રાજ્યમાં વરસાદની ગતી ધીમી પડી છે. જેમાં વરસાદી સિસ્ટમની અસર ઓછી થઈ તેમજ 1 ઓગસ્ટની સવારે LPG Cylinderના ભાવ વધ્યા તથા દિલ્હી બની દરિયો, વરસાદી આફતે લીધા 3ના ભોગ, કેદારનાથ યાત્રા સ્થગિત આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
બપોરે 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર


