By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    12 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: X પર ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યુ પહેલા ટેક્નિકલ ગ્લિચ,જાણો શું છે DDoS હુમલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

X પર ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યુ પહેલા ટેક્નિકલ ગ્લિચ,જાણો શું છે DDoS હુમલો

agragujaratnews
Last updated: 2024/08/13 at 10:37 AM
2 years ago
Share
X પર ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યુ પહેલા ટેક્નિકલ ગ્લિચ,જાણો શું છે DDoS હુમલો
SHARE

  • x પર ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યુ પહેલા DDoS હુમલો થતા ઈન્ટરવ્યુ મોડું શરૂ થયું
  • આ DDoS હુમલાના માટે એલોન મસ્કે સાયબર હુમલાખોરોને જવાબદાર ગણાવ્યા
  • દર્શકોને લાઈવ સ્ટ્રીમિંગ એક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

એક્સના CEO એલોન મસ્કને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમદેવાર ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યુ પહેલા ટેક્નિકલ ગ્લિચનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે દર્શકોને લાઈવ સ્ટ્રીમિંગ એક્સેસ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમનું ઈન્ટરવ્યુ 45 મિનિટ મોડું શરૂ થયું હતું. મસ્કે આ માટે સાયબર હુમલાખોરોને જવાબદાર ગણાવ્યા છે.

એલોન મસ્કે DDoS હુમલા અંગે ટ્વીટ કરી આપી માહિતી

એક્સના CEO એલોન મસ્કે X પર આ સંદર્ભમાં માહિતી આપતા કહ્યું કે, એવું લાગે છે કે મોટા પાયે DDoS હુમલો થયો છે. તેને બંધ કરવાની કામગીરી ચાલી રહી છે. સૌથી ખરાબ પરિસ્થિતિમાં અમે ઓછી સંખ્યામાં લાઈવ અમારા દર્શકોને સાથે આગળ વધી રહ્યા છીએ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત પછીથી પોસ્ટ કરીશું.

અમે પહેલાં પણ ટ્રાયલ કર્યુ હતું

તેમણે એક અન્ય ટ્વીટમાં જણાવ્યું કે, અમે આજે 8 મિલિયન દર્શકોની હાજરીમાં આનું ટ્રાયલ પણ કરીને જોયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે જોયું કે રાતે 8 વાગ્યે કેટલાક યૂઝર સાઈટના પેજને ઍક્સેસ કરી શકતા ન હતા. જોકે, થોડીવારમાં જ 1,15,000થી વધારે લોકો સ્ટ્રીમિંગમાં સફલતાપૂર્વક જોડાયા ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ લાઈવ ઈન્ટરવ્યુ અંગે વીડિયો શેર કરી આપી માહિતી

એલોન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાઈવ ઈન્ટરવ્યુ કરવા જઈ રહ્યા હતા. જેનો એક વીડિયો ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. મસ્કે જાહેરાત કરી હતી કે તે 12 ઓગસ્ટના રોજ અમેરિકાના સમય અનુસાર રાત્રે 8 વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાઈવ વાતચીત કરશે. તેમણે કહ્યું કે, તેમની વાતચીત અનસ્ક્રીપ્ટેડ હશે અને તેના માટે કોઈ મુદ્દો નક્કી કરવામાં આવ્યો નથી.

ટ્રમ્પની ટ્વિટર (X) પર પાછા ફર્યા

અમેરિકામાં 5 નવેમ્બર 2024ના રોજ યોજાનારી રાષ્ટ્રપિત ચૂટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પાછા ફર્યા છે. એક્સના માલિક એલોન મસ્ક સાથે લાઈવ ઈન્ટરવ્યુ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેમ્પેનનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

2021માં ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પર કાયમી પ્રતિબંધ મુકાયો હતો

ઉલ્લેખનીય છેકે, 2021માં યુએસ કેપિટોલ હિંસા પછી ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે હવે મસ્કના અધિગ્રહણ પછી X તરીકે ઓળખાય છે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામનું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું. ગયા વર્ષે તેમનું એકાઉન્ટ રિસ્ટોર થયા પછી પણ ટ્રમ્પ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલા સક્રિય ન હતા અને તેમની પોસ્ટ માટે ટ્રુથ સોશિયલનો ઉપયોગ કરતા હતા. એકાઉન્ટનું સસ્પેન્શન હટાવ્યા બાદ એક્સ પર ટ્રમ્પે પહેલી પોસ્ટ ઓન ઓગસ્ટ 2023માં કરી હતી, જેમાં તેમણે મગશોટ વાળો એક ફોટો શેર કર્યો હતો. જના પર Election Interference Never Surrender લખેલું હતું.

DDoS હુમલો શું છે?

ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS) હુમલો એક ટારગેટેડ સર્વર, સર્વિસ અથવા નેટવર્કના સામાન્ય ટ્રાફિકને વિક્ષેપિત કરવાની એક પદ્ધતિ છે. જે અંતર્ગત ટાર્ગેટ અથવા તેની આસપાસના મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઈન્ટરનેટ ટ્રાફિકના નેટવર્કથી પ્રભાવિત કરવામાં આવે છે.

DDoS હુમલા અંગે માઈક્રોસોફ્ટે આપી માહિતી

માઈક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર “DDoS હુમલા દરમિયાન, બોટ્સ અથવા બોટનેટની એક સીરીઝ, HTTP વિનંતીઓ અને ટ્રાફિકની સાથે એક વેબસાઇટ અથવા સેવાને પૂર કરે છે. અનિવાર્યપણે કોઈ હુમલા દરમિયાન ઘણા કમ્પ્યુટર્સ એક કમ્પ્યુટર પર હુમલો કરે છે અને કાયદેસર યૂઝર્સને બહાર કરી દે છે. પરિણામે પ્લેટફોર્મ પર શરૂ થયેલી કોઈપણ સેવા અથવા સ્ટ્રીમિંગમાં વિલંબ થઈ શકે છે અથવા અમુક સમય માટે બંધ થઈ શકે છે.

હેકર્સ સંવેદનશીલ માહિતીને એક્સેસ કરી શકે છે

માઈક્રોસોફ્ટે વધુમાં કહ્યું કે ‘આ સંભવ છે કે હેકર્સ કોઈ હુમલા દરમિયાન સંવેદનશીલ માહિતીને એક્સેસ કરીને તમારા ડેટાબેઝમાં ઘૂસણખોરી પણ કરી શકે છે. DDoS હુમલો સુરક્ષા નબળાઈઓનો ફાયદો ઉઠાવી શકે છે અને ઈન્ટરનેટ દ્વારા સાર્વજનિક રીતે એક્સેસ યોગ્ય કોઈપણ અંતિમ પોઈન્ટને લક્ષ્ય બનાવી શકે છે.’

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
રાજકોટ

સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર

Editor By Editor 1 day ago
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?