હવામાન વિભાગે રાજયમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટની સાથે સાથે હીટવેવની આગાહી કરી છે તથા ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાને કારણ બતાવો નોટિસ આપી અને રાજકોટમાં 24 કલાકમાં હીટસ્ટ્રોકના 70થી વધુ કેસ સામે આવ્યા તથા સ્માર્ટ મીટરનો મુદ્દો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ તેમજ વડોદરામાં ગરમીથી ગભરામણ બાદ વધુ 4નાં મોત આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


