By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    12 hours ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભરૂચ લોકસભાની સીટની ઇન્ડિયા ગઠબંધનની ગાંઠ જટિલ બની !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભરૂચ લોકસભાની સીટની ઇન્ડિયા ગઠબંધનની ગાંઠ જટિલ બની !

agragujaratnews
Last updated: 2024/02/24 at 11:59 AM
2 years ago
Share
ભરૂચ લોકસભાની સીટની ઇન્ડિયા ગઠબંધનની ગાંઠ જટિલ બની !
SHARE

  • ફેઝલ પટેલ અને મુમતાઝ પટેલનો વિરોધ
  • ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા યથાવત
  • ભાજપ પણ પોતાના ઉમેદવાર માટે રાખશે નજર
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની આજે ઔપચારિક જાહેરાત થશે. બંને પક્ષો સવારે 11:30 વાગ્યે સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરશે. આમ આદમી પાર્ટી વતી સંગઠન મહાસચિવ સંદીપ પાઠક, દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશી હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા ગઠબંધન માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ મુકુલ વાસનિક, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી અને પાર્ટીના દિલ્હી-હરિયાણા પ્રભારી દીપક બાબરિયા હાજર રહેશે.

કોંગ્રેસમાં ઉકળતા ચરૂ
જ્યાં ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ભરૂચમાં AAP સાથે ગઠબંધનને લઈ કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને લઈ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કેટલાક સભ્યો AAP સાથે ગઠબંધનના વિરોધમાં જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ સ્વ.અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે રાહુલ ગાંધીને વાત કરી છે. આ સાથે જ ભરૂચ બેઠક પર ફેઝલ પટેલનું નામ જાહેર કરવા કોંગ્રેસની માગ કરી છે.
AAP દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો
જ્યારે બીજી તરફ AAP દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. અને AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાનો પ્રચાર કાર્યક્રમ યથાવત રાખ્યો છે. ચૈતરની ભરૂચ જિલ્લાના વાલિયામાં સ્વાભિમાન યાત્રા શરૂ કરવામાં આવી છે. આ તરફ તેઓ ચૂંટણી લડવાના મક્કમ છે. તેવું AAP ના નેતાઓ દ્વારા પણ જોવા મળી રહ્યું છે.

ભાજપની પણ ગઠબંધન પર નજર
આ તમામ મામલે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પર ભાજપની નજર રહેલી છે. જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બાદ ભાજપ લેશે નિર્ણય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન ભાજપની કોર કમિટી દ્વારા તમામ ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. મનસુખ વસાવાને રિપિટ કરવા કે નહીં જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બાદ ભાજપ નિર્ણય લેશે. 

You Might Also Like

અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી

આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન

રાજુલાના સમઢીયાળામાં નદીના પ્રવાહ વચ્ચે બીમાર વયોવૃદ્ધ મહિલાને JCBમાં લઇ જવાયા

માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વરસાદમાં તળેલી વાનગી ખાવી મોંઘી પડશે, સિંગતેલના ભાવમાં ભડકો
રાજકોટ

વરસાદમાં તળેલી વાનગી ખાવી મોંઘી પડશે, સિંગતેલના ભાવમાં ભડકો

Editor By Editor 13 hours ago
​રાજકોટ ડિવિઝનનો ઇતિહાસ: 434 કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ
પોપટપરામાં હાઈ વોલ્ટેજ થી AC, ફ્રીજ, પંખા બળીને ખાખ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘાની રાહ
સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?