By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel News: ઈઝરાયલ અને હમાસ વચ્ચે આરપાર, ગમે ત્યારે એક્શનમાં આવશે સેના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel News: ઈઝરાયલ અને હમાસ વચ્ચે આરપાર, ગમે ત્યારે એક્શનમાં આવશે સેના

agragujaratnews
Last updated: 2024/05/06 at 2:14 PM
2 years ago
Share
Israel News: ઈઝરાયલ અને હમાસ વચ્ચે આરપાર, ગમે ત્યારે એક્શનમાં આવશે સેના
SHARE

  • ઈઝરાયલે રફાહ શહેર પર હુમલાની પૂર્ણ તૈયારી કરી લીધી છે
  • હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બેઠક પર ફરી સંકટના વાદળ છવાયા
  • ઈઝરાયલના સૈન્યએ લોકોને માનવ વસ્તીમાં ચાલ્યા જવા સૂચના આપી

 ઈઝરાયલ અને હમાસ વચ્ચે સાત મહિનાથી યુદ્ધ યથાવત્ છે ત્યારે આ દરમિયાન એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયલે રફાહ શહેર પર ભીષણ હુમલો કરવાની સપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઈઝરાયલી સૈન્યએ પેલેસ્ટાઈનના પૂર્વી રફાહ ક્ષેત્રને ખાલી કરવા કહ્યું છે. ઈઝરાયલી સેનાના આ એક્શનનો સ્પષ્ટ સંકેત છે કે ઈઝરાયલ ટૂંક સમયમાં રફાહ પર જમીન માર્ગે હુમલો કરી શકે છે. ઈઝરાયલની સૈન્યના એક નિવેદન પ્રમાણે લોકોને કહેવાયું છે કે તેઓ તટની પાસે માનવ વસ્તીમાં ચાલ્યા જાય. તેને માનવ વસ્તીમાં હોસ્પિટલ, તંબૂ, ભોજન અને પાણી જેવી જીવન જરૂરિયાની સગવડ તૈયાર કરી લીધી છે.

ઈઝરાયલનું આયોજન તૈયાર છે

ઈઝરાયલ વતી આ એક્શન ત્યારે લેવાઈ રહ્યા છે જ્યારે યુદ્ધવિરામની બેઠક પર સંકટ નજરે પડી રહ્યું છે. આવામાં આશંકા એ વાતની વધે છે કે ઈઝરાયલ ખૂબ જ જલ્દી રફાહ પર જમીન માર્ગે હુમલો કરશે. ઈઝરાયલ અગાઉ બચી ગયેલા હમાસના આતંકવાદીઓનો સફાયો કરવાનો સંકલ્પ લઈ ચુક્યું છે. નજર પણ આવી રહ્યું છે કે ઈઝરાયલ પોતાના મનસૂબાને પૂર્ણ કર્યા વગર રહેશે નહિ.

હમાસે હુમલો કર્યો

રવિવારે ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે દાવો કર્યો હતો કે હમાસ કોઈપણ સમજૂતીને લઈને ગંભીર નથી. તેમણે નજીકના ભવિષ્યમાં રફાહમાં શક્તિશાળી સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપી હતી. હમાસ દ્વારા રવિવારે ઈઝરાયેલના મુખ્ય ક્રોસિંગ પોઇન્ટ પર હુમલો કરવામાં આવ્યા બાદ તેમની ટિકાઓ આવી હતી, જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.

ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો

આ દરમિયાન તમને જણાવી દઈએ કે ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનના માસ અલ જબાલ શહેરમાં જોરદાર હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ચાર નાગરિકોના મોત થયા છે, અન્ય ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હમાસે લેબનોન-ઇઝરાયેલ સરહદ નજીક ઇઝરાયલી સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવીને ઓછામાં ઓછા 10 હુમલા કર્યા પછી ઈઝરાયેલી હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

ઈઝરાયલનું એક્શન

હમાસે ઈઝરાયલ પર ગત સાત ઓક્ટોબરે હુમલો કર્યો હતો જેના વળતા જવાબમાં ઈઝરાયલી સુરક્ષાદળોએ આતંકી જૂથનો સમાપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં અત્યાર સુધી આશરે 34 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે 75 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. હાલ યુદ્ધ ચાલી રહ્યું છે અને રોકવાના કોઈ અણસાર નથી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ
રાજકોટ

આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ

Editor By Editor 2 days ago
RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?