By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 hour ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુન્દ્રા એન્કરવાલા અહિંસાધામ શનિ-રવિ અહિંસા જીવદયા વિષય પર મેગા સંમેલન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મુન્દ્રા એન્કરવાલા અહિંસાધામ શનિ-રવિ અહિંસા જીવદયા વિષય પર મેગા સંમેલન

Editor
Last updated: 2026/01/07 at 4:57 PM
3 months ago
Share
મુન્દ્રા એન્કરવાલા અહિંસાધામ શનિ-રવિ અહિંસા જીવદયા વિષય પર મેગા સંમેલન
SHARE

જીવદયાના શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરશે

અગ્ર ગુજરાત, મુન્દ્રા

એન્કરવાલા અહીંસાધામ  દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં ઉદેશ્યથી  જીવદયાપ્રેમીઓ માટે તા.10 જાન્યુઆરી શનીવારથી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી  ”એન્કરવાલા અહીંસાધામ સંકુલ” પ્રાગપર રોડ જંકશન, મુન્દ્રા-કચ્છ ખાતે અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન કરાયું છે. “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનનું સૂત્ર સંચાલન શ્રી અમૃત નિસર વાળા કરશે.

બે દિવસીય મેગા સંમેલન કાર્યક્રમના સૌજન્યદાતા શ્રીમતી મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ (રામદેવ ગ્રુપ, વિલેપાર્લા- ટોડા), રીટાબેન હરેશભાઈ વોરા (ભાનુ પ્રોપર્ટીઝ, બોરીવલી – ગેલડા), દિપ્તીબેન રૂપેશભાઈ સંગોઈ (ઝીલ ઈન્ફોટેક, કાંદિવલી – કપાયા) તથા એક  સદગૃહસ્થ રહેશે.

“પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનના પ્રથમ દિવસ શનિવારે તા.10-01-2026 , સવારે 9-30 કલાકે અહિંસાધામ સંકુલમાં સ્વામિનારાયણ મંદિરના સંતો,  ડૉ. સુરદાસ પ્રભુ (પ્રમુખ ઇસ્કોન ઇન્ડિયા, મુંબઈ)ના સંતોના આશીર્વચન સાથે કાર્યક્રમની શરૂઆત થશે. સમારંભ પ્રમુખ પ્રેમજીભાઈ રવજી પિંડોરિયા (આફ્રિકા) વાળા રહેશે. પ.પૂ.શાસ્ત્રી કશ્યપભાઈ જોશી (મોટા ભાડિયા) વૃક્ષના વિષય પર તથા એડ. અનુપચંદ્ર જૈન (વડોદરા) જીવદયા વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડ. હિતેષભાઈ જૈન, નરશીભાઈ મહાદેવાભાઈ દુબરીયા, મયંકભાઈ ઠકકર સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

શનિવારે બપોરે 3-૦૦ કલાકે નંદી સરોવર પાણી, ઘાસના કાર્યનું નિરિક્ષણ અને પશુ-૫ક્ષી પર્યાવરણ નિહાળવા મંગલ ફેરી કરવામાં આવશે. આ સમારંભ પ્રમુખ અનિલભાઈ શશીકાંત જૈન (દિગંબર સમાજ ,વિલેપાર્લા) તથા વકતા  ડૉ. ભૂમિકા જૈમીન દોશી પોતાનું વક્તવ્ય આપશે. અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ જૈનેન્દ્ર જૈન, પ્રતિકભાઈ સાંગવે, પ્રેમચંદભાઈ જૈન, બી.એસ.રાવ, રાકેશ પંચાલ, સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

“પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનના દ્વિતીય દિવસે  રવીવારે તા.11-01-2026 , સવારે 9-30 કલાકે અહિંસાધામ સંકુલમાં  રાષ્ટ્રીય સંત આચાર્ય મુનિ લોકપ્રકાશ લોકેશ (દિલ્હી)ના આશીર્વચન સાથે કાર્યક્રમની શરૂઆત થશે. સમારંભ પ્રમુખ પ્રવિણભાઈ જૈન  રહેશે. નીરજ કાંતિલાલ પુરોહિત, ડૉ. પ્રતિભા આઠવલે પર્યાવરણ વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અનિરુદ્ધભાઈ દવે  , જીગરભાઈ તારાચંદભાઈ છેડા, સારીકા જૈન (મોટીવેશનલ સ્પીકર), વિરાગ શાહ, જશ નીતા પ્રફુલ વીરા, સુભાષચંદ્ર ગોયલ, કુંવરજી દેવજી નારદાણી, માધવીબેન હેમલભાઈ શાહ, જયંતીલાલ જીવરાજ ગાલા, કમલેશભાઈ પરીખ “કમલ”, નરેન્દ્રભાઈ પોપટલાલ કારિયા, ખ્યાતિબેન શર્મા, સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

“પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનના દ્વિતીય દિવસે  રાષ્ટ્રીય સંત આચાર્ય મુનિશ્રી લોકપ્રકાશ લોકેશજી (દિલ્હી), શ્રી આદિજિન યુવક મંડળ (વાલ્કેશ્વર-મુંબઈ), શ્રી અલ્કેશ મનુભાઈ મશરૂફવાલા (જીવનધારા વૃદ્ધાશ્રમ, અમદાવાદ)નાઓને અહિંસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
રાજકોટ

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

Editor By Editor 49 minutes ago
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?