By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    40 minutes ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વર્લ્ડ કપની ફાઈનલમાં મોટાભાગના સટોડિયાઓ રડયા, બુકીઓ કમાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વર્લ્ડ કપની ફાઈનલમાં મોટાભાગના સટોડિયાઓ રડયા, બુકીઓ કમાયા

agragujaratnews
Last updated: 2023/11/20 at 1:31 AM
3 years ago
Share
વર્લ્ડ કપની ફાઈનલમાં મોટાભાગના સટોડિયાઓ રડયા, બુકીઓ કમાયા
SHARE

  • સટ્ટા બજારમાં ભાવ ખૂલ્યા ત્યારે ભારત જીત માટે ફેવરિટ હતું
  • સટ્ટોડિયાઓએ આશરે 15 હજાર કરોડ ગુમાવ્યા હોવાનો અંદાજ
  • ભારતની જીત ઉપર અબજો રૂપિયોનો સટ્ટો રમાયો હતો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સટ્ટોડિયાઓએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે, જયારે બુકીઓ કરોડો રૂપિયા કમાયા છે. સટ્ટા બજારના ભાવ વર્લ્ડકપ ફાઈનલ મેચને લઇને ખોલવામાં આવ્યા હતા, જેમાં ભારત 45 પૈસા સાથે ફેવરીટ હતું અને ઓસ્ટ્રેલિયાના 1.90 પૈસાના ભાવ ખુલ્યા હતા. આજે ભારત ટોસ હારતા સટ્ટોડિયાઓએ રૂપિયા ગુમાવ્યા હતા. ભારતની જીત ઉપર અબજો રૂપિયોનો સટ્ટો રમાયો હતો. જેમાં મોટાભાગના બુકીઓએ પહેલેથી ભારતની જીત ઉપર મોટી લગાવી હતી. પણ, ભારતની ફાઈનલ મેચમાં હાર થતા સટોડિયાને કરોડો રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે બુકીઓને તગડી કમાણી થઈ છે.

ભારતની બેટિંગ શરૂ થતા એક તબક્કે ભારતનો ભાવ 30 પૈસા થયો હતો. આ પછી વિકેટ પડતા ભારતનો ભાવ એક તબક્કે 1.10 પૈસા થઈ ગયો હતો, જયારે ઓસ્ટ્રેલિયાનો ભાવ 80 પૈસા થયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાની બેટીંગ શરૂ થતા મહેમાન ટીમનો ભાવ 60 પૈસા અને ભારતનો ભાવ 1.50 પૈસા થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પડતા ભારતનો ભાવ 30 પૈસા અને ઓસ્ટ્રેલિયાનો ભાવ 1.70 પૈસા થઈ ગયો હતો.

 ત્યારબાદ છેલ્લે સટ્ટાબજારમાં ઓસ્ટ્રેલિયાનો ભાવ ઘટીને બે પૈસા થઈ ગયો હતો. જયારે ભારતનો ભાવ 8 રૂપિયા થઈ ગયો હતો. આમ, સટ્ટાબજારમાં છેક સુધી ઓસ્ટ્રેલિયાનો જીતમાં ભાવ બે પૈસા રહ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ એક તરફી થતા સટ્ટોડિયાઓ આશરે 15 હજાર કરોડ ગુમાવ્યા હોવાનો અંદાજ છે. જયારે બુકીઓ ફેન્સી સોદા,ટોસ, સેશનમાં કેટલા છગ્ગા, ચોગ્ગા લાગશે? ડોટ બોલ અને એકસ્ટ્રા રન પર પણ મોટી રકમ કમાયા હતા. મોટા સટ્ટોડિયાઓએ ભારત અને ઓસ્ટ્રેલિયાની કુંડળી બનાવીને જયોતિષોનો સહારો લીધો હતો, પરંતુ મોટાભાગના લોકો ફાઈનલ મેચમાં ખોટા પડયા હતા. જ્યારે સટ્ટોડિયાઓએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે.

You Might Also Like

 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ

મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી
રાજકોટ

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

Editor By Editor 2 days ago
પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટના માલિકો સામે ગુનો
જાફરાબાદના કડીયાળીમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરનાર યુવતીના પિતા સહિત ચારની ધરપકડ
જેતપુરના ખારચીયા પાસેથી કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?