By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

Editor
Last updated: 2026/06/25 at 3:21 PM
13 minutes ago
Share
ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
SHARE

ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

શ્રમિકોની ઓરડીમાંથી એક મૃત અને એક જીવતો કાચબો મળ્યો : પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

 

અગ્ર ગુજરાત, ભાવનગર

ગુજરાતના ભાવનગરમાં વન્યજીવ સંરક્ષણ કાયદાના ભંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર એરપોર્ટ પરિસરમાં વન વિભાગની ટીમે એક ગુપ્ત બાતમીના આધારે અચાનક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન એરપોર્ટ વિસ્તારમાં આવેલી શ્રમિકોની ઓરડીમાંથી 4 શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ શખ્સો કાયદાકીય રીતે અત્યંત સુરક્ષિત અને પ્રતિબંધિત એવા કાચબાની મિજબાની માણી રહ્યા હતા. વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી સ્થાનિક સ્તરે વન્યજીવોની તસ્કરી અને શિકાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા શખ્સોએ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ આવતા શેડ્યુલ-1 ના પ્રતિબંધિત કાચબાને માર્યો હતો. આ કાચબો લુપ્ત થતી પ્રજાતિમાં આવતો હોવાથી તેનો શિકાર કરવો કે તેને નુકસાન પહોંચાડવું એ ગંભીર કાનૂની ગુનો બને છે. વન વિભાગની ટીમે જ્યારે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી ત્યારે ઓરડીમાંથી એક મરેલો કાચબો અને તેની સાથે અન્ય 1 જીવતો કાચબો પણ મળી આવ્યો હતો. વન વિભાગે આ જીવતા કાચબાને તાત્કાલિક પોતાના કબજામાં લઈને તેને સુરક્ષિત સ્થાને મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

આ ગુનાની વૈજ્ઞાનિક તપાસ અને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવા માટે વન વિભાગની ટીમે મરેલા કાચબાના અવશેષો અને સેમ્પલ મેળવ્યા છે. આ તમામ સેમ્પલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે ઝડપાયેલા ચારેય (4) શખ્સો પરપ્રાંતિય છે, જેઓ અહીં મજૂરી કામ અર્થે આવ્યા હતા. વન વિભાગે વન્યજીવ ધારાની કડક કલમો હેઠળ ગુનો નોંધીને આ ચારેય આરોપીઓની વિધિવત અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કોર્ટ કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી છે.

આ ઘટના બાદ વન વિભાગની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શનને લઈને અત્યારે એ મુદ્દે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે કે આ શ્રમિકો શેડ્યુલ-1ના આ દુર્લભ કાચબા ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા. શું ભાવનગર અથવા તેની આસપાસ કોઈ વન્યજીવ શિકારની સક્રિય ગેંગ કામ કરી રહી છે કે કેમ, તે દિશામાં પણ પૂછપરછ લંબાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે જે કોઈ પણ દોષિત હશે તેમની સામે આકરા પગલાં લેવાશે.

You Might Also Like

 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ

 અલંગ શિપ યાર્ડની ઐતિહાસિક સિધ્ધી : ભારત રિસાયકલીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નં.૧

 ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં છ તબીબ વિદ્યાર્થી સસ્પેન્ડ

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત

LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન
રાજકોટ

રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન

Editor By Editor 2 days ago
ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
અરજદારોને ગાંધીનગરના ધક્કા ખાવા તે અયોગ્ય : CM
ચૈતર વસાવાની સજા પર સ્ટે આવશે તો જ ધારાસભ્ય ગણાશે: વિધાનસભા ઉપાઘ્યક્ષ
રાજકોટની ૮૦૦ સહિત રાજયની 3૪,૦૦૦ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?