By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: 16 ઓક્ટોબરે સવારે 11વાગ્યે દરેક ગુજરાતીઓના વાગશે ફોન, કારણ જાણીને ચોંકી જશો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

16 ઓક્ટોબરે સવારે 11વાગ્યે દરેક ગુજરાતીઓના વાગશે ફોન, કારણ જાણીને ચોંકી જશો

agragujaratnews
Last updated: 2023/10/13 at 6:34 PM
3 years ago
Share
16 ઓક્ટોબરે સવારે 11વાગ્યે દરેક ગુજરાતીઓના વાગશે ફોન, કારણ જાણીને ચોંકી જશો
SHARE

  • એકસાથે વાગશે મેસેજટોન
  • 16 ઓક્ટોબરે થશે ટ્રાયલ મેસેજ
  • મોબાઈલ ઉપર મોકલવામાં આવશે મેસેજ

ગુજરાતના દરેક લોકોનો એકીસાથે એક જ સમયે ફોન વાગે તો કેવું? હા આ થવાનું છે અને 16 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે થવાનું છે. દરેકના ફોન પર એક મેસેજ આવશે અને તમારી ટોન વાગશે.

હકીકતે ગુજરાત સરકાર દ્વારા લોકોને વિવિધ કુદરતી આપત્તિઓ માટેની માહિતી મોકલવા માટે તેમને મેસેજમાં માહિતી મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકારનાં સૂચના અને પ્રસારણ વિભાગ દ્વારા ભવિષ્યમાં કટોકટી સમયે જાનહાનિ અટકાવવાનાં ઉદ્દેશ્ય સાથે આ સિસ્ટમને કાર્યરત કરવામાં આવી છે.

મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં તા. 16 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 11.00 કલાકે ‘Large Scale Testing of Cell Broadcast’ થવાનું છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિ વિશેની ઈમ્પોર્ટન્ટ માહિતી મોકલવા માટેની સુવિધા છે. નોંધનીય છે કે આ સુવિધામાં આબોહવા અને હવામાન પરિવર્તન, કુદરતી આપત્તિઓ, વાવાઝોડા અને તોફાન જેવી હવામાનની વિવિધ ગંભીર આગાહીઓથી લઈને લોકોના સ્થળાંતર, બચાવ કામગીરી અને ખાદ્ય પદાર્થો પહોંચાડવા જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જનતાને મોકલવામાં આવશે. આ અંગે દરેક મોબાઈલ ઉપર ટેસ્ટ મેસેજ મોકલવામાં આવશે.

કેન્દ્રની મોદી સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા આ મેસેજ મોકલવામાં આવે છે. આ માત્ર એક ટેસ્ટ માટેનો મેસેજ છે. પરીક્ષણના આધારે આ સિસ્ટમને સરકાર સમગ્ર દેશમાં લાગુ કરવા ઈચ્છે છે જેને લઈને આ પ્રાયોગિક મેસેજ છે. આપને ખાસ સૂચના છે કે આ મેસેજને અવગણવો કારણ કે તેને લઈને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. આ મેસેજ સમગ્ર દેશમાં ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના લાગુ કરવાના પરીક્ષણ માટે મોકલવામાં આવશે. કટોકટી દરમિયાન લોકોને રિયલટાઈમ અલર્ટ આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ ટાળવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા સંપૂર્ણ દેશમાં અમલી બનાવવાનું સરકારનું આયોજન છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવશે. મહત્વનું છે કે આ પ્રકારની માહિતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે. આ પોર્ટલ દ્વારા સંપૂર્ણ દેશના મોબાઈલ ઉપકરણો ઉપર વિપત્તિઓને લઈને માહિતી, અપડેટ કે અન્ય ઈન્ફોર્મેશન પહોંચાડી શકાય છે.

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી

ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ  : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા
રાજકોટ

અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ  : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા

Editor By Editor 4 days ago
વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ
ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા
ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી
 વડાપ્રધાન રવિવાર-સોમવારે સૌરાષ્ટ્રમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?