By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    44 seconds ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    24 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Amit Gupta: વડોદરાના રહેવાસીને કતારમાંથી મુક્ત કરાવવું ભારત માટે પરીક્ષા સમાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Amit Gupta: વડોદરાના રહેવાસીને કતારમાંથી મુક્ત કરાવવું ભારત માટે પરીક્ષા સમાન

AgraGujarat Rajkot
Last updated: 2025/03/24 at 3:32 PM
1 year ago
Share
Amit Gupta: વડોદરાના રહેવાસીને કતારમાંથી મુક્ત કરાવવું ભારત માટે પરીક્ષા સમાન
SHARE

ગુજરાતના અમિત ગુપ્તાની કતારમાં ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે ભારત-કતાર સંબંધોમાં તણાવ વધી શકે છે. અમિત ગુપ્તાના માતા-પિતાનો આરોપ લગાવ્યો છે કે, 1 જાન્યુઆરીના રોજ કોઇપણ સત્તાવાર આરોપ વિનાની ધરપકડ કરવામાં આવી છે. અમિત ગુપ્તાની મુક્તિ માટે ભારત તરફથી રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડોદરાના રહેવાસી અમિત ગુપ્તાની મુક્તિ માટે ભારતમાં નવી કસોટી શરુ થઇ હોય એમ લાગી રહ્યુ છે.

અમિત ગુપ્તા આરોપ વિના કસ્ટડીમાં

ભારત અને કતાર વચ્ચે ખૂબ સારા સંબંધો છે. છેલ્લી વખત, ભૂતપૂર્વ નૌકાદળના અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવ્યા બાદ ભારતે રાજદ્વારી કસોટીનો સામનો કરવો પડ્યો હતો. હવે કતારમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. જે ભારતનો તણાવ વધારી શકે છે. ગુજરાતના વડોદરાના રહેવાસી અમિત ગુપ્તાની કતારમાં અટકાયત કરવામાં આવી છે. તેના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમનો પુત્ર 1 જાન્યુઆરીથી કોઈપણ સત્તાવાર આરોપ વિના કસ્ટડીમાં છે. તેના પિતાના જણાવ્યા મુજબ, તેને કતારની રાજ્ય સુરક્ષા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમિતના પિતા જગદીશ ઓએનજીસીના નિવૃત્ત ચીફ એન્જિનિયર છે. તે તરસાલી વિસ્તારનો રહેવાસી છે. શનિવારે, તેઓ વડોદરાના સાંસદ હેમાંગ જોશીને મળ્યા અને તેમના પુત્રની મુક્તિ માટે તેમનો સાથ માગ્યો હતો. જોશીએ ખાતરી આપી છે કે તેઓ તેમને દરેક રીતે મદદ કરશે.

અમિત ગુપ્તા કોણ છે?

અમિત ગુપ્તા ટેક મહિન્દ્રાના વરિષ્ઠ કર્મચારી છે. તેમણે આકાંક્ષા ગુપ્તા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેઓ ઓગસ્ટ 2013 માં કતારમાં સ્થાયી થયા હતા. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, એપ્રિલ 2022 માં, તેમને ટેક મહિન્દ્રાના પ્રદેશ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેના પિતાએ જણાવ્યું કે એક રેસ્ટોરન્ટમાં જ્યારે તેઓ જમી રહ્યા હતા. ત્યારે અમિતની સુરક્ષા એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને એકાંત કારાવાસમાં મોકલી દેવામાં આવ્યો હતો. ધરપકડ પછી અમિતના માતા-પિતા કતાર ગયા અને ત્યાં એક મહિના રહ્યા. એક દિવસ તેમને ફક્ત અડધા કલાક માટે મળવાની મંજૂરી આપવામાં આવી.

તેની ધરપકડ શા માટે કરવામાં આવી?

અમિત ગુપ્તા સામેના આરોપોની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ડેટા ચોરી કેસની તપાસના સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. અમિત ગુપ્તાની માતાનો દાવો છે કે તેમના પુત્રને 48 કલાક સુધી જમવાનું આપવામાં આવ્યુ ન હતુ. પછી એક રૂમમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તે ત્રણ મહિનાથી છે. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા અમિતની માતાએ કહ્યું, ‘કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કંપનીમાં કોઈએ કંઈક સમસ્યા કરી હશે, કારણ કે તે કન્ટ્રી મેનેજર છે, તેથી જ તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે દર બુધવારે પાંચ મિનિટ માટે ફોન આવે છે, જે સંપર્કનો એકમાત્ર રસ્તો છે.

ભારતની રાજદ્વારી કસોટી!

વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કહ્યું છે કે તેઓ દિલ્હીમાં આ મુદ્દો ઉઠાવશે. કતારે અમિત ગુપ્તાની ધરપકડનું કારણ જણાવ્યું નથી કે તેમની સામે હજુ સુધી કોઈ કેસ શરૂ કર્યો નથી. જો ડેટા ચોરીની અટકળો પર વિશ્વાસ કરવામાં આવે તો, જો તે આ કેસમાં દોષિત સાબિત થાય છે, તો તેને કતારના કાયદા મુજબ જેલ અને દંડનો સામનો કરવો પડી શકે છે. ચોક્કસ કેસ જાણી શકાય નહીં ત્યાં સુધી તે કેટલું હશે તે કહેવું મુશ્કેલ છે. કતારનો કાયદો શરિયા સિદ્ધાંતોનું મિશ્રણ છે, જે તેને વધુ કડક બનાવે છે. જોકે, કતારમાં ભારત માટે આ એક નવી રાજદ્વારી કસોટી છે. 2022 માં, કતારે કથિત જાસૂસીના કેસમાં આઠ ભારતીય નૌકાદળના અધિકારીઓની ધરપકડ કરી હતી. 2023 માં, તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. ભારતના રાજદ્વારી પ્રયાસો બાદ તેમને 2024 માં મુક્ત કરવામાં આવ્યા હતા. ગુપ્તાની અટકાયત 2022 પછી કતારમાં ભારતીય નાગરિક સાથે જોડાયેલો બીજો હાઇ-પ્રોફાઇલ કેસ છે. જેમ ભારતે મૃત્યુદંડની સજા પામેલા અધિકારીઓના કિસ્સામાં પોતાની રાજદ્વારી શક્તિનું પ્રદર્શન કર્યું હતું, તેવી જ રીતે શક્ય છે કે ભારત આ કેસમાં પણ હસ્તક્ષેપ કરે અને શક્ય તેટલી વહેલી તકે મામલો ઉકેલે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 5 days ago
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?