By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    14 hours ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    3 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનમાં કુદરતનો કોપ, બરફવર્ષા, વરસાદ, ભૂસ્ખલનને લીધે તબાહીનું તાંડવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં કુદરતનો કોપ, બરફવર્ષા, વરસાદ, ભૂસ્ખલનને લીધે તબાહીનું તાંડવ

agragujaratnews
Last updated: 2024/03/03 at 1:55 PM
2 years ago
Share
પાકિસ્તાનમાં કુદરતનો કોપ, બરફવર્ષા, વરસાદ, ભૂસ્ખલનને લીધે તબાહીનું તાંડવ
SHARE

  • પાકિસ્તાનમાં હાલ વરસાદ, બરફવર્ષા અને ભૂસ્ખલનથી લોકોનું જીવન મુશ્કેલ
  • ભારે વરસાદને લીધે લોકોને મુશ્કેલી વેઠવાની નોબત
  • હજી પાકિસ્તાનમાં 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

પાકિસ્તાનમાં વરસાદે તબાહી મચાવી છે. દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ભારે વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ ખરાબથી ખરાબ તરફ જઈ રહી છે. દરમિયાન, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ આગામી 48 કલાકમાં દેશના મોટાભાગના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપી છે.

NDMA અનુસાર, આગામી 48 કલાકમાં દેશના મોટાભાગના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા તેમજ ભારે વરસાદની સંભાવના છે. ઘણી જગ્યાએ હિમવર્ષા અને જોરદાર તોફાન થઈ શકે છે અને કરા પડવાની પણ શક્યતા છે.

NDMA અનુસાર, આગામી 48 કલાકમાં દેશના મોટાભાગના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા તેમજ ભારે વરસાદની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી 12 થી 24 કલાકમાં ખૈબર પખ્તુનખ્વા, ગિલગિટ-બાલ્ટિસ્તાન, પીઓકે અને કાશ્મીર, પંજાબ સહિત દેશના ઉત્તરીય ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે હિમવર્ષા અને જોરદાર તોફાન પણ થઈ શકે છે. ઘણી જગ્યાએ કરા પડવાની પણ શક્યતા છે.

વરસાદના કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે

ગઈકાલે જ કરાચીમાં ભારે વરસાદ સાથે જોરદાર વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. જે બાદ શહેરમાં વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. કાતિલ ઠંડીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ ખૈબર પખ્તુનખ્વામાં પણ વરસાદે તબાહી મચાવી છે. અહીં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે, અને ઘણા ઘરોની છત પણ પડી ગઈ છે. આ આકાશી વરસાદને કારણે અહીં લગભગ 10 લોકોના મોત થયા છે. સતત વરસાદ અને હિમવર્ષા હજુ પણ ચાલુ છે.NDMAએ એડવાઈઝરી જારી કરી છે

એનડીએમએએ તેની એડવાઈઝરીમાં કહ્યું છે કે આગામી 5 થી 7 માર્ચ સુધી વરસાદની સંભાવના છે, જે કેપી, કાશ્મીર, જીબી અને પંજાબના ઉપલા વિસ્તારોની સાથે બલૂચિસ્તાનને અસર કરશે. ઉત્તર-પશ્ચિમ સિંધમાં વરસાદની સંભાવના છે. NDMAએ મુસાફરોને પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવા જણાવ્યું છે.

અધિકારીઓએ સતર્ક રહેવાની સલાહ આપી છે

NDMAએ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા અને સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપી છે. એનડીએમએ સંબંધિત વિભાગોને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે પંપ માટે અગાઉથી બેકઅપ જનરેટર, બળતણ અને જરૂરી સાધનો તૈયાર કરવા જણાવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસને ગટર અને ડ્રેનેજ માટે નક્કર પગલાં ભરવા સૂચનાઓ જારી કરી છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાર્પણ
રાજકોટ

રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાર્પણ

Editor By Editor 10 hours ago
10 ગુંઠા સુધીનો ભાગ ટુકડો ગણાશે
VYO શ્રીનાથ ધામ હવેલી ખાતે તા. ૨૫ થી ૩૦ પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજીની પધરામણી
મોવિયાની સીમમાં ધોળા દિવસે 7.95 લાખની ચોરી કરનાર ઘાંટવડ ગેગનો પર્દાફાસ
T20 નહીં રમાય’ કહેનારા નિરંજન શાહને 2007માં ધોનીએ આપ્યો જવાબ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?