By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Hurricane Beryl: ચક્રવાત 'બેરિલે' આખા દ્વીપનો વિનાશ વેર્યો, સમગ્ર વસ્તી બેઘર બની
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Hurricane Beryl: ચક્રવાત 'બેરિલે' આખા દ્વીપનો વિનાશ વેર્યો, સમગ્ર વસ્તી બેઘર બની

agragujaratnews
Last updated: 2024/07/05 at 9:59 PM
2 years ago
Share
Hurricane Beryl: ચક્રવાત 'બેરિલે' આખા દ્વીપનો વિનાશ વેર્યો, સમગ્ર વસ્તી બેઘર બની
SHARE

  • હરિકેન ‘બેરિલે’ કેરેબિયન દ્વીપ આવેલા લોકોને બેઘર બનાવ્યાં
  • કેરેબિયન દ્વીપ પર 90 ટકા ઘર ધરાશાયી, વૃક્ષો, વીજપોલ, વાહનો દૂર ફંગોળાયા
  • હરિકેને આઈર્લેન્ડ અને ગ્રેનેડાને આખું ધરમૂળથી નિકંદન કર્યું

 

હરિકેન એટલે કે, ચક્રવાતથી કેરેબિન દ્વીપ પર આવેલા આઈલેન્ડ અને ગ્રેનેડાને સંપૂર્ણ નાશ કરી દીધું છે. ચક્રવાત ત્રાટક્યા બાદ આખું દ્વીપ જાણો હતું નહોતું એવી સ્થિતિ સર્જી દીધી છે. કુદરતી કહેર ચારેબાજુ જોવા મળ્યો છે. સેટેલાઈટ છબીમાં તોફાનની વિનાશલીલાને જોઈ શકાય છે. ચક્રવાતને લીધે ઘરના સ્થાને કાટમાળ પડેલો છે. માત્ર પવન અને સાંબેલાધાર વરસાદની તાકાતનું અનુમાન લગાવી શકાય છે. 

 

આ ત્રણેય દ્વીપો પર વસવાટ કરેલા ઘરને જોઈને એવું લાગે કે કોઈ શક્તિશાળી રાક્ષસે ઘરોને પત્તાની જેમ ઉખાડી દીધા છે. ચારેબાજુ માત્ર વિનાશ જોવા મળી રહ્યો છે. ગ્રેનેડાના સ્થાનિક જણાવે છે કે આવું તોફાન તેને પોતાની જિંદગીમાં નથી જોયું. આટલી ઝડપી પવન ફુંકાયો કે ઘરની છત ઉડી ગઈ છે. ઝાડ, વીજપોલ બધુ ઉખડી ગયું અને વાહનો પણ ભારે પવનમાં દૂર ફંગોળાઈ ગયા હતા.

 

ઈમારતો, ઘર, વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાને લીધે રોડ-રસ્તા જામ થઈ ગયા છે. આની પહેલા વર્ષ-2004માં હરિકેન ઈવાને વિનાશ વેર્યો હતો. પરંતુ તે એટલું ખતરનાક નહોતું. આ વખતે તોફાને પ્રકૃતિની શક્તિ બતાવી છે. આ દ્વીપ જ નહિ પરંતુ આસપાસના દ્વીપો પર રહેલા તમામ લોકો આવી તોફાની હવા, વરસાદ અને વિનાશ જોઈને ડરી ગયા છે. ઘણા લોકો તો બીમાર પડી ગયા છે.

  ચક્રવાત હરિકેનને લીધે દ્વીપનો વિસ્તાર ઉજ્જડ બન્યો

દ્વીપના સ્થાનિકે કહ્યું કે હું, મારી માતા અને દીકરી ડરથી કાંપી રહ્યા છીએ. તોફાન આવવા-જવાની વાતથી આત્મા પણ ડરી ગઈ છે. સ્થાનિકે કહ્યું કે તેની બહેનની આખી હોટલ બરબાદ થઈ ગઈ છે. બેરિલ વાવાઝોડામાં હવા એટલી ઝડપથી ફુંકાઈ કે હોટલની અંદરનું ફર્નિચર, દરવાજા, બારીઓ ઉડવા લાગ્યાં હતાં. પવનતો એટલો હતો કે માનવ પણ ઉડી જાય. હોટલની છત પાસે રહેલી બીજી ઈમારત સાથે અથડાઈ હતી. બીજી ઈમારતની છત અમારી ઈમારતને અથડાઈ હતી.

 

સ્થાનિકે વધુમાં જણાવ્યું કે, અમારું બધું સમાપ્ત થઈ ગયું છે. ન તો ઘર છે કે ન રહેવાનું સ્થાન. સૌથી પહેલા જરૂરી છે કે અમે ક્યાંક શેલ્ટર મળે. ખાવા-પીવાનું પાણી મળે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત છે. તેઓને દવા અને આરામની જરૂર છે. બાર્બાડોસ, યુનિયન આઈલેન્ડ અને ગ્રેનેડામાં તત્કાળ રાહતની જરૂર છે. ટીન ફુડ, પાવડર મિલ્ક, સેનિટરી પ્રોડ્ક્ટ, પ્રાથમિક સારવારની કીટ અને તંબૂઓની જરૂર છે.

You Might Also Like

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર 181 અભયમ ટીમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી
રાજકોટ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

Editor By Editor 3 days ago
રાજુલાની રોગી કલ્યાણ સમિતિમાં વિજયભાઈ વાઘની નિમણૂંક
બાબરાના ચમારડી ગામના સબ સેન્ટરનું નબળું કામ તોડી પડાશે
વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત
રાજકોટની ભાગોળે વાડીમાં આંબા-ચીકુ સાથે ગાંજાની ખેતી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?