ફાયર વિભાગ ઓન ફાયર : ૨૧ દિવસમાં 33 NOC ઇશ્યુ : માત્ર ત્રણ જ પેન્ડિંગ
સ્ટાફમાં વધારો થતા કામગીરી એકદમ સરળ બની : એક અઠવાડીયામાં જ પ્રક્રિયા…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકઝીકયુટીવ કાઉન્સિલની બેઠકમાં ધબધબાટી બોલી
કુલપતિ દ્વારા રજૂ કરવામાં આવેલ દરખાસ્ત સભ્યોનાં વિરોધ બાદ પેન્ડિંગ અગ્ર ગુજરાત,…
સરકારી કર્મચારીઓને હવે મળશે રૂ.૨૦ લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ
સરકાર દ્વારા ખાસ કેટેગરી માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યા : ૬…
આર્થિક ઓકિસજન મેળવવા મનપા દ્વારા કિંમતી પ્લોટની હરરાજીનો પ્રારંભ
આજે ચાર પ્લોટની હરરાજી અને ત્રણની સોમવારે કરાશે અગ્ર ગુજરાત, રાજકોટ રાજકોટ…
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વેસ્ટઝોન-ઓલ ઇન્ડિયા યુનિ. ક્રિકેટ ટૂર્નામેનટ : ૧૫૪ ટીમો ટકરાશે
તા.૨૭થી નેશનલ-ઇન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે ટી-૨૦ ફોર્મેટમાં યોજાનાર ટુર્નામેન્ટમાં અંડર-૨૫ના ખેલાડીઓ…
ઠંડીનો ચમકારો ઘટયો, ૧૦.૪ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ
તા.૨૧ થી ૨૫ સુધીમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રાજકોટમાં ૧૯3પમાં અને ભૂજમાં…
સરગમ કલબ દ્વારા ઉતરાયણના દિવસે હરિદ્વારમાં ૨૫૦૦ અસ્થિનું પૂજન
સરગમ કલબ દ્વારા ઉતરાયણના દિવસે હરિદ્વારમાં ૨૫૦૦ અસ્થિનું પૂજન દરેકના નામ લઇ…
બજેટમાં દેખાડેલુ ‘લિવેબલ રાજકોટ’નું સ્વપ્ન હથેળીમાં ચાંદ દેખાડવા સમાન રહ્યુ
રાજકોટ મનપાના ચાલુ વર્ષના અંદાજપત્રમાં મુકાયેલા મોટાભાગના પ્રોજક્ટ-કામ માત્ર કાગળ પર જ…
જયુબેલી, સેટેલાઇટ, યુનિ.રોડ, કોટેચા ચોક, પારેવડી માર્કેટમાંથી ૪૪૬૨ કિલો શાકભાજી જપ્ત
દબાણ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાંથી ૨૧ રેકડી, કેબીન, ૪૪3૦ બોર્ડ બેનરો જપ્ત…
બી.એચ. ગાર્ડી કોલેજ છાત્રોએ વાઇબ્રન્ટ એક્ઝિબિશનની મુલાકાત લીધી
બી.એચ. ગાર્ડી કોલેજ છાત્રોએ વાઇબ્રન્ટ એક્ઝિબિશનની મુલાકાત લીધી અગ્ર ગુજરાત,રાજકોટ બી. એચ. ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ગુણવત્તા સુધારણા અને વ્યાવસાયિક તૈયારીના હેતુસર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશનની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉદ્યોગ ક્ષેત્રની વર્તમાન પ્રવૃત્તિઓ, નવીન ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકતાને નજીકથી જાણી ને, મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવી આધુનિક સંકલ્પનાઓ અંગે પ્રાયોગિક અને અદ્યતન જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ પ્રવૃત્તિથી સિદ્ધાંતાત્મક જ્ઞાન અને ઉદ્યોગક્ષેત્રની વાસ્તવિક આવશ્યકતાઓ વચ્ચે સેતુ સ્થાપિત થયો, જે વિદ્યાર્થીઓના ઉદ્યોગલક્ષી દૃષ્ટિકોણ અને વ્યાવસાયિક ક્ષમતામાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થયું. કોલેજના પ્રિન્સિપલ ડૉ. વિમલકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરવામાં આવી હતી અને આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, વ્યાવસાયિક દૃષ્ટિકોણ અને રોજગારક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું. મેનેજિંગ ડિરેક્ટર જય મહેતાના માર્ગદર્શન અને સહયોગના પરિણામે સંસ્થામાં ઉદ્યોગલક્ષી તથા અનુભવાધારિત શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓની વ્યાવસાયિક ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે.…


