By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    37 minutes ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Shiperck : બાલ્ટિક સમુદ્રમાં 171 વર્ષ પહેલાં ડૂબેલા જહાજમાંથી કિંમતી ખજાનો મળ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Shiperck : બાલ્ટિક સમુદ્રમાં 171 વર્ષ પહેલાં ડૂબેલા જહાજમાંથી કિંમતી ખજાનો મળ્યો

agragujaratnews
Last updated: 2024/07/27 at 1:29 PM
2 years ago
Share
Shiperck : બાલ્ટિક સમુદ્રમાં 171 વર્ષ પહેલાં ડૂબેલા જહાજમાંથી કિંમતી ખજાનો મળ્યો
SHARE

  • બાલ્ટિક સાગરમાં મરજીવાઓને એક જહાજનો કાટમાળ મળ્યો
  • આજથી 171 વર્ષ પહેલા પાણીમાં ડૂબી ગયેલું જહાજ મળ્યું
  • જહાજના કાટમાળમાંથી કિંમતી ચીજવસ્તુઓ, વાસણો, શેમ્પેનની બોટલો મળી

બાલ્ટિક સાગરના ઊંડાઈમાં ડૂબેલું આજથી 171 વર્ષ જૂનું જહાજ શોધી લેવામાં આવ્યું છે. આ જહાજના કાટમાળમાં શેમ્પેન ભરેલી બોટલો મળી આવી છે. આ જહાજ 19મી સદીનું છે. સ્વીડનના તટ પર શોધ કરનાર પોલીસ અને મરજીવાની ટીમ અનુસાર લાંબા સમયથી પાણીમાં ડૂબેલે જહાજ લક્ઝરી દારૂથી ભરેલો છે. કાટમાળ શોધનાર બાલ્ટિક મરજીવાની ટીમના લીડરે એક પ્રેસ કોનફરન્સ યોજી હતી. જેમાં જણાવ્યું કે આ જહાજમાં રહેલી શેમ્પેન, મિનરલ વોટર અને સિરામિક વાસણોથી લદાયેલું છે. વેબસાઈટ અનુસાર આ બાલ્ટિક સાગરમાં સૌથી સક્રિય કાટમાળ મરજીવાઓમાંથી એક છે. અને અત્યાર સુધી કાટમાળની હજારો ફોટા લેવામાં આવ્યા છે.

જહાજ પર સામાન લદાયેલો છે

મળતી માહિતી અનુસાર, મરજીવાની ટીમ એક નવા સ્થળ અને વસ્તુની શોધમાં હતા તે દરમ્યાન આ કાટમાળ મળ્યો. બે સભ્યોએ ડૂબકી મારી જેથી ત્યાં પહોંચ્યા બાદ બે કલાક બાદ જહાજની પાસે રહ્યા. જહાજનો કાટમાળ સારી સ્થિતિમાં હતો. આ જહાજ પર ખૂબ સામાન લદાયેલો છે.

ડૂબેલા જહાજમાંથી શું-શું મળ્યું

સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, આ એટલું વધુ હતું કે એના પ્રમાણનું અનુમાન લગાવવું મુશ્કેલ હતું. શેમ્પેનને લીધે મરજીવાઓએ ઉજવણી કરી રહ્યા હતા. પરંતુ પાણી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ હતું. જે મધ્ય જર્મનીના એક ખનીજ ઝરણાનું છે. 800 વર્ષોથી આ પાણી વિશ્વમાં લઈ જવાઈ રહ્યું છે. મરજીવા અંડરવોટર વીડિયો શૂટ કરતા માટીની બોટલ પર અંકિત બ્રાંડ જર્મન કંપની સેલ્ટર્સનું હતું. જે આજે પણ ઉત્પાદન કરે છે. વેબસાઈટ પ્રમાણે આનો ભાવ એટલો વધુ છે કે આ મુદ્દામાલ માટે પોલીસની મદદ લેવાની નોબત આવી હતી. શેમ્પેનની બોટલ વર્ષ-1850-1867ની વચ્ચે બનાવવામાં આવી હતી. જે બોટલમાં આને પેક કરાઈ હતી, તે કંપની આજે પણ હયાત છે. વધુ જાણકારી લેવા આ કંપનીનો સંપર્ક કરવામાં આવશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
રાજકોટ

કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ

Editor By Editor 2 hours ago
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?