ગાંધીનગર ગાંધીનગરના બિલ્ડરના ફાર્મમાં તસ્કરો ત્રાટક્યા, 28 લાખના ઘરેણા સહિત 38 લાખથી વધુની ઘરફોડ ચોરી Last updated: 2024/02/04 at 11:20 AM 3 years ago Share SHARE તાજેતરમાં પત્નીનું હાર્ટ એટેકના કારણે અવસાન થતા સોમનાથ ત્રિવેણી સંગમ અસ્થિ વિસર્જન માટે પરિવાર સાથે ગયેલા ગાંધીનગરના બિલ્ડરના શાહપુર ગામના ફાર્મહાઉસના બંગલામાં તસ્કરોએ ત્રાટકી 28 લાખના સોનાના દાગીના તેમજ 10.35 લાખ રોકડા મળીને કુલ રૂ. 38 લાખ 15 હજારની ઘરફોડ ચોરીને અંજામ આપતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. You Might Also Like શાળાઓનું મુલ્યાંકન ૬ ક્ષેત્રના ૨૧૧ માપદંડના આધારે થશે ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ ગુજરાત વિધાનસભાનું તા.૮થી ૧૦ સપ્ટેમ્બર યોજાશે ચોમાસુ સત્ર ભારે વરસાદની આગાહીથી GPSC અને TATની આવતીકાલની પરીક્ષાઓ મોકુફ કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News રાજકોટ વિરપરની સીમમાં ધમધમતી જુગાર કલબ પર SMC નો દરોડો,11 શખ્સો ઝડપાયા By Editor 5 days ago હેલ્થ સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ નર્મદા કોર્ટની સજા સામે રાહત આપવા ધારાસભ્ય ચૈતર વસાવાની HCમાં અરજી ચેતજો, મોબાઈલ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાધન બનવાને બદલે વ્યસની ન બનાવી દે રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે ફરી હાર્દિકભાઈ ચૌહાણની વરણી - Advertisement -