By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિવિલમાં ૧૦૮ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર માહિતી આપવાની પ્રક્રિયાબંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

સિવિલમાં ૧૦૮ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર માહિતી આપવાની પ્રક્રિયાબંધ

Editor
Last updated: 2026/06/03 at 3:35 PM
2 weeks ago
Share
સિવિલમાં ૧૦૮ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર માહિતી આપવાની પ્રક્રિયાબંધ
SHARE

સિવિલમાં ૧૦૮ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર માહિતી આપવાની પ્રક્રિયાબંધ

અમદાવાદ પોલીસ કમિશનરનો આદેશ : અન્ય જિલ્લામાં પણ અમલવારી કરાવવા ચાલતી વિચારણા

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદ શહેરમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના નિયમોમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કટોકટીની સ્થિતિમાં દર્દીઓની સારવારમાં થતો વિલંબ ટાળવા માટે રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં એક પ્રશંસનીય નિર્ણય લેવાયો છે. પોલીસ કમિશનરની ખાસ સૂચના બાદ હવે 108 ના સ્ટાફને હોસ્પિટલમાં આવીને લાંબી લાઈનોમાં ઊભા રહીને કેસ કઢાવવાની પ્રક્રિયામાંથી કાયમી મુક્તિ આપી દેવામાં આવી છે.

અત્યાર સુધીની સિસ્ટમ મુજબ, અકસ્માત કે અન્ય કોઈ ગંભીર ઇમરજન્સી સમયે જ્યારે 108 દર્દીને લઈને હોસ્પિટલ પહોંચતી, ત્યારે તેના સ્ટાફે પોલીસ ટેબલ પર દર્દી અંગેની તમામ વિગતો આપવી પડતી હતી અને કેસ કઢાવવા માટે થોભવું પડતું હતું. નવી સૂચના અનુસાર, હવે 108 ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર કોઈ માહિતી આપવાની રહેશે નહીં. જો કે, દર્દીની તબીબી સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે માત્ર CMO (ચીફ મેડિકલ ઓફિસર) ટેબલ પર જ વિગતો નોંધાવવાની રહેશે.

અમદાવાદમાં રોજ સરેરાશ 150 જેટલા ઇમરજન્સી ફેરા થાય છે. અગાઉની બિનજરૂરી કાગળિયાં પ્રક્રિયામાં 108 નો સ્ટાફ રોકાઈ રહેતો હોવાથી કટોકટીના સમયે મોટી મુશ્કેલી નડતી હતી. ખાસ કરીને જ્યારે શહેરમાં એકસાથે એકથી વધુ અકસ્માત કે ઘટનાઓ બને, ત્યારે એમ્બ્યુલન્સને બીજા લોકેશન પર જલ્દી પહોંચવામાં વિલંબ થતો હતો. હવે આ નિર્ણયથી દરેક ફેરા દીઠ અંદાજે 15 થી 20 મિનિટ જેટલો કિંમતી સમય બચશે, જે ગોલ્ડન અવરમાં દર્દીઓનો જીવ બચાવવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.

You Might Also Like

સોનું-ચાંદી મજબૂત, ક્રૂડ ઓઈલમાં અનિશ્ચિતતા

બ્લેક બોક્સ શું કહે છે? કાલે ખુલશે 260 મોતનું રહસ્ય

સોનું, ચાંદી, ક્રૂડ અને રૂપિયાની ચાલે બજારમાં જમાવી ચર્ચા

અમદાવાદે પગાર વધારામાં મુંબઇ-દિલ્હીને પાછળ છોડયા

CMO, AMC અને RSS કાર્યાલય ટાર્ગેટ પર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી સાથે અનિલ વિભાણીની ૪.૭૫ કરોડની ઠગાઇ
અમદાવાદ

ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી સાથે અનિલ વિભાણીની ૪.૭૫ કરોડની ઠગાઇ

Editor By Editor 6 days ago
પેકેજીંગ હબના નામે દેશભરમાં ઠગાઈ, રાજકોટના વેપારીની ઓળખનો થયો દુરુપયોગ
મધ્યાહન ભોજનમાં ગ્રાન્ટના અભાવે કઠોળનો જથ્થો અટકયો
સરકાર કંપનીઓની ગુલામ, ખેડૂતો સાથે અન્યાય : કોંગ્રેસ
વડાપ્રધાનની અપીલની અસર : સાંસદ રૂપાલા અમદાવાદથી રાજકોટ વોલ્વો બસમાં પહોંચ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?