By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જયરાજસિંહના પુત્ર સામે ફરિયાદ કરનાર પરિવારના 3 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જયરાજસિંહના પુત્ર સામે ફરિયાદ કરનાર પરિવારના 3 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક

agragujaratnews
Last updated: 2024/08/04 at 7:25 AM
2 years ago
Share
જયરાજસિંહના પુત્ર સામે ફરિયાદ કરનાર પરિવારના 3 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક
SHARE

  • શરમ કરો સરકાર આરોપીને છાવરી ફરિયાદીને ફસાવ્યા
  • સમાધાનની ના પાડતા મારા અને બે પુત્રો ઉપર કેસ કરવામાં આવ્યો છે : રાજુ સોલંકી
  •  અટકાયત દરમિયાન પોલીસ મથક ખાતે રાજુ સોલંકીએ કહ્યું કે, તેઓ ગોંડલના પીડિતો છે

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સામે ફરિયાદ કરનાર ફરિયાદી સંજય ઉફે ચંદુ રાજુ સોલંકી અને તેના પિતા જૂનાગઢ જિલ્લા અનુસુચિત જાતિના પ્રમુખ રાજુ બાવજી સોલંકી અને તેનો દિકરા દેવ રાજુ સોલંકી તેમજ રાજુ સોલંકીના ભાઈ જયેશ ઉફે જયો બાવજી સોલંકી તેમજ યોગેશ કાળા બગડા નામના પાંચ શખસો સામે પોલીસે આજે બપોરે ગુજસીટોક અન્વયેનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

અટકાયત દરમિયાન પોલીસ મથક ખાતે રાજુ સોલંકીએ કહ્યું કે, તેઓ ગોંડલના પીડિતો છે, અને તેમણે ગોંડલના જયરાજસિંહ સામે લડાઈ શરુ કરી છે, જેના પરિણામે તેના પુત્ર ગણેશ જાડેજાના કેસમાં સમાધાન કરી લેવા મને દરેક પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યું હતું, પહેલા પૈસાની ઓફર કરેલી, તેમાય અમે સમાધાનની ના પાડતા પછી મારી ઉપર પાસાની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી,

તેમ છતાં સમાધાન ના કરતા મને અને મારા દીકરાઓને ખોટી રીતે પકડીને અમારી ઉપર કેસ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ.જે જે.પટેલે ફરિયાદી બનીને પાંચ ઈસમો સામે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ્ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરીને ભયનું વાતાવરણ ઉભું કર્યાની ફરિયાદ નોધાવી છે, જેમાં સૌથી વધુ રાજુ સોલંકી સામે 10 ગુન્હાઓ, જયેશ સોલંકી સામે 9 ગુન્હાઓ, દેવ સોલંકી સામે 2 ગુન્હા, યોગેશ બગડા સામે 3 ગુન્હા અને સંજય સોલંકી સામે 6 ગુન્હાઓ છેલ્લા 10 વર્ષમાં પોલીસ દફ્તરે નોધાયેલા છે. જે પાંચ આરોપી પૈકી જયેશ સોલંકી હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં હોય અન્ય રાજુ સોલંકી સહિતના ચાર આરોપીને પોલીસે રાઉન્ડ અપ કરીને આગળની તપાસ માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડીયાતરને સોપવામાં આવી છે.

અત્યાર સુધીમાં ગુજસીટોકનો આ ચોથો ગુનો

જૂનાગઢ : રાજ્યમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા પછી જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ચાર ગુન્હા નોધવામાં આવ્યા છે, જેમાં સૌ પ્રથમ વિસાવદરમાં પાંચ ઈસમો સામે, તેના પછી જૂનાગઢમાં પાંચ આરોપી સામે તેના પછી વંથલીમાં રવની ગામના 10 શખ્સો સામે જયારે આજે જૂનાગઢમાં રાજુ સોલંકી સહીત પાંચ શખ્સો સામે ગુજસીટોક અન્વયે કાર્યવાહી કરવામાં આવી છે, આમ અત્યાર સુધીમાં જિલ્લામાં 25 શખ્સો સામે કડક કાયદાનો કોરડો વીંઝાયો છે.

ગણેશ જાડેજા સામે ગુજસીટોકની માંગ સાથે આંદોલનની ચીમકી આપેલી

ગત તા.8 જુલાઈએ વિસાવદરના મોટી મોણપરી ગામમાં દલિત સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં રાજુ સોલંકીએ અને દલિત સમાજના આગેવાનોએ સરકારને 40 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને એવી માંગણી કરી હતી કે, ગણેશ જાડેજા સામે ગુજસીટોક, જયરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવે, અને ગીતાબા જાડેજાનું રાજીનામું લેવામાં આવે, અને તેમની માંગણી નહી સ્વિકારાય તો, તા.13 ઓગસ્ટથી દલિત સમાજ દ્વારા જૂનાગઢથી રેલી યોજીને ગાંધીનગર કુચ કરશે અને 15 ઓગસ્ટે સીએમને આવેદન આપશે.

You Might Also Like

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો

3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
ગાંધીનગર

ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું

Editor By Editor 4 days ago
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?