By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: છુટાછેડા મેળવવા કરેલ અરજી નામંજૂર કરી, પત્નીને લગ્નજીવનની ફરજો પૂરી કરવાનો હુકમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

છુટાછેડા મેળવવા કરેલ અરજી નામંજૂર કરી, પત્નીને લગ્નજીવનની ફરજો પૂરી કરવાનો હુકમ

Editor
Last updated: 2026/05/20 at 4:40 PM
1 day ago
Share
છુટાછેડા મેળવવા કરેલ અરજી નામંજૂર કરી, પત્નીને લગ્નજીવનની ફરજો પૂરી કરવાનો હુકમ
SHARE

છુટાછેડા મેળવવા કરેલ અરજી નામંજૂર કરી, પત્નીને લગ્નજીવનની ફરજો પૂરી કરવાનો હુકમ

૨૦૨૦માં કરેલી પત્નીની અરજી મુદ્દે ફેમીલી કોર્ટનો ચૂકાદો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલ જલારામ ચોક પાસે રહેતા દંપતી વચ્ચે વૈવાહિક તકરારોના કારણે પત્ની તેણીના પુત્ર સાથે સને ૨૦૨૦ માં રેલનગર વિસ્તારમાં તેમના પિયર જતાં રહેલ અને પતિ તથા સાસરીયાવાળા વિરુદ્ધ ભરણપોષણ તથા ઘરેલું હિંસા વિગેરે જેવા અલગ અલગ કેસો કરેલ અને રાજકોટ ફેમેલી કોર્ટમાં પતિ પાસેથી છુટાછેડા મેળવવા અરજી કરેલ જે ફેમેલી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલ અને પતિએ લગ્નના હક્કો ભોગવવા પત્નીને પરત લાવવા ફેમેલી કોર્ટમાં અરજી કરેલ જે નામદાર ફેમેલી કોર્ટ દ્વારા મંજુર કરી પત્નીને લગ્નજીવનની ફરજો પૂરી કરવા પતિના ઘેર રહેવા જવાનો આદેશ કરવામાં આવેલ.

આ કેસની હકીકત એવી કે, રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલ જલારામ ચોક ખાતે રહેતા દંપતી વચ્ચે વૈવાહિક તકરારોના કારણે પત્ની તેણીના પુત્ર સાથે સને ૨૦૨૦ માં રેલનગર વિસ્તારમાં તેમના પિયર જતાં રહેલ અને ત્યારબાદ પતિ તથા સાસરીયાવાળા વિરુદ્ધ ભરણપોષણ તથા ઘરેલું હિંસા વિગેરે જેવા અલગ અલગ કેસો કરેલ અને પતિ પાસેથી છુટાછેડા મેળવવા ૨૦૨૩ માં રાજકોટ ફેમેલી કોર્ટમાં હિન્દુ મેરેજ એક્ટની કલમ-૧૩(એ) હેઠળ અરજી કરેલ જેમાં પત્નીએ પતિ તથા તેમના પરિવારજનો વિરુદ્ધ અસહ્ય શારીરિક, માનસિક તથા આર્થિક દુઃખત્રાસ આપવા અને ફીનાઈલ પીવડાવવા જેવા ગંભીર આક્ષેપો કરી સામાન્ય નાની તકરારોને ખોટી રીતે મોટું સ્વરૂપ આપી ડિવોર્સની માંગણી કરેલ જે કેસમાં પતિને નામદાર કોર્ટની નોટીસ મળતા પતિ તેમના એડવોકેટ સાથે ફેમેલી કોર્ટમાં હાજર થયેલ અને પત્નીને લગ્નજીવન ચલાવવા પરત તેડી આવવા સને ૨૦૨૪ માં હિન્દુ મેરેજ એક્ટની કલમ-૯ હેઠળ ફેમેલી કોર્ટમાં અરજી કરેલ જે બન્ને કેસો સાથે ચાલી જતાં પતિ તરફે કોઈ દુઃખત્રાસ આપેલ ન હોવાનું અને ફીનાઈલ પીવરાવવા જેવા ગંભીર આક્ષેપો ખોટા હોવાનું નામદાર કોર્ટમાં સાબિત કરેલ અને રજુ રાખેલ તમામ દસ્તાવેજી પુરાવાઓ, પતિ તરફે તપાસવામાં આવેલ સાક્ષીઓ તેમજ કરવામાં આવેલ લેખીત, મૌખિક દલીલોને ધ્યાને લઇ નામદાર ફેમેલી કોર્ટ દ્વારા પત્ની દ્વારા કરવામાં આક્ષેપો ગ્રાહ્ય ન રાખી, પત્નીએ પતિ પાસેથી છુટાછેડા મેળવવા કરેલ અરજી નામંજૂર કરવામાં આવેલ અને પતિએ લગ્નના હક્કો ભોગવવા પત્નીને પરત તેડી જવાની અરજી મંજુર કરી, પત્નીને લગ્નજીવનની ફરજો પૂરી કરવા પતિના ઘરે રહેવા જવાનો આખરી હુકમ કરવામાં આવેલ.

ઉપરોક્ત બન્ને કામમાં પતિ વતી રાજકોટના પી. એમ. શાહ લો ફર્મ (મો. ૯૯૦૪૦ ૮૬૪૨૯) ના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોષી, રવિરાજભાઇ વાળા તથા આસિસ્ટન્ટ તરીકે રાજાભાઈ ભટ્ટ તથા વિપુલભાઈ દેવમુરારી રોકાયેલા હતા.

You Might Also Like

સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા

નશાખોર તત્વો બેફામ ; જસદણ-ગોંડલમાં બે હત્યા

PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે

 પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.૨૧ જૂનની PSI, HC, વાયરલેસની પરીક્ષા મોકુફ

 ઇંધણની અછત! શહેરના ચાર પંપ બંધ, જિલ્લામાં પેટ્રોલનો ૪૬ અને ડિઝલનો 33 ટકા જથ્થો ઉપલબ્ધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકારી કામકાજ પર નજર રાખવા વિધાનસભામાં સમિતિઓ બનાવાઇ
ગાંધીનગર

સરકારી કામકાજ પર નજર રાખવા વિધાનસભામાં સમિતિઓ બનાવાઇ

Editor By Editor 6 hours ago
 સિંગતેલના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો
ઈરાન તણાવે ભારતીય બજારમાં ભૂકંપ
ટ્રામાડોલનો નશો કરી ફોરચ્યુનરમાં જેતપુર દારૂ સપ્લાય કરવા જતાં બે બુટલેગર ઝડપાયા
20 લાખની લાંચ કેસમાં CGST સુપ્રિટેન્ડેન્ટની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?