By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: CNC મશીનના બહાને 67.26 લાખની ઠગાઈ કરનાર શખ્સને EOW ની ટીમે ઝડપી લીધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

CNC મશીનના બહાને 67.26 લાખની ઠગાઈ કરનાર શખ્સને EOW ની ટીમે ઝડપી લીધો

Editor
Last updated: 2026/04/24 at 5:17 PM
2 months ago
Share
CNC મશીનના બહાને 67.26 લાખની ઠગાઈ કરનાર શખ્સને EOW ની ટીમે ઝડપી લીધો
SHARE

CNC મશીનના બહાને 67.26 લાખની ઠગાઈ કરનાર શખ્સને EOW ની ટીમે ઝડપી લીધો

સાવરીયા કોર્પોરેશનના નામે વેપારીને ફસાવ્યા હતા : બે સાગરીત હજુ ફરાર

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં CNC મશીન ખરીદવાની આડમાં વેપારી સાથે ₹67.26 લાખની છેતરપીંડી કરનાર આરોપી રાહુલ લક્ષ્મણ સાગઠિયા પોલીસના જાળમાં ફસાયો છે. આર્થિક ગુના નિવારણ શાખા (EOW)ની ટીમે ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સિસના આધારે મુખ્ય સૂત્રધારને ઝડપી કાર્યવાહી કરી છે, જ્યારે આ મામલામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો હજી પોલીસ પકડથી દૂર છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના એક વેપારીએ પોતાના સોના-ચાંદીના વ્યવસાય માટે CNC મશીન ખરીદવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન આરોપી રાહુલ સાગઠિયા, જે ‘સાવરીયા કોર્પોરેશન’ નામની પેઢીનો પ્રોપ્રાયટર હોવાનું જણાવી રહ્યો હતો, તેણે મશીન પૂરું પાડવાની ખાતરી આપી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો.
ફરિયાદ મુજબ, આરોપીના કહેવા મુજબ પ્રથમ તબક્કે વેપારીએ ₹17.36 લાખ RTGS દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ લોન લઈને વધુ ₹49.90 લાખ ટ્રાન્સફર કરતાં કુલ ₹67.26 લાખની રકમ આરોપીના ખાતામાં જમા થઈ હતી. જોકે, આટલી મોટી રકમ ચૂકવ્યા છતાં વેપારીને CNC મશીન મળ્યું નહોતું અને આરોપીઓએ પૈસા પણ પરત આપ્યા નહોતા, જેના કારણે છેતરપીંડીનો ભોગ બન્યાનો ખુલાસો થયો હતો.
આ મામલે રાજકોટ DCB પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ EOW ટીમ સક્રિય બની હતી. પીઆઈ એ.એચ. ચાવડા અને આર.જી. પઢીયારની આગેવાનીમાં ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત સૂત્રોની મદદથી પોલીસે મુખ્ય આરોપી રાહુલ સાગઠિયાને રાજકોટના બાલાજી હોલ નજીકથી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત આપી હતી કે, તે પોતે જ ફ્રોડ પેઢી ચલાવતો હતો અને વેપારીને ફસાવી રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ વધુમાં જણાવ્યું કે, આ પૈસામાંથી મોટો હિસ્સો જયદીપ ગીરીશ નનેરા અને જયદીપ પટેલ નામના તેના સાગરીતો લઈ ફરાર થઈ ગયા છે. હાલ પોલીસે બંને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી રાહુલ સાગઠિયા વિરુદ્ધ અગાઉ પણ તાલુકા પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધાયેલ છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિવિલની કેન્ટીનમાંથી વાસી ખોરાક ઝડપાયો, ૮૭ પેઢીમાં દરોડા
રાજકોટ

 સિવિલની કેન્ટીનમાંથી વાસી ખોરાક ઝડપાયો, ૮૭ પેઢીમાં દરોડા

Editor By Editor 2 days ago
વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો
 મોતનો ખેલ! ગુજરાતમાં ચાલતુ નકલી પ્લાઝમાનું રેકેટ
 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી
માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?