By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    7 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: નાગરિક બેંકની ચૂંટણીમાં સુરેન્દ્ર (કાકા) પટેલની એન્ટ્રી: સહકારી પેનલમાંથી ઉમેદવારી કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

નાગરિક બેંકની ચૂંટણીમાં સુરેન્દ્ર (કાકા) પટેલની એન્ટ્રી: સહકારી પેનલમાંથી ઉમેદવારી કરી

agragujaratnews
Last updated: 2024/11/05 at 2:02 PM
7 months ago
Share
નાગરિક બેંકની ચૂંટણીમાં સુરેન્દ્ર (કાકા) પટેલની એન્ટ્રી: સહકારી પેનલમાંથી ઉમેદવારી કરી
SHARE

રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટરની ચૂંટણી માટે આજરોજ સહકાર પેનલના ઉમેદવારોએ ધામધૂમથી ઉમેદવારી કરી હતી. જેમાં ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર(કાકા)એ પણ ઉમેદવારી કરતા સહકારી વિશ્વમાં ભારે ઉતેજના છવાઈ ગઈ હતી. કાકાની ઉમેદવારી દિલ્હીના ઇશારે થઈ હોવાની ગપસપ શરૂ થઈ ગઈ હતી.કલેકટર કચેરીએ સંઘ,ભાજપ અને સહકારી વિશ્વના ટોચના નેતાઓની હાજરીથી વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો હતો

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજ્યસભાના સાંસદ  રામભાઈ મોકરિયા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ,  ઉદયભાઈ કાનાગડ, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસિયા,  ગોવિંદભાઇ પટેલ,  પ્રવિણભાઇ માકડીયા, રાજકોટ નાગરિક સહકારી બેન્ક ના કાર્યકારી ચેરમેન જિમ્મીભાઈ દક્ષિણી, વિજય કોમર્શીયલ બેંકના ચેરમેન નિકુંજભાઈ ધોળકીયા, રાજકોટ નાગરિક સહકારી બેન્ક ના પૂર્વ ચેરમેન જ્યોતીન્દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા,  હસુભાઈ દવે,  નરેન્દ્રભાઇ દવે, એ તમામ ઉમેદવારશ્રીઓને વિજયી ભવ: ના આશીર્વાદ આપ્યા હતા

૧) માધવભાઈ દવે
૨) ચંદ્રેશભાઇ ધોળકિયા
૩) દિનેશભાઈ પાઠક
૪) અશોકભાઈ ગાંધી
૫) ભૌમિકભાઈ શાહ
૬)કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા
૭) ચિરાગભાઈ રાજકોટિયા
૮)વિક્રમસિંહ પરમાર
૯)  હસમુખભાઈ ચંદારાણા
૧૦) દેવાંગભાઈ માંકડ
૧૧)ડો. એન જે મેઘાણી
૧૨) જીવણભાઈ પટેલ
૧૩)જ્યોતિબેન ભટ્ટ
૧૪) કિર્તીદાબેન જાદવ
૧૫) નવીનભાઈ પટેલ
૧૬) સુરેન્દ્રભાઈ પટેલ
૧૭) દીપકભાઈ બકરાણીયા
૧૮) મંગેશજી જોશી
૧૯) હસમુખભાઈ હિંડોચા
૨૦) બ્રિજેશભાઈ મલકાણ
૨૧) લલીતભાઈ વોરા

ઉપરોક્ત તમામ ઉમેદવારોને ગુજરાત રાજ્યના બાળ સુરક્ષા મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજકોટના સાંસદ  પુરુષોત્તમભાઈ રૂપાલાજી; ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા; રાજકોટના મેયર  નયનાબેન પેઢડિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, એ ટેલિફોનિક વિજયી ભવ: ના આશીર્વાદ આપ્યા હતા.

તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડી ચકાસણી સુધીની જવાબદારી કિરીટભાઇ પાઠક, મયુરભાઈ ભટ્ટ એ જવાબદારી સંભાળી હતી, કાર્યક્રમનું સંચાલન  હંસરાજભાઈ ગજેરા એ કર્યું હતું. આશીર્વચન અને આભારવિધિ નલિનભાઈ વસા એ કરેલ હતી.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં

રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ
હેલ્થ

Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ

By 5 days ago
ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન
Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
Trump ઈરાનને આપતા રહ્યા ધમકી તો અહીંયા ઈરાકમાં થઈ ગયું એવુ કે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?