By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જાપાનમાં ફરી જન્મદરમાં મોટો ઘટાડો, છેલ્લા 8 વર્ષનો તૂટયો રેકોર્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં ફરી જન્મદરમાં મોટો ઘટાડો, છેલ્લા 8 વર્ષનો તૂટયો રેકોર્ડ

agragujaratnews
Last updated: 2024/02/28 at 6:53 PM
2 years ago
Share
જાપાનમાં ફરી જન્મદરમાં મોટો ઘટાડો, છેલ્લા 8 વર્ષનો તૂટયો રેકોર્ડ
SHARE

  • 2023ના જન્મદરને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી
  • જન્મદરનો આંક 5.1%થી ઘટીને 7 લાખ 58 હજાર 631 થયો
  • લગ્નદરનો આંક 5.9%થી ઘટીને 4 લાખ 89 હજાર 281 થઈ

જાપાનમાં બાળકોના જન્મદરની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે જાપાન સરકાર તરફથી એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વર્ષ 2023ના જન્મદરને લઈને ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર દેશમાં નવજાત બાળકોના જન્મ પ્રમાણના આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 8 વર્ષમાં આ સૌથી ઓછા આંકડા છે. જેને લીધે જનસંખ્યાને લઈને જાપાન સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ગત વર્ષની સરખામણીમાં વર્ષ 2023નો જન્મદરનો આંક 5.1 ટકાથી ઘટીને 7 લાખ 58 હજાર 631 થઈ ગયો છે. તો, આ સાથે લોકોમાં લગ્નના આંકડાને લઈને પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. લગ્નોની સંખ્યા 5.9% ઘટીને 4 લાખ 89 હજાર 281 થઈ ગઈ છે. જણાવી દઈએ કે છેલ્લા 90 વર્ષમાં પહેલી વખત વાર્ષિક લગ્નોની સંખ્યામાં 5 લાખની નીચે ગઈ છે.

ઝડપથી ઘટતા આ આંકડાઓ પર સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે જાપાન સરકાર જનસંખ્યા વૃદ્ધિ માટે સતત મોટા અને મહત્વના પગલાં લઈ લેશે. સરકાર બાળકોની દેખરેખ પર કામ કરશે. તેની સાથે જ યુવા કારીગરોના પગાર પણ વધારવામાં આવશે. જાપાનના કેબિનેટ મંત્રી યોશિમાસા હયાશીએ કહ્યું છે કે જન્મદરમાં ઘટાડાનો વિષે અત્યંત ગંભીર છે. વર્ષ 2030 સુધી યુવાનોની સંખ્યા નહિ વધી તો આ આંકડાઓને બદલવા લગભગ અસંભવ થઈ જશે.

વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ જણાવ્યું છે કે હાલમાં જન્મદર જાપાનનું સૌથી ગંભીર સંકટ છે. ગત વર્ષના અંતમાં, વડાપ્રધાને બાળકો ધરાવતા પરિવારો માટે ઘણા મોટા પગલાઓની જાહેરાત કરી હતી. વર્તમાન આંકડાઓ અનુસાર, રાષ્ટ્રીય વસ્તી અને સામાજિક સુરક્ષા સંશોધન સંસ્થાએ અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2070 માં આ આંકડો 30% વધુ ઘટશે. ત્યારે જાપાનની વસ્તી ઘટીને 87 મિલિયન થઈ જશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ
ગાંધીનગર

નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ

Editor By Editor 4 days ago
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ: ટિકિટ ચેકિંગ દ્વારા એક વર્ષમાં ₹10.95 કરોડની આવક મેળવી
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?