By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    5 hours ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gujarat Monsoon: રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gujarat Monsoon: રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

agragujaratnews
Last updated: 2024/08/04 at 12:32 PM
2 years ago
Share
Gujarat Monsoon: રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
SHARE

  • બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન અસરથી વરસાદ આવશે
  • 12 ઓગસ્ટ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ બનશે
  • દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદીની સંભાવના

રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનની અસર છે. તેમજ લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવશે. ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ પંચમહાલ, છોટાઉદેપુર અતિભારે વરસાદીની સંભાવના છે.

દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદીની સંભાવના

દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદીની સંભાવના છે. તેમજ વડોદરા,આણંદ,ખેડામાં ભારે વરસાદની સંભાવના સાથે બનાસકાંઠા, પાટણ તથા મેહસાણા, પાલનપુરમાં ભારે વરસાદની આગાહી છે. તથા સુરત, વલસાડમાં અતિભારે વરસાદની સંભાવના સાથે નવસારી, તાપીમાં અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તથા 12 ઓગસ્ટ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ આવશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન અસરથી વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન અસરથી વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવશે. જેમાં લો પ્રેશર સિસ્ટમથી ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદ આવશે. તથા વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાસની સંભાવના છે. બનાસકાંઠા,પાટણ,મહેસાણા, પાલનપુરમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

You Might Also Like

હળવદમાં 22થી વધુ ગામોના ખેડૂતો અને સરપંચોનો કલેક્ટર સાથેની બેઠકનો બહિષ્કાર

વાંકાનેરમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી રૂ.૭.૧૯ લાખનો મુદામાલ મુકત કરાયો

ગીરગઢડાના નગડિયા ગામની શાળામાં ફૂગવાળી દાળ, બાળકોના આરોગ્ય સાથે રમત

મેઘરાજાના રીસામણા દુર કરવા વેરાવળના વેપારીઓની સોમનાથ સુધી પદયાત્રા

મોરબીના ત્રાજપરમાં પ્રેમપ્રકરણમાં યુવક પર હૂમલો, બે રાઉન્ડ ફાયરીંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુષ્કર્મ પીડિતાને ગર્ભ રાખવા અને બાળકને જન્મ આપવા મજબૂર કરવી તે ગરીમાનું હનન
અમદાવાદ

દુષ્કર્મ પીડિતાને ગર્ભ રાખવા અને બાળકને જન્મ આપવા મજબૂર કરવી તે ગરીમાનું હનન

Editor By Editor 1 day ago
અંકલેશ્વરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૫ હજારની લાંચ લેતા ACBમાં ઝડપાયો
‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત મોરબીમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નશામુક્તિનો સંદેશ
ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
જેતપુરના રણુજા ધામના મહંત કરસનદાસ બાપુનો બીમારીથી કંટાળી આપઘાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?