By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    3 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    4 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    5 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    6 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા ખાતે ૧૧ એપ્રિલે વ્હાલુડીના વિવાહનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા ખાતે ૧૧ એપ્રિલે વ્હાલુડીના વિવાહનું આયોજન

agragujaratnews
Last updated: 2024/04/06 at 8:36 PM
2 years ago
Share
સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા ઉપલેટા ખાતે ૧૧ એપ્રિલે  વ્હાલુડીના વિવાહનું આયોજન
SHARE

સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ – ગૌધુલીક ધાર્મિકતા અનુસાર લગ્નવિધિ – ૧૫ દંપતીપ્રભુતામાં પગલા પાડશે – પર્યાવરણ જાગૃતિ આવશ્યકતા અંગે ની જાણકારી – ચકલી જાળવણીનો આખો સેટ પણ આપવામાં આવશે

સાંજે ૪.૦૦ વાગ્યે બાપુના બાવલા ખાતેથી ફૂલેકું

શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૪ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઇ રહેલ છે. તે અંતર્ગત ૧૧ એપ્રિલ ૨૦૨૪ ને ગુરુવારે સાંજે ૩:૦૦ વાગ્યાથી (ગૌધુલીક લગ્ન પ્રસંગો) સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જે એપલગ્રીન પાર્ટી પ્લોટ ખાખીજાળીયા રોડ ઉપલેટા ખાતે  ૧૫ દંપતી પ્રભુતામાં પગલા પાડશે. 
આ સમૂહ લગ્નમાં દીકરીઓનો જરૂરીયાત અનુશાર  કરિયાવર પણ આપવામાં આવનાર છે. જેમાં રસોડાની વપરાશ અર્થેની વસ્તુઓ તેમને મળી જાય તેવા પ્રયત્ન કરવામાં આવેલ છે. જેમાં આશરે ૩૦ જેટલી જરૂરી વસ્તુઓ કન્યાદાનમાં આપવામાં આપનાર છે. આ સમૂહ લગ્ન સાંજના ૩:૦૦ વાગ્યાથી બેન્ડવાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થશે. અને ૫:૩૦ કલાકે ગૌધુલીક સમય અનુસાર લગ્નવિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવનાર છે. જેમાં મુખ્ય આચાર્યપદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી.જોષી બિરાજમાન રહેશે. 
જયારે આ સમૂહ લગ્નમાં આજના સમયમાં જીવ માત્ર માટે જેની જરૂરિયાત તે પર્યાવરણજન જાગૃતિ અંગેનું માહત્મ્ય બતાવવામાં આવશે. જેમાં દરેક દંપતીને વૃક્ષના રોપ આપવામાં આવશે. જે તેમને આ વૃક્ષ ઉછેરવાથી પ્રકૃતિ પર્યાવરણને ખુબ જ હિતાવહ હોય જેની માવજતની તકેદારી અંગેની જાણકારી આપવામાં આવશે. તેમજ આજે સમાજમાં નાનામાં નાના જીવ એટલે ચકલી તેનું સંપૂર્ણ કક્ષ પણ દંપતીને આપવામાં આવશે. જેમાં ચણ , પાણીનું કુંડુ – ચણ માટેનું નાળ, માળો જેથી ચકલી બચાવો અભિયાનને પણ વેગ મળે. આવા શુભ આશયથી જીવ માત્રની સેવા એ જ પ્રભુ સેવાના સંગમ સાથે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે  આ ઉત્સવ માટે સમગ્ર ઉપલેટા પંથકમાં ધમધમાટ ચાલી રહેલ છે. આ ધર્મોત્સવમાં પૂજ્ય લાલબાપુ (ગધેથડ)ના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. તેમજ શ્રધ્ધેય મુક્તાનંદબાપુ (ચાંપરડા),શ્રધ્ધેય  શેરનાથબાપુ (જુનાગઢ), શ્રધ્ધેય ધર્મનંદ સ્વામી (ઉપલેટા), 
શ્રધ્ધેય વિષ્ણુદાસ બાપુ (ચિત્રાવડ) ,શ્રધ્ધેય રાજીવપુરી બાપુ (ઉપલેટા),શ્રધ્ધેયશ્રી નારાયણ સ્વરુપદાસ સ્વામી (ખીરસરા) જેવા અનેક સાધુ સંતોના અંતરીક્ષ રૂપી આશીર્વાદ પ્રાપ્ત થનાર છે. 
તેમજ સમાજ સેવાના અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેનાર છે. કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી  ડો. મનસુખભાઈ માંડવીયા , રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા , પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક , જીલ્લા અગ્રણી   ધવલભાઈ દવે, ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા , ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા , ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા (જેતપુર), ધારાસભ્ય ગીતાબા જાડેજા (ગોંડલ) ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા (જુનાગઢ), ઉદ્યોગપતિ પુનિતભાઈ ચોવટીયા (યુનિટી સિમેન્ટ), અમૃતભાઈ ભાદરીયા (રવિ ટેક્નોફોર્જ) હકુભા વાળા (રવિરાજ ગ્રીન એનર્જી), એલ્વીશભાઈ ડેડાણીયા (ટ્રસ્ટી .મિરેકલ સ્કુલ ઉપલેટા), અશોકભાઈ શેઠ (સેવાભાવી અગ્રણી.ઉપલેટા )અમિતભાઈ શેઠ ( નગર શેઠ. ઉપલેટા )  ગુણવંતભાઈ રાણીગા (સામાજિક આગેવાન) મયુરભાઈ સુવા (પૂર્વ પ્રમુખ ન.પા.ઉપલેટા) દેવેનભાઈ ધોળકિયા ( પ્રમુખ. સોના ચાંદી એસોસિયેશન ઉપલેટા ) કરણભાઈ ગોંધિયા ( વેપારી અગ્રણી)  જેવા અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેનાર છે. 
    આ વહાલુળીના વિવાહ ના આયોજન ને સફળ ઓપ આપવા માટે જયેશભાઈ ત્રિવેદી, નીલુભાઈ ગોંધિયા, ભાદાભાઇ બોરખતરીયા, ભાવેશભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગદીશભાઈ પૈડા, સતીશભાઈ સોજીત્રા, મનુભાઈ બારોટ, કાનાભાઈ ચનાબાબરા જહેમત ઉઠાવી રહ્યા છે.

You Might Also Like

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી

ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાકાના હાથમાંથી 11 વર્ષના માસૂમને ખેંચી જઈ ફાડી ખાધો
જૂનાગઢ

કાકાના હાથમાંથી 11 વર્ષના માસૂમને ખેંચી જઈ ફાડી ખાધો

Editor By Editor 1 day ago
સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકની મંજૂરી જરૂરી નહીં: લોકપાલ
મુંબઇમાં મુશળધાર! સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર પ્રભાવિત
ભારતીય નૌસેનાનું વિમાન પોરબંદરના ધરમપુર નજીક તાલીમી ઉડાન સમયે ક્રેશ
જસદણ કડવા પાટીદાર સમાજ દ્વારા  વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?