By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surendranagar News: 4 મહિનાની પરેશાની બાદ શહેરીજનો માટે મોટા રાહતના સમાચાર, દૂધરેજ કેનાલ પુલ ખુલ્લો મુકાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surendranagar News: 4 મહિનાની પરેશાની બાદ શહેરીજનો માટે મોટા રાહતના સમાચાર, દૂધરેજ કેનાલ પુલ ખુલ્લો મુકાયો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/18 at 7:44 PM
5 months ago
Share
Surendranagar News: 4 મહિનાની પરેશાની બાદ શહેરીજનો માટે મોટા રાહતના સમાચાર, દૂધરેજ કેનાલ પુલ ખુલ્લો મુકાયો
SHARE

Contents
સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કચ્છ અને હળવદના માર્ગો પરની કનેક્ટિવિટી વધશે

સુરેન્દ્રનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન ગણાતા દૂધરેજ કેનાલ પરના પુલનું આખરે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી સમારકામ અને અન્ય ટેકનિકલ કારણોસર બંધ રહેલા આ પુલને કારણે વાહનચાલકો અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા, જેનો હવે સુખદ અંત આવ્યો છે.

સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડવાળા મંદિરના સંતો-મહંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અનેક અવરોધો અને વિલંબ બાદ આખરે આ પ્રોજેક્ટ પૂર્ણ થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

કચ્છ અને હળવદના માર્ગો પરની કનેક્ટિવિટી વધશે

આ પુલ સુરેન્દ્રનગરને સીધું જ કચ્છ, ધ્રાંગધ્રા અને પાટડી સાથે જોડે છે. નેશનલ હાઈવે પર આવેલો આ પુલ વ્યાપારિક અને પરિવહન માટે અત્યંત મહત્વનો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે શહેર સુધી પહોંચવા માટે લાંબો ફેરો નહીં કરવો પડે. અગાઉ પુલ બંધ હોવાથી ડાયવર્ઝનને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જે હવે હળવી થશે.

કચ્છ અને ધ્રાંગધ્રા તરફ જતા ભારે વાહનો અને રોજિંદા મુસાફરો માટે સમય અને ઈંધણ બંનેની બચત થશે. સ્થાનિક રહીશોએ પણ આ પુલ શરૂ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને ચોમાસા અને તહેવારો દરમિયાન મુશ્કેલી વેઠ્યા બાદ, હવે સુરેન્દ્રનગરની આ મહત્વની કડી ફરી ધબકતી થઈ છે.

શટલ ભાડામાં ઘટાડો થાય તેવી શક્યતા

ઉલ્લેખનીય છે કે, આ પુલ ચાલુ ન હોવાથી લોકોને દુધરેજ કેનાલ ફરીને જવાની ફરજ પડતી હતી, જે રસ્તો અત્યંત જર્જરિત હતો. જે કારણે લોકોને ભારે હાલાકીનો સમાનો કરવા પડી રહ્યો હતો. આ પુલ બંધ હોવાના કારણે આસપાસના ગામમાં આવવા જવા માટેના શટલ ભાડામાં પણ વધારો નોંધાયો હતો. પુલ બનતા હવે વધેલા શટલ ભાડામાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો – Rajkot News: ભાવનગર રોડ પર કારમાં આગ લાગી, અચાનક કારમાં આગ લાગતાં રોડ પર નાસભાગ

You Might Also Like

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામમાં ચૂરમુ ખાધા બાદ ૧૦૦ લોકોને ઝેરી અસર

પૂરતા સ્ટોકના દાવા વચ્ચે પેટ્રોલ-ડિઝલ ભરાવવા વાહનોની કતાર

લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ
ગુજરાત

 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ

Editor By Editor 2 days ago
પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ
અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા
 રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?