By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સપ્ત સંગીત : પં.વિશ્વ મોહનજીની મોહન વીણાએ શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સપ્ત સંગીત : પં.વિશ્વ મોહનજીની મોહન વીણાએ શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ

Editor
Last updated: 2026/01/08 at 3:28 PM
5 months ago
Share
 સપ્ત સંગીત : પં.વિશ્વ મોહનજીની મોહન વીણાએ શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ
SHARE

સપ્ત સંગીત : પં.વિશ્વ મોહનજીની મોહન વીણાએ શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ

ડો.ભાવિક માંકડની ગાયકીએ સંગીત રસીકોને ડોલાવ્યા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સપ્તસંગીતિના છઠ્ઠા દિવસે ભારતીય શાસ્ત્રીય વીણાના તત્ત્વો અને ગિટારની અભિવ્યક્તિનું સુમેળભર્યું સંયોજન ધરાવતી પંડિત વિશ્વમોહન ભટ્ટની મોહન વીણામાંથી નીકળતા સુરોમાં પરંપરાની ગંભીરતા સાથે સંશોધનનો નવીન સ્પર્શ અનુભવાયો.  જ્યારે બીજી તરફ રાજકોટના કલાકાર ડો. ભાવિક માંકડના શાસ્ત્રીય ગાયનને શ્રોતાઓની વાહવાહી પ્રાપ્ત થઈ હતી. પરંપરા, અભ્યાસ અને કલાત્મક સંવેદનાના આ બે અલગ છતાં એકસૂત્રે બંધાયેલા કાર્યક્રમોએ સંગીતરસિકોને અવિસ્મરણીય સંગીતાનુભૂતિ આપી હતી. કાર્યક્રમની શરુઆત છઠ્ઠા દિવસના પેટ્રન ઓરબિટ બેરિંગ્સ ઇન્ડિયા પ્રા. લિ. ના શ્રી વિનેશભાઈ પટેલ અને પરિવારના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રથમ ચરણની શરુઆત ડો. ભાવિક માંકડે પ્રથમ રાગ કામોદમાં વિલંબિત ઝુમરા તાલમાં માતી માલનીયા બંદીશ રજૂ કરી હતી, જ્યારે દ્રુત એકતાલમાં લાગી રે મોરી નઇ લગન ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરી હતી. બીજી પેશકશમાં રાગ પરજ કાલિંગડા માં મધ્યલય તીનતાલમાં બાલમ હે પ્રસ્તુત કરી હતી જે શ્રોતાઓ એ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમની ગાયકીમાં પરંપરાગત તાલીમ, શાસ્ત્રીય શિસ્ત અને ભાવસભર અભિવ્યક્તિનું સુમેળ સ્પષ્ટપણે ઝલકતું હતું. તેમની રજૂઆતમાં રાગના આલાપથી લઈને વિસ્તૃત બંદિશ અને તાનના સંયમિત પ્રયોગથી તેમની એક પરિપક્વ કલાકારની ઓળખ અનુભવી શકાતી હતી.

બીજા ચરણમાં વિશ્વ મોહન ભટ્ટ જેવા વિરલ સંગીત સાધકની મોહન વીણા સાથેનું સંગીત સ્વયંમાં જ એક ઐતિહાસિક અનુભૂતિ બની રહે છે. આ સંગીત સંધ્યાની શરૂઆત પંડિતજીના પ્રિય રાગ શ્યામ કલ્યાણ આલાપ – જોડ -જાલા સાથે વિલંબત તાલ તીનતાલમાં થઈ હતી. તેમની પ્રસ્તુતિમાં એક જ સ્ટ્રોક માં મંદ્ર, મધ્ય અને તાર એમ ત્રણેય સપ્તક ના સૂરોને વણીને અનોખી અને નાવીન્યસભર પ્રસ્તુતિ કરી હતી. જ્યાં મોહન વીણાના ઘન, ગંભીર અને ઝંકારભર્યો નાદ શ્રોતાઓને રાગમય લોકની અનુભુતી કરાવતો હતો.

ત્યારબાદ ફરમાઈશ ઉપર રાગ બસંત ઉપર આધારીત ફગવા બ્રીજ દેખન બંદીશ મોહન વિણામાં કોયલની કુહ સાથે સંભળાવી. જે ધૂનની રચના થકી પંડિતજીને ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો છે તે મિટીંગ બાય ધ રીવર ધૂન સંભળાવી સૌને અભિભૂત કરી દીધા હતા. સભાના અંતે રાગ દેશમાં વંદે માતરમ અને સભાનું સમાપન મોહન વિણાના તાર ઉપર રાષ્ટ્રગીત પરોવીને કર્યું હતું.

યશવંત વૈષ્ણવ યુવા પેઢીમાં આજના સમયમાં ખૂબ પ્રચલિત અને લોકપ્રિય વાદકોમાંના એક  કલાકાર છે.  તેઓ પંડિત યોગેશ શમશીજીના વરિષ્ઠ શિષ્ય છે.  તેમણે પંડિત મુકુંદ ભાલેજી પાસે પણ તબલા ની તાલીમ લીધી છે. તેમણે પંડિત અજય ચક્રવર્તીજી,  સુશ્રી. કૌશિકી ચક્રવર્તીજી જેવા અનેક ગુણી કલાકારો સાથે તબલા સંગત કરી છે. આ ઉપરાંત અનેક વાદ્ય કલાકારો સાથે પણ તબલા સંગત કરી છે. તેઓ સ્વતંત્ર તબલા વાદનના અનેક કાર્યક્રમો દેશ વિદેશમાં આપી રહ્યા છે. કલ્પતરુ ઠાકરે (હાર્મોનિયમ):  કલ્પતરુ ઠાકરે કોબીઓ અભી ના કલાકાર છે. તેઓ હાલમાં શ્રી મિલિંદ કુલકર્ણી પાસે તાલીમ લઈ રહ્યા છે. તેમજ અનેક સંમેલનમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી છે.

પટિયાલા ઘરાનાની સુ.શ્રિ.કૌશિકી ચક્રવર્તી એ આજના સમયની ખુબ જ પ્રખ્યાત શાસ્ત્રીય કંઠય સંગીત ની દુનિયામાં નામના ધરાવતુ વ્યક્તિત્વ છે. તેઓ શાસ્ત્રીય સંગીતમાં મુઠી ઉંચેરુ સ્થાન ધરાવતા શ્રી અજય ચક્રવર્તેના પુત્રી છે. સુ.શ્રિ.કૌશિકી એ પતિયાલા ઘરાનામાં તાલિમ પામેલા અને ખયાલ તથા ઠુમરી ગાયકી માં સારુ પ્રભુત્વ ધરાવે છે. તેમનુ ઘડતર જ સંગીત રિસર્ચ એકેડમીમાં થયુ કે જ્યા તેમના પિતા એક શિક્ષક હતા. કૌશિકીજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો દ્વારા સન્માન પ્રાપ્ત થયેલ છે.

You Might Also Like

 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ

 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
​બ્રહ્માકુમારીઝ દ્વારા સમસ્ત ગુજરાતમાં એક સાથે  ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ કાર્યક્રમ યોજાયો
રાજકોટ

​બ્રહ્માકુમારીઝ દ્વારા સમસ્ત ગુજરાતમાં એક સાથે  ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ કાર્યક્રમ યોજાયો

Editor By Editor 4 days ago
શાપર-વિંછીયાના ચાર એકાઉન્ટધારકો પોલીસના જાળમાં
રાજકોટ-મોરબીમાં દારૂના બે દરોડામાં 1.81 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
 મનપાનું તા.૨૫મીએ જનરલ બોર્ડ, કોંગ્રેસના એક પણ નગરસેવક પ્રશ્ન નહીં પૂછે
બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?