By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Anand: પેટલાદ પંથકમાં વાતાવરણમાં પલટા સાથે ભારે વરસાદ, વાહનચાલકો પરેશાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Anand: પેટલાદ પંથકમાં વાતાવરણમાં પલટા સાથે ભારે વરસાદ, વાહનચાલકો પરેશાન

agragujaratnews
Last updated: 2024/08/04 at 1:19 AM
2 years ago
Share
Anand: પેટલાદ પંથકમાં વાતાવરણમાં પલટા સાથે ભારે વરસાદ, વાહનચાલકો પરેશાન
SHARE

  • પેટલાદમાં વાતાવરણમાં પલટા સાથે ભારે વરસાદ
  • શહેરના માર્ગો પર ભરાયા પાણી
  • પાણી ભરાતા વાહનચાલકોને પરેશાની

આણંદના પેટલાદ પંથકમાં દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધા બાદ સાંજના સમયે ફરી વરસાદ વરસ્યો છે. પેટલાદમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો.

વાહનો પાણીમાં બંધ પડ્યા

ત્યારે એકાએક ધોધમાર વરસાદ પડી જતા શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા અને દિવસ દરમિયાન વરસાદના વિરામ બાદ સાંજના સમયે વરસાદ પડતા જનજીવન ઉપર સીધી અસર પડી હતી. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી, ઘણા વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા તો ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી.

સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી છે અને જિલ્લાના ઈડર, વડાલી અને વિજયનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. માત્ર દોઢ કલાકમાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. વિજયનગરના કોડિયાવાડા બસ સ્ટેન્ડ ઉપર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી. કોડિયાવાડા વિજયનગર મેઈન રોડ પર પણ વરસાદી પાણી ફરી વળતા રાહદારીઓને ચાલવાની પણ મુશ્કેલી થઈ હતી. ઘણા વાહનોના એન્જિનમાં પાણી ભરાઈ જતા વાહનો બંધ થવાની ઘટનાઓ પણ સામે આવી છે.

વાપીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

આજે વાપીમાં છ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે શહેરમાં ઠેરઠેર જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના અંડરપાસમાં પાણી ભરાઈ ગયુ છે, જેના કારણે લોકોની અવરજવર બંધ કરાવવામાં આવી છે. વાપી તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા સવારથી જનજીવન ઠપ થયું હતુ. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પણ વરસાદને લઈ મોટી આગાહી કરી છે.

નવસારીના જલાલપોર તાલુકામાં અડધો ઈંચ વરસાદ

નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. નવસારીના વાંસદામાં જુજ ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, ત્યારે જિલ્લાના નવસારીના જલાલપોર તાલુકામાં અડધો ઈંચ વરસાદ, ખેરગામ, વાંસદા,ગણદેવી અને ચીખલી તાલુકાઓમાં દોઢથી બે ઈંચ વરસાદ તો જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

You Might Also Like

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો

3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
રાજકોટ

૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો

Editor By Editor 2 days ago
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?