By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surat :ગરજવાન યુવકોને નોકરીના નામે કંબોડિયા બોલાવી સાઇબર ગુલામ બનાવી દેવાય છે!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surat :ગરજવાન યુવકોને નોકરીના નામે કંબોડિયા બોલાવી સાઇબર ગુલામ બનાવી દેવાય છે!

agragujaratnews
Last updated: 2024/08/02 at 7:27 AM
2 years ago
Share
Surat :ગરજવાન યુવકોને નોકરીના નામે કંબોડિયા બોલાવી સાઇબર ગુલામ બનાવી દેવાય છે!
SHARE

  • ભારતીય યુવાનોને કમ્પ્યૂટર પર બેસાડી ભારતના જ લોકોને સાઇબર ફ્રોડમાં ફસાવવા મજબૂર કરાય છે
  • ચારેક માસ પહેલાં કંબોડિયામાં 5 હજાર ઇન્ડિયન્સ સાયબર સ્લેવના રેકેટમાં ફસાયા
  • સરકારના ગૃહ અને વિદેશ મંત્રાલયે હરકતમાં આવી જઇ રેસ્કયું સ્ટ્રેટજી અપવાની

હવે સાયબર સ્લેવના નામના ઇન્ટરનેશનલ રેકેટથી ખળભળાટ મચી ગયો છે. દેશના નોકરીવાંચ્છુ યુવકોને ઊંચા પગારે નોકરીની લાલચ આપી કંબોડિયા બોલાવાઇ રહ્યા છે.લોભામણી સ્કીમમાં ફસાઇ ઊંચા-ઊંચા સપના જોઇ કંબોડિયા પહોંચેલા ભારતના યુવકોને કંબોડિયન્સ સાઇબર માફિયા સાયબર ગુલામ (સાયબર સ્લેવ) બનાવી દેવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.

કોલ સેન્ટર જેવા મોટા હોલમાં કોમ્પ્યુટર કે લેપટોપ સામે ગરજવાન યુવકોને બેસાડી દેવાય છે અને અહીંથી જ ભારતીય નાગરિકોને રેન્ડમલી કોલ કરી સાયબર ક્રાઇમ કરવા મજબૂર કરાઇ રહ્યા છે.કંબોડિયામાં ભારતીય યુવકોનું શોષણ કરાઇ રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. કંબોડિયા દેશ ઉપરાંત લાઓસ, વિએટનામ, મ્યાનમારમાં પણ આ પ્રકારે ભારતીયોને સાયબર ગુલામના રેકેટમાં ધકેલવામાં આવી રહ્યા છે. ચારેક માસ પહેલાં કંબોડિયામાં 5 હજાર ઇન્ડિયન્સ સાયબર સ્લેવના રેકેટમાં ફસાયા હોવાના ઇનપુટ મળતા કેન્દ્ર સરકાર ચોંકી ગઇ હતી. સરકારના ગૃહ અને વિદેશ મંત્રાલયે હરકતમાં આવી જઇ રેસ્કયું સ્ટ્રેટજી અપવાની કંબોડિયામાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા કમર કસી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારે દરેક રાજ્યની સરકારને છેલ્લાં છ માસમાં કેટલાં યુવકો કંબોડિયા કે આજુબાજુના દેશોમાં ગયા? કેટલાં ત્યાંથી પરત ફર્યા? પરત ફર્યા તો સાયબર સ્લેવનો ભોગ બન્યા છે કે કેમ? તે અંગે તપાસ કહો કે સર્વે કરવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી હતી.

સીઆઇડીના સુપરવિઝન હેઠળ સુરત શહેર પોલીસની સાયબર સેલે આ મામલે ગુપ્ત તપાસ હાથ ધરી છે.

છેલ્લાં છ માસમાં કેટલાં યુવકો સુરતથી કંબોડિયા ગયા? અને કેટલા પરત ફર્યા? તે અંગે માહિતી મેળવવાની શરૂ કરી દેવાઇ છે. અમરોલી, ઉત્રાણ, સરથાણા, કતારગામ, કાપોદ્રા પોલીસને સંકલનમાં રાખી સાયબર સેલે કંબોડિયા ગયેલા સુરતીઓ ફરતે તપાસ કેન્દ્રિત કરી છે. કંબોડિયા-વિયેટનામથી પરત ફરેલા યુવકોને પોલીસ દ્વારા કોલ કરી ખરાઇ પણ કરાઇ રહી છે. સુરતીઓ કંબોડિયામાં કોઇ રેકેટનો ભોગ બન્યા છે કે કેમ એ અંગે હાલ ગુપ્ત રાહે તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં સાયબર સેલ સંપૂર્ણ તપાસ કરી અહેવાલ ઉપરી અધિકારીઓને રજૂ કરનાર હોવાનું જાણવા મળે છે.

ચાઇનીઝ ગેંગ કંબોડિયાથી નેટવર્ક ચલાવે છે

1.68 કરોડની વસતીવાળો કંબોડિયા દેશ હાલ ટૂરિઝમ કરતા સાઇબર સ્લેવ માટે વધુ બદનામ છે. ગોરખધંધામાં માસ્ટર માઇન્ડ કહેવાતા ચીની માફિયાએ કંબોડિયામાં જાળ બિછાવી છે. કંબોડિયા શિફ્ટ થઇ ચીનાઓ આ નેટવર્ક ધમધમાવી રહ્યા છે. ડિજિટલ એરેસ્ટ, ઓનલાઇન હનીટ્રેપ, સેક્સટોર્શન, ટેલિકોલિંગ ફ્રોડ સહિતના સાયબર ફ્રોડ માટે ભારતીયોને બંદી બનાવી જબરદસ્તીથી ભારતીયોને જ ટાર્ગેટ કરવા ધાક-ધમકી ચીનાઓ દ્વારા આપવામાં આવી રહી છે.

પાસપોર્ટ જપ્ત : 16 કલાક કામની ફરજ : ખોરાકના પણ વલખાં

ઓછા પગારે રિબાતા યુવકો લાઇફ સેટ કરવા કંબોડિયા જતા હોય છે. અહીં પહેલાં તો તેઓનો પાસપોર્ટ અને આઇડી પ્રુફ્સ સહિતના ડોક્યુમેન્ટ્સ જપ્ત કરી લેવાય છે. કોલ સેન્ટરની માફક મોટા હોલમાં કોમ્પ્યુટર સામે બેસાડી 16-16 કલાક કામ કરવા દમદાટી અપાય છે. ખોરાક યોગ્ય નહિ આપવા સાથે કોઇક સાથે સંપર્ક કરવા પણ પાબંધી ફરમાવી દેવાઇ છે. તાબે નહિ થાય તો ઇલેકટ્રીક શોક આપવાની પણ ધમકી અપાય છે. આમ બંદક બનાવી કામ કરાવવામાં આવે છે.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
રાજકોટ

નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી

Editor By Editor 2 days ago
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?