રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું તેમજ વિદેશમાં ગુજરાતી કેરીની માગમાં વધારો થયો તથા વડોદરામાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા અને કન્યાકુમારીમાં PM મોદી આજે ધરશે ધ્યાન તથા આગામી દિવસોમાં ઉનાળો સમાપ્ત થશે અને ચોમાસું દસ્તક આપશે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


