By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    23 hours ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surat જિલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગ, બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surat જિલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગ, બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ

agragujaratnews
Last updated: 2024/07/02 at 10:34 AM
2 years ago
Share
Surat જિલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગ, બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ
SHARE

  • બારડોલી, મહુવા, પલસાણા તાલુકો પ્રભાવિત
  • માણેકપુર ગામે પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ
  • સ્કૂલમાં પાણી ભરાતા શાળામાં રજા આપી દેવાઈ

સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની સવારી આવી છે. જેમાં બારડોલી, મહુવા, પલસાણા તાલુકો પ્રભાવિત થયા છે. માણેકપુર ગામે પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ છે. તેમાં માણેકપુર ગામે સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સ્કૂલમાં પાણી ભરાતા શાળામાં રજા આપી દેવાઈ છે. જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.

બારડોલી પંથકમાં 9.5 ઇંચથી વધુ વરસાદ ખાબકયો

છેલ્લા 24 કલાકમાં બારડોલી પંથકમાં 9.5 ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જેને લઇને બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં બેટમાં ફેરવાઈ હોય તેમ શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં બાળકોને રજા આપી દેવા હતી. સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલા ધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરત જિલ્લાનું બારડોલી મહુવા, પલસાણા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં સાંબેલાધાર 9.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલ પ્રાથમિક શાળા બેટમાં ફેરવાય હતી.

સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો બારડોલીમાં 9.5 ઇંચ, પલસાણા : 7.8 ઇંચ, મહુવા : 7 ઇંચ, કામરેજ : 4 ઇંચ, માંડવી : 3.5 ઇંચ, માંગરોળ :2 ઇંચ, ઓલપાડ :4 ઇંચ, ચોયાસી : 1.25 ઇંચ વરસાદ આવ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ આવ્યો છે.

You Might Also Like

તેલમાં ઠંડક, ચોમાસામાં ગરમી: અર્થતંત્ર માટે નવી કસોટી

રાજુલાના કોવાયામાં સિંહનો આતંક! યુવકને ફાડી ખાધો

રાજુલાના ખાંભલીયા ગામની સીમમાં શ્વાન અને સિંહણ ૫૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકયાં

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત
ગીર સોમનાથ

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

Editor By Editor 6 days ago
પોરબંદરના દરિયાકાંઠેથી ફરી બિનવારસી પડેલ ચરસ ઝડપાયું
સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ
દર બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે લોકો મેયરને હવે રૂબરૂ મળી શકશે
ઉપલેટાની દ્વારકાધીશ સોસાયટીમાં મંજૂર થયેલા રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?