આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ઠેર ઠેર ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે અને સાથે જ આજથી 30 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જાણો આજથી ક્યાં અને ક્યારે પડશે વરસાદ. આ સાથે જ જાણો દેશ -વિદેશ અને રાજ્યના તમામ મહત્ત્વના સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


