By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    7 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેપાર-ઉદ્યોગને લગતા ર૦ મુદાઓ આગામી બજેટમાં સમાવવા રજૂઆત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વેપાર-ઉદ્યોગને લગતા ર૦ મુદાઓ આગામી બજેટમાં સમાવવા રજૂઆત

Editor
Last updated: 2026/01/21 at 2:08 PM
5 months ago
Share
વેપાર-ઉદ્યોગને લગતા ર૦ મુદાઓ આગામી બજેટમાં સમાવવા રજૂઆત
SHARE

રાજકોટ મશીનરી ડીલર્સ એસો.નો વિવિધ પ્રશ્ને નાણામંત્રીને પત્ર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશન વેપાર-ઉદ્યોગને લગતા ર૦ મુદાઓ આગામી બજેટમાં સમાવવા એસો.ના પૂર્વપ્રમુખ મનસુખભાઇ પટેલ હાલના પ્રમુખ જયંતીભાઇ ટીલવા અને માનદ મંત્રી અશ્વિનભાઇ પટેલે રજુઆત કરી છે.

નાણામંત્રીને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, કેન્દ્રીય સરકારના ર૦ર૬-ર૭ વર્ષનું અંદાજપત્ર ટુંક સમયમાં લોકસભામાં રજુ થવાનું છે. તેમાં વેપાર ઉદ્યોગના પ્રશ્નોનો યોગ્ય સમાવેશ કરવા આમ આદમીને કંઇક રાહત મલે તેવી માંગણી છે.

નાણાં મંત્રાલય હેઠળ મહેસુલ વિભાગે એક પરીપત્ર ઇશ્યુ કર્યો છે. તેમાં વેપાર ઉદ્યોગ સંગઠનોને ટેક્ષ માળખામાં બદલાવ વિ.સુચનો આપવા કહેવામાં આવ્યું છે. તે બાબતના સુચનો અને અભિપ્રાય તેમજ કરમાળખા ઉપરાંત ટેક્ષ રેઇટમાં ફેરફાર તથા વધુ લોકોને ટેક્ષના દાયરામાં આવરી લેવા કરજાળ વસ્તારવા વિશે પણ સરકાર તરફથી સુચનો મંગાવવામાં આવેલ છે.

આવકવેરો ભરતા કરદાતાઓને સાત વર્ષથી પ્રતિક્ષા કરાવ્યા બાદ આઠમાં અંદાજપત્રમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામનજી મનમુકીને વરસ્યા હતા. અમૃતકાળમાં અંદાજપત્રમાં કરદાતાઓ પંચામૃત આપેલ છે. આવકવેરાની પ્રવર્તમાન નવી જોગવાઇઓમાં શ્રેણીબધ્ધ સુધારા કરીને તેને વધુ આકર્ષક બનાવાઇ છે.

કોર્પોરેટ બોડીના ટેક્ષમાં અગાઉના વર્ષમાં હજારો રૂપીયાની રાહત કોર્પોરેટ ગૃહને આપી જેના પ્રમાણમાં નાના કરદાતાઓને તેના સપ્રમાણ રાહત મલી નથી. ટેક્ષ સ્લેબમાં રેશનલાઇઝેશન તેમજ આવકવેરા રીબેટ માટે રૂ.સાત લાખથી રૂ. બાર લાખની કરપાત્ર આવક મર્યાદાના સુધારાને નવી યોજનામાં આવક મર્યાદામાં સુધારાએ નવી યોજનામાં આવક મર્યાદામાં સુધારાએ નવી યોજનામાં નવો પ્રાણ પુર્યો છે.

પરંતુ સીનીયર સીટીઝનને પણ આપે ઓર્ડીનરી કરદાતાના સ્લેબમાં લાવી દીધા છે. સીનીયર સીટીઝનો ઓર્ડીનરી કરદાતા કરતા કંઇક વધારે લાભ મળવો જોઇએ. તે આપવામાં આવેલ નથી. અગાઉ તેને અમુક રકમનો વધારાનો લાભ મળતો હતો તે આપે પરત ખેચી લીધો છે. તેઓને કંઇક વધારાનો લાભ આપવા જરૂરી છે.

સુપર સીનીયર સીટીઝનને વર્ષોથી કોઇસ વધારાનો લાભ આપવામાં આવતો નથી. જેની મુકિત મર્યાદા વર્ષોથી પાંચ લાખની હતી. તે પણ આપી છીનવી લીધી છે અને ઓર્ડીનરી કરદાતા સ્લેબમાં મુકી દીધા છે. ઓર્ડીનરી કરદાતા માટે નવી સ્કીમ હેઠળ બાર લાખ સુધીની મુકિત મર્યાદા કરી આપેલ છે. તો સુપર સીનીયર સીટીઝન ૮૦ વર્ષ ઉપરનાને મુકતી મર્યાદાનો લાભ આપવામાં આવેલ નથી. પાંચ લાખ બાદ અગાઉ મળતા હતા તે પણ આપે પરત ખેચી લીધા છે. તેમ તેઓ ઓર્ડીનરી કરદાતાની હરોળમાં આવી ગયા છે.

કરપાત્ર ૮૦ વર્ષ ઉપરના સીનીયર સીટઝનની સંખ્યા આખા દેશમાં નહીવત જેવી હોય તો તેઓ જીંદગીના છેલ્લા દિવસો ગણતા હોય ત્યારે તેવા સભ્યોને કદાચ થોડો વધારે લાભ મળે તો સરકારને આમા કાઇ ફરક પડશે નહીં. મહીલાઓ માટે અલગ કોઇ મુકતી મર્યાદા નથી. અગાઉના વર્ષોમાં તેમને અમુક રકમની છુટછાટ મળતી હતી. તે બંધ થઇ ગયેલ છે. તો હવે નવેસરથી તેમને કોઇ વધારે લાભ મળે તેવી જોગવાઇ કરવા ખાસ વિનંતી.

વિદેશમાં સીનીયર અને સુપર સીનીયર સીટીઝનને તબીબી સેવા વિના મુલ્યે લાભ આપવામાં આવે છે. જે ભારતમાં ગયા વર્ષથી ૭૦ વર્ષ ઉપરનાને તે લાભ આપવાનું નકકી કરેલ છે. તે ખુબજ આવકારદાયક છે. આ સગવડતાનો લાભ દરેક સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં મલે તેવી જોગવાઇ કરી આપવી જોઇએ.

ગયા વર્ષે આવકવેરાની યોજના ખુબજ આકર્ષક બનાવી છે અને ટેક્ષ સ્લેબમાં રેશનલાઇઝેશન તેમજ આવકવેરા રીબેટ માટે રૂ.સાત લાખથી બાર લાખ કરી આપેલ છે. તે ખુબ જ આવકારદાયક છે. પરંતુ નાના કરદાતા માટે હજી પણ આવકવેરાના સ્લેબમાં કંઇક વધારો કરવામાં આવે તેવી નાના કરદાતાઓની માંગણી છે.

You Might Also Like

વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના સાથે સહાય કરતા મોરારિબાપુ

કેરીનો રસ લેવા નીકળેલા પરિવાર પર કાળનો કહેર: કારની ટક્કરે પત્નીનું મોત, પતિ-પુત્ર ઘાયલ

પત્ની માવતરે જતાં વ્યથિત પતિએ એસિડ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાવકીની ખાણમાંથી ગુમ થયેલા મવડીના યુવાનની લાશ મળતાં રહસ્ય ઘેરાયું

શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાને કરબલાની યાદમાં બનતા તાજીયાની તૈયારીને આખરી ઓપ
રાજકોટ

શાને કરબલાની યાદમાં બનતા તાજીયાની તૈયારીને આખરી ઓપ

Editor By Editor 4 days ago
ગુજરાત કેડરના ૧૮ અધિકારીઓને IAS તરીકેચ સરકારે આપ્યું પ્રમોશન
વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો
ઉલ્ટીનું નાટક કરીને મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, આજીડેમ પોલીસે બેને ઝડપી લીધા
ગોંડલ-કોટડા સાંગાણીની સરકારી કચેરીમાં ઓચિંતા રેડ કરતા કલેકટર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?