By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 week ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 week ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 weeks ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bharuchના આમોદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર થયા પાણી-પાણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Bharuchના આમોદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર થયા પાણી-પાણી

agragujaratnews
Last updated: 2024/08/04 at 7:43 PM
2 years ago
Share
Bharuchના આમોદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર થયા પાણી-પાણી
SHARE

  • ભરૂચના આમોદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ
  • આમોદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
  • શહેરની મોટાભાગની દુકાનોમાં ઘૂસ્યા પાણી

ભરૂચના આમોદમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આમોદમાં ફરી એકવાર સાંજના સમયે વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે. વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી સાંજના સમયે વરસાદ ગાજવીજ સાથે તોફાની બેટિંગ કરે છે.

જોરદાર ગરમી અને ઉકરાટ વચ્ચે વરસાદે એન્ટ્રી મારી

ત્યારે શહેરની મોટાભાગની દુકાનોમાં પણ ધોધમાર વરસાદને પગલે વરસાદી પાણી ઘુસી ગયા છે અને આખુ નગર પાણી પાણી થયું છે. આમોદમાં મુખ્ય બજાર, તિલક મેદાન અને મચ્છી માર્કેટમાં પણ ઘુંટણ સમા પાણી ભરાયા છે. જોરદાર ગરમી અને ઉકરાટ વચ્ચે વરસાદે એન્ટ્રી મારી છે, જેના કારણે લોકોને ગરમીના બફારામાંથી થોડાકઅંશે રાહત મળી છે, ત્યારે બાળકોએ વરસાદમાં ન્હાવાની પણ મજા માણી છે.

બપોર બાદ પણ વાદળછાયુ વાતાવરણ છવાયુ

બે દિવસથી આમોદમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે બપોર બાદ પણ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને જોત જોતામાં વરસાદે તાબડતોડ બેટિંગ શરૂ કરી હતી અને થોડા જ સમયમાં વરસાદી પાણીથી આમોદ નગર પાણી પાણી થયું હતું.

રાજ્યના 99 તાલુકામાં વરસાદની બેટિંગ

આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં કુલ 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 6.2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગના આહવામાં 4.5 ઈંચ વરસાદ તો વલસાડના કપરાડામાં પણ 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ નવસારીના ચીખલીમાં 4.2 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 4 ઈંચ વરસાદ, વલસાડ તાલુકામાં 3.7 ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં 3.6 ઈંચ વરસાદ, ડાંગના સુબીરમાં 3.6 ઈંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 3.4 ઈંચ વરસાદ, તાપીના ડોલવણમાં 2.4 ઈંચ વરસાદ તો વલસાડના પારડીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ઘણા લોકોને હાલાકી પડી છે અને ઘણા વાહનો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ પડ્યા હતા.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું
રાજકોટ

રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું

Editor By Editor 5 days ago
સોનું ચમક્યું, ચાંદીમાં થોડી નરમાઈ; ક્રૂડ ઘટ્યું, રૂપિયો 95.64 પર સ્થિર
વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો
રાજકોટ આહીર સેનામાં જયેશભાઇ સિંધવની ઉપપ્રમુખ તરીકે વરણી ​
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ.3૯.૬3 કરોડના ૪3 કામોને લીલીઝંડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?