By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: America: અમેરિકામાં ભારતીય યુવકે ફોન, વીમા કંપની પાસેથી 75 કરોડની ઠગાઈ આચરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

America: અમેરિકામાં ભારતીય યુવકે ફોન, વીમા કંપની પાસેથી 75 કરોડની ઠગાઈ આચરી

agragujaratnews
Last updated: 2024/06/07 at 4:38 PM
2 years ago
Share
America: અમેરિકામાં ભારતીય યુવકે ફોન, વીમા કંપની પાસેથી 75 કરોડની ઠગાઈ આચરી
SHARE

  • 36 વર્ષીય ભારતીય યુવક સંદીપ બેંગારા 90 લાખ ડોલરના સ્કેમમાં દોષિત  
  • અમેરિકામાં ડિવાઈસ રિપ્લેસમેન્ટના ક્લેમના આધારે કરોડોની ઠગાઈ આચરી હતી
  • આગામી 10 ઑક્ટોબરે આરોપી સંદીપને કોર્ટ સજા ફટકારશે

એક ભારતીયને અમેરિકામાં 75 કરોડ રૂપિયાના કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. શખ્સે બનાવટી આઈડીનો ઉપયોગ કરીને તમામ ફોન અને વીમા કંપની પાસેથી ડિવાઈસિસ રિપ્લેસમેન્ટ ક્લેક કર્યા પછી આ ડિવાઈસિસને અમેરિકા બહાર વેચી દેવામાં આવતું. આ આખા સ્કેમને આયોજનબદ્ધ રીતે આચરવામાં આવ્યું હતું.

 

અમેરિકામાં એક ભારતીય ટેલિફોન પ્રોવાઈડર અને વીમા કંપની સાથે છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ શખ્સે લાખો ડોલરની ઠગાઈ આચરી હતી. 36 વર્ષીય સંદીપ બેંગારાએ નકલી આઈડીથી આ આખા કૌભાંડને આચર્યું હતું. સંદીપ બનાવટી ડોક્યુમેન્ટ સબમિટ કરી સેલ્યુલર ડિવાઈસિસ રિપ્લેસમેન્ટ કલેમ કરતા હતા. પછીથી તે આ ડિવાઈસિસને અમેરિકા બહાર જઈને વેચી મારતો હતો. આ અંગે ન્યૂજર્સ એટોર્ની કચેરી દ્વારા પ્રેસ રિલીઝમાં જાણકારી આપવામાં આવી. ન્યૂયોર્કનો રહેવાસી સંદીપને ફેડરલ કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવ્યો છે.

 આખું કૌભાંડ કંઈક આ રીતે રચ્યું

કોર્ટ ડોકયુમેન્ટમાં સંદીપ બેંગારાના ઘણા નામ સામે આવ્યા હતા. તેને વિશાલ રાવલ, વિહાન શેઠ તેમજ સાગર શર્મા નામનો પણ ઉપયોગ કર્યો છે. જૂન-2013થી જૂન-2019ની વચ્ચે સંદીપ બેંગારાએ આ આખું કૌભાંડ આચર્યું હતું. કોર્ટ ડોક્યુમેન્ટ પ્રમાણે સંદીપે યુએસ મેલ સિસ્ટમ અને થર્ડ પાર્ટી કેરિયરનો ઉપયોગ કરી સેલ્યુલર ફોન પ્રોવાઈડર અને વીમા કંપનીઓ સાથે છેતરપિંડી આચરી હતી.

 સંદીપ બેંગારા પોતાના બે સાગરિતો સાથે મળીને ચોરીને અંજામ આપતા હતા. અથવા નકલી આઈડીનો ઉપયોગ કરતા હતા. આ આઈડેન્ટિટીનો ઉપયોગ કરી ખોવાયેલા, ચોરી થયેલા અને ડેમેજ થયેલા સેલફોન અથવા બીજા ડિવાઈસની રિપ્લેસમેન્ટ માટે નકલી ક્લેમ ફાઈલ કરતા હતા.

 સંદીપ અને તેના સાગરિતોએ એક પૂરું નેટવર્ક તૈયાર કર્યું હતું. આ નેટવર્ક હેઠળ નકલી ડિવાઈસ રિપ્લેસમેન્ટનો દાવો કરવામાં આવતો હતો. આ ઉપરાંત કેટલાક મેલબોક્સ અને સ્ટોરેજ યુનિટ્સનું એક નેટવર્ક તૈયાર કરાયું હતું. આ સાઈટ્સ પર રિપ્લેસમેન્ટ ધરાવતા ડિવાઈસ વેચતા પહેલા રાખવામાં આવતા. બાદમાં આ ડિવાઈસને અમેરિકામાં બહાર વેચાણ કરી દેવામાં આવતું હતું.

કોર્ટમાં રહેલા ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ છે તે પ્રમાણે ધનંજય પ્રતાપસિંહ અને પરાગ ભાવસાર પર આ કેસમાં આરોપ નથી લગાવ્યો. સંદીપે 90 લાખ ડોલર એટલે કે આશરે 750 કરોડ રૂપિયાના સેલ્યુલર ડિવાઈસેસનું ફ્રોડ કર્યું છે. જેને બાદમાં અમેરિકાની બહાર વેચી દીધા. મેલ ફ્રોડ કેસમાં સંદીપને 20 વર્ષની જેલ થઈ શકે છે.

આ ઉપરાંત તેની પર અઢી લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવી શકે છે. ચોરીનો મુદ્દામાલ વેચવાના આરોપમાં તેને પાંચ વર્ષની વધુમાં વધુ જેલ અને અઢી લાખ ડોલરનો દંડ લાગી શકે છે. સંદીપ બેંગારાને સજા 10 ઓક્ટોબર 2024ના રોજ સંભળાવવામાં આવશે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જસદણની આલ્ફા સ્કૂલમાં સંચાલકોની બેદરકારીથી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીનું મોત
ગુજરાત

જસદણની આલ્ફા સ્કૂલમાં સંચાલકોની બેદરકારીથી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીનું મોત

Editor By Editor 6 days ago
MCXમાં સોના – ચાંદીમાં ઘટાડો, ક્રૂડ નરમ; શેરબજારમાં તેજીનો માહોલ
ગીરગઢડાના ફાટસરની શાળાના શિક્ષકને આપી યાદગાર વિદાય
જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન
પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?