By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજૌરીમાં છઠ્ઠા દિવસે સર્ચ ઓપરેશન યથાવત, સેના પ્રમુખ કરશે મુલાકાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રાજૌરીમાં છઠ્ઠા દિવસે સર્ચ ઓપરેશન યથાવત, સેના પ્રમુખ કરશે મુલાકાત

agragujaratnews
Last updated: 2023/12/26 at 11:08 AM
2 years ago
Share
રાજૌરીમાં છઠ્ઠા દિવસે સર્ચ ઓપરેશન યથાવત, સેના પ્રમુખ કરશે મુલાકાત
SHARE

  • રાજૌરીમાં સર્ચ ઓપરેશન યથાવત
  • આતંકીઓને શોધવા ચાલી રહ્યુ છે સર્ચ ઓપરેશન
  • સેના પ્રમુખ જમ્મુ કાશ્મીર આજે લઇ શકે છે મુલાકાત

રાજૌરીમાં આતંકવાદીઓને શોધવાનું ઓપરેશન સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. આ વિસ્તારમાં સેનાના ઓપરેશનને કારણે છેલ્લા ત્રણ દિવસથી ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. તાજેતરમાં જ રાજૌરીમાં આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. આ હુમલામાં કેટલાક નાગરિકો પણ માર્યા ગયા હતા. પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ આ હુમલાની જવાબદારી લીધી છે. પુંછ જિલ્લાના રાજૌરી સેક્ટરમાં ડેરા ગલીના જંગલોમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પણ રાજૌરી-પૂંચમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનની સમીક્ષા કરવા આજે પહોંચવાના છે.

સેના પ્રમુખ જશે જમ્મુ કાશ્મીર

મહત્વનું છે કે પહેલા આતંકીઓ દ્વારા સૈનિકોના વાહન પર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ નિવૃત્ત એસએસપીની હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરમાં આ આતંકી ઘટનાઓ વચ્ચે સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે ઓપરેશનની સમીક્ષા કરવા માટે આજે જમ્મુ-કાશ્મીર પહોંચી શકે છે. આર્મી ચીફની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે તાજેતરમાં જ 21 ડિસેમ્બરે આતંકીઓએ સેનાના એક વાહન પર હુમલો કરતા ચાર જવાનોને શહીદ થયા હતા જ્યારે ત્રણ જવાનો ઘાયલ થયા હતા. આ પછી આતંકીઓએ અઝાન આપી રહેલા રિટાયર્ડ એસએસપીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.


મિલિટરી હેડક્વાર્ટર રાખી રહ્યું છે નજર

ઉલ્લેખનીય છે કે આતંકી ઘટનાઓ બાદ આર્મી હેડક્વાર્ટર પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારોમાં મોટાભાગની કામગીરી થઈ છે ત્યાંના અધિકારીઓને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ અઠવાડિયે જ મુલાકાત લેવાના છે.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ
રાજકોટ

 રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ

Editor By Editor 3 days ago
યાત્રાધામ અંબાજીમાં નશાખોરોનો PCR વાન અને પોલીસ પર હૂમલો-પથ્થરમારો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનો પ્રારંભ
 વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ
 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?