By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખેરાળી પાસે બાયોચાર અજાણ્યા શખ્સો દ્વારા સળગાવી દેતા ચકચાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ખેરાળી પાસે બાયોચાર અજાણ્યા શખ્સો દ્વારા સળગાવી દેતા ચકચાર

agragujaratnews
Last updated: 2023/12/19 at 12:18 PM
3 years ago
Share
ખેરાળી પાસે બાયોચાર અજાણ્યા શખ્સો દ્વારા સળગાવી દેતા ચકચાર
SHARE

  • ખેડૂતોને નિઃશુલ્ક બાયોચાર વિતરણ કરાતું હતું
  • જેસીબી દ્વારા જમીનમાંથી કાઢી મશીન દ્વારા બાયોચાર બનાવાય છે
  • સાધનો ચોરી કરી લઇ જતા ખેડૂતોએ રોષ વ્યકત કર્યો

જોરાવરનગરના ટ્રસ્ટ દ્વારા બાવળ કાઢી બાવળમાંથી બાયોચાર બનાવી ખેડૂતોને ઓર્ગેનીક ખેતી કરવા નિઃશુલ્ક વિતરણ કરતા પહેલા જ 700 કિલો જેટલું સળગાવી દેતા ખેડૂતોએ રોષ વ્યકત કર્યો હતો.

જોરાવરનગરના શીવલાલ માકાસણા ટ્રસ્ટના ચંદ્રેશભાઇ પટેલ દ્વારા વઢવાણ તાલુકામાં ખેડૂતોને નુકશાન કરતા ગાંડા બાવળ જેસીબી દ્વારા જમીનમાંથી કાઢી મશીન દ્વારા બાયોચાર બનાવાય છે. આ બાયોચાર ખેડૂતોને ઓર્ગેનીક ખેતી કરવા માટે નિઃશુલ્ક આપવાનું નકકી કરાયુ છે. આ કામ વઢવાણ તાલુકાના ખેરાળી ગામની કેનાલ પાસે ચાલતુ હતુ અને 700 કિલો જેટલુ બાયોચાર બનાવીને રખાયુ હતુ. પરંતુ ખેડૂતોને નિઃશુલ્ક વિતરણ કરતા પહેલા જ કોઇ વિધ્નસંતોષી અજાણ્યા શખ્સો દ્વારા આ બાયોચારનો જથ્થો સળગાવી દઇ મોટર દેડકો, સાધનો ચોરી કરી લઇ જતા ખેડૂતોએ રોષ વ્યકત કર્યો છે. ટ્રસ્ટના ચંદ્રેશભાઇ દ્વારા ખેડૂતોને નિઃશુલ્ક બાયોચાર આપવાના કાર્યમાં કોણે આવુ કામ કરાવ્યુ હશે એમને જોરાવરનગર પોલીસ શોધી કડક કાર્યવાહી કરે એવી ખેડૂતોની માંગ ઉઠી છે.

You Might Also Like

ત્રણ વર્ષના બાળકની તબિયત લથડતા સુરત એરપોર્ટ પર અમદાવાદ-મુંબઇ ફલાઇટનું લેન્ડિંગ

જામનગરમાં કરોડોના બોગસ બિલીંગ કૌભાંડમાં ૨૦ સ્થળોએ GST ત્રાટકયું

રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે

મહારાણા પ્રતાપ અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અંકલેશ્વરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૫ હજારની લાંચ લેતા ACBમાં ઝડપાયો
ગુજરાત

અંકલેશ્વરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૫ હજારની લાંચ લેતા ACBમાં ઝડપાયો

Editor By Editor 5 days ago
રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર યોજાયો
યા હુસેનના ગગનભેદી નારા સાથે ગોંડલમાં 45 તાજીયા પડમાં આવ્યા
ગોડલાધારની શાળામાં નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત
ચૈતર વસાવાની સજા પર સ્ટે આવશે તો જ ધારાસભ્ય ગણાશે: વિધાનસભા ઉપાઘ્યક્ષ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?