By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surat :સુપ્રીમ કોર્ટની અવગણના કરનાર સુરતના PI રાવલ અને મજિસ્ટ્રેટ ઠાકર દોષિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surat :સુપ્રીમ કોર્ટની અવગણના કરનાર સુરતના PI રાવલ અને મજિસ્ટ્રેટ ઠાકર દોષિત

agragujaratnews
Last updated: 2024/08/08 at 5:18 AM
2 years ago
Share
Surat :સુપ્રીમ કોર્ટની અવગણના કરનાર સુરતના PI રાવલ અને મજિસ્ટ્રેટ ઠાકર દોષિત
SHARE

  • સુપ્રીમની ના છતાં બિલ્ડરના રિમાન્ડ લઇ માર મારી અંગૂઠાના નિશાન લીધા
  • 2 સપ્ટેમ્બરે સજાની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા આદેશ
  • સુપ્રીમના આદેશ બાદ સ્થાનિક કોર્ટમાં ટ્રાયલના અંતે બંને સામે ચુકાદો

સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત છતાં પણ બિલ્ડરના રિમાન્ડ લઇને પોલીસ મથકે માર મારીને અંગુઠાની નિશાન લઇ લેવાની ચકચારીત ઘટનામાં સુરતના ડીસીપી વિજય ગુર્જર, વેસુ પોલીસ ઇન્સ્પેક્ટર રાવલ, મેજીસ્ટ્રેટ દીપાબેન ઠાકર અને કોન્સ્ટેબલ શાર્દુલ મેરની સામે કોર્ટના અનાદરની ફરિયાદને સુપ્રીમ કોર્ટે મંજૂર કરી છે.

આ કેસમાં કોર્ટે પીઆઇ રાવલ અને મેજીસ્ટ્રેટ દિપા ઠાકરને ગીલ્ટી (દોષીત) જાહેર કર્યા હતા અને તા. 2 સપ્ટેમ્બરે કોર્ટમાં સજાની સુનાવણી માટે હાજર રહેવા ફરમાન કર્યું છે. આ ઉપરાંત કોર્ટે બિલ્ડર તુષાર શાહને આગોતરા જામીન ઉપર મુક્ત કરતો પણ હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ સુરત કોર્ટ કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ કેસની વિગત મુજબ સિટી લાઇટ રોડ ઉપર સૂર્યા પેલેસમાં રહેતા અને ઠાકરજી ડેવલોપર્સના નામે કન્સ્ટ્રક્શનનું કામ કરતા બિલ્ડર અભિષેક વિનોદકુમાર ગૌસ્વામીએ શ્રેષ્ઠ ગ્રૂપના ભાગીદાર ભાવિન દુર્લભ પટેલ, તુષાર શાહ, સુમિત ગોયેન્કા, રાજુસિંહ અને ઓમકારસિંહ રાજપૂતની સામે રૂ. 1.65 કરોડની ઠગાઇની ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં શ્રેષ્ઠ ગ્રૂપ દ્વારા કોમર્શિયલ બિલ્ડિંગ બનાવી તેમાં 1 દુકાનના 11 લાખ લેખે રૂ. 1.65 કરોડ અને બીજા 54 લાખના ચેક લઇ લીધા હતા. આ કેસમાં તુષાર શાહે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે તુષાર શાહને વચગાળાની રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટની રાહત હોવા છતાં વેસુના તત્કાલીન પીઆઇ આર.વાય. રાવલે તુષારભાઇને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

રિમાન્ડ મેળવતા પહેલા જ પીઆઇ રાવલે તુષારભાઇને પોતાની ચેમ્બરમાં બોલાવીને માર માર્યો હતો. કોર્ટમાં પ્રોડકશન દરમિયાન પીઆઇની દાદાગીરી સામે ફરિયાદ કરાઇ હતી. જો કે, 6 એડીશન ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ દિપાબેન સંજયકુમાર ઠાકરે બંને પક્ષોની દલીલો બાદ તુષારભાઇના ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના હુકમ છતાં પણ પોલીસે રિમાન્ડ માંગ્યા અને મેજીસ્ટ્રટે રિમાન્ડ મંજૂર કર્યા હોવાથી તુષારભાઇએ એડવોકેટ દિપેશ દલાલ મારફત સુપ્રીમ કોર્ટમાં તત્કાલીન પોલીસ કમિશનર અજય તોમર, ડીસીપી વિજય ગુર્જર, પીઆઇ રાવલ, મેજીસ્ટ્રેટ દિપાબેન ઠાકર તેમજ અભિષેક ગૌસ્વામીની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરિયાદ કરી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવઇ અને જસ્ટીસ સંદિપ મહેતાની બેંચે આ કેસમાં સુપ્રીમ કોર્ટે સુરત પોલીસની તેમજ મેજીસ્ટ્રેટની ઝાટકણી કાઢી હતી. આ ફરિયાદનો આજે ચૂકાદો આવ્યો હતો, જેમાં કોર્ટે 6 એડીશન ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ દિપાબેન સંજયકુમાર ઠાકર અને પીઆઇ આર.વાય. રાવલને ગીલ્ટી (દોષીત) ઠેરવ્યા હતા, સાથે જ તેઓને સજાની સુનાવણી માટે તા. 2 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. આ કેસમાંથી કોર્ટે તત્કાલીન સીપી અજય તોમર, ડીસીપી વિજય ગુર્જર તેમજ અભિષેક ગૌસ્વામીને છોડી મુકતો હુકમ કર્યો હતો.

ઠગાઇના કેસમાં તુષાર શાહને આગોતરા જામીન મળ્યા

કોર્ટની અવગણના કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો હતો. આ સાથે જ તુષાર શાહે ઠગાઇના કેસમાં પોલીસ પકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજી કરી હતી. વકીલ દિપેશ દલાલના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટે આ આગોતરા જામીન અરજી પણ મંજૂર કરી છે.

સુપ્રીમે ગુજરાતના મેજિસ્ટ્રેટોને તાલીમની જરૂરિયાત હોવાની આકરા શબ્દોમાં ટકોર કરી હતી

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી થવાના કેસમાં સુરત પોલીસ તરફે એવી દલીલો કરાઇ હતી કે, ગુજરાતમાં એવી પ્રથા છે કે આગોતરા લેનારા આરોપીઓને રિમાન્ડ પણ અગાઉ લેવાયા હોય. હાઇકોર્ટ અથવા સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા મંજૂર થાય ત્યારે તેઓના આદેશમાં સામાન્યરીતે એવી શરત હોય છે કે, રિમાન્ડ માટે અરજી કરવાનો પ્રોસીક્યુશનનો અધિકાર ખુલ્લો રહે. આવી દલીલો સામે સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે, ગુજરાત હાઇકોર્ટ પાસે મોટી એકેડમી હોવા છતાં મેજીસ્ટ્રેટને ટ્રેનીંગ આપવાની જરૂરીયાત છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
રાજકોટ

કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો

Editor By Editor 1 day ago
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?