By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈસ્કોનબ્રિજ કાંડ : તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઈસ્કોનબ્રિજ કાંડ : તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી

agragujaratnews
Last updated: 2023/12/06 at 11:57 AM
3 years ago
Share
ઈસ્કોનબ્રિજ કાંડ : તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી
SHARE

  • પોલીસે આકરી કલમો લગાવી ભોગ બનાવ્યાના નામે છોડી મૂકવા અરજી
  • હાઈકોર્ટમાં કરેલી અરજી પર આજે સુનાવણી યોજાવાની શક્યતા
  • હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલ પર મુકરર કરી હતી

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં એકસાથે નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા આ કેસમાં તેઓને બિન તહોમત છોડી મૂકવા માટે દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી કરાઇ છે, જેની સુનાવણીમાં આજે આરોપી પિતા-પુત્ર તરફ્થી હાઇકોર્ટ સમક્ષ બચાવ રજૂ કરાયો હતો કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત એ તેમના દ્વારા જાણીબૂઝીને

ઇરાદાપૂર્વકનું કરાયેલું ગુનાહિત કૃત્ય નથી પરંતુ આ એક અજાણતાં થયેલો અકસ્માત હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલ પર મુકરર કરી હતી.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે ઈપીકોડની વિવિધ કલમો અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને પોલીસે માત્ર એક જ સપ્તાહમાં 1684 પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસમાં ત્રણ મહિના ઉપરાંતના સમયથી આરોપી તથ્ય પટેલ જેલમાં છે. ગયા મહિને પ્રજ્ઞેશ પટેલને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા આ કેસમાંથી તેઓને બિન તહોમત છોડી મૂકવા દાદ માંગતી ડિસ્ચાર્જ અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાઇ હતી. જેમાં આરોપી પિતા-પુત્ર તરફ્થી એવો બચાવ રજૂ કરાયો હતો કે, આરોપી દ્વારા જે અકસ્માત સર્જાયો તે જાણીબૂઝીને કે ઇરાદાપૂર્વકનું કૃત્ય નથી. આ એક આકસ્મિક ઘટના હતી. પોલીસે આ કેસમાં સાપરાધ મનુષ્ય વધ સહિતની અન્ય ગંભીર કલમો લાગુ પાડી છે, તે પણ લાગુ પડી શકે નહી. પોલીસે આકરી કલમો લાગુ પાડી ભોગ બનાવ્યા છે પરંતુ વાસ્તવમાં આ કલમો અસ્થાને છે.

આમ, તેમની વિરુદ્ધ ખોટી રીતે કેસ કરી ગંભીર કલમો દાખલ કરવામાં આવી હોઇ તેઓને આ કેસમાંથી બિન તહોમત છોડી મૂકવા જોઇએ.

You Might Also Like

 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ

વેરાવળ પાલીકાની પ્રથમ સાધારણ સભામાં કોંગી નગરસેવકની રજૂઆત વચ્ચે રાષ્ટ્રગીત શરૂ કરાવતા વિવાદ

વીરપુર ખાતે કન્યા અને કુમાર શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો

મોરબી જેલમાં મંદિર અને ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ૨ મોબાઈલ મળ્યા

ગીર સોમનાથની ચેરીટી કમિશ્નર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

Editor By Editor 3 days ago
વીરપુર ખાતે કન્યા અને કુમાર શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો
ઉલ્ટીનું નાટક કરીને મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, આજીડેમ પોલીસે બેને ઝડપી લીધા
 મનપા દ્વારા સૌપ્રથમ વખત સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ
 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?