By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    14 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: 41 શ્રમિકોને ઘરે જવાની છૂટ, સ્વાસ્થ્યને લઇને AIIMS ઋષિકેશની મહત્વની અપડેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

41 શ્રમિકોને ઘરે જવાની છૂટ, સ્વાસ્થ્યને લઇને AIIMS ઋષિકેશની મહત્વની અપડેટ

agragujaratnews
Last updated: 2023/12/01 at 11:32 AM
2 years ago
Share
41 શ્રમિકોને ઘરે જવાની છૂટ, સ્વાસ્થ્યને લઇને AIIMS ઋષિકેશની મહત્વની અપડેટ
SHARE

  • ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો સ્વસ્થ
  • AIIMS ઋષિકેશમાં કરવામાં આવી શારીરિક તપાસ
  • પોતાના ઘરે જઇ શકે: AIIMS ઋષિકેશ

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોને હવે ઘરે જવાની રજા આપી દેવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ઋષિકેશ ખાતે હાથ ધરવામાં આવેલી તબીબી તપાસમાં ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ 41 કામદારો સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે અને હવે તેઓ તેમના ઘરે જઈ શકે છે.

શું કહ્યુ AIIMS પ્રશાસને?

AIIMS પ્રશાસને અહીં મીડિયાને જણાવ્યું કે મેડિકલ તપાસમાં તમામ કામદારો સ્વસ્થ જોવા મળ્યા છે અને હવે તેઓ હોસ્પિટલ છોડી શકે છે. અન્ય વરિષ્ઠ તબીબોની હાજરીમાં હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ આર. બી. કાલિયાએ કહ્યું કે અહીંથી રજા આપ્યા પછી પણ આ કામદારો એઈમ્સના સંપર્કમાં રહેશે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવશે.

શ્રમિકો રહેશે AIIMSના સંપર્કમાં

તેઓએ કહ્યું કે આ માટે કામદારોના મોબાઈલ નંબર લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના ગૃહ રાજ્યની મેડિકલ કોલેજો અને હોસ્પિટલોનો પણ સંપર્ક કરીને તેમના વિશે માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે તેઓએ માત્ર પર્યાવરણને અનુરૂપ થવાનું છે, જે થોડા દિવસોમાં થઈ જશે.

ચિન્યાલિસૌરથી ઋષિકેશ લઇ જવાયા

સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 17 દિવસથી અંદર ફસાયેલા કામદારોને મંગળવારે રાત્રે સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. સિલ્ક્યારા નજીક ચિન્યાલિસૌર હોસ્પિટલમાં તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા પછી, તેમને બુધવારે ભારતીય વાયુસેના ચિનૂક હેલિકોપ્ટર દ્વારા AIIMS ઋષિકેશમાં લઈ જવામાં આવ્યા હતા. AIIMS ઋષિકેશમાં તમામ કામદારોના બ્લડ, કાર્ડિયાક અને રેડિયોલોજિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ ગુરુવારે આવ્યા હતા જેમાં તે બધા સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.

આજે અથવા આવતીકાલ સુધી પરત ફરશે

હોસ્પિટલ છોડવાની પરવાનગી મળ્યા બાદ, દહેરાદૂનના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રામજી શરણ શર્મા, જેઓ કામદારોને તેમના ઘરે મોકલવાના સંચાલનમાં સામેલ હતા, તેમણે કહ્યું કે કામદારોના ગૃહ રાજ્યોના નોડલ અધિકારીઓ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે અને તેઓ આજે અથવા આવતીકાલ સુધીમાં ઘરે પરત ફરશે.

રોડ, રેલ કે હવાઇ માર્ગે મોકલાશે

દેહરાદૂન જિલ્લા મેજિસ્ટ્રેટ સોનિકાએ કહ્યું કે કામદારોને તેમની સુવિધા અનુસાર રોડ, રેલ અથવા હવાઈ માર્ગે તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઉત્તરાખંડના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંઘ એઈમ્સ ઋષિકેશમાં કામદારોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા પહોંચ્યા હતા અને તેમની હિંમત અને ભાવનાની પ્રશંસા કરી હતી.

ઉત્તરાખંડના રાજ્યપાલે શ્રમિકોની લીધી મુલાકાત

બાદમાં મીડિયા સાથે વાત કરતા રાજ્યપાલે કહ્યું કે આ પડકારજનક ઓપરેશન કામદારોના મનોબળ, તેમના પરિવારજનોની ધીરજ અને બચાવ કામગીરીમાં સામેલ તમામ એજન્સીઓ અને કર્મચારીઓની અથાક મહેનતને કારણે સફળ થયું હતું. તેમણે કહ્યું કે આ 41 મજૂરોએ અમને એક પાઠ શીખવ્યો છે કે ગમે તેવી મુશ્કેલીની ઘડીમાં પોતાના પર નિયંત્રણ રાખવુ જોઇએ. તેમણે વધુમાં કહ્યુ કે આપણા માનવ સંશાધન ખૂબ ઉચ્ચ સ્તરના છે. 

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
અમદાવાદ

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

Editor By Editor 4 days ago
હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)
રાજકોટવાસીઓનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રૂ.૫૧ હજારથી વધુનો ખર્ચ
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
રેપિડો ચાલકો રસ્તા પર : ભાવ મુદ્દે કંપની સામે વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?