By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: અરવલ્લીના મેઘરજમાં ૭૦થી વધારે કાર્યકરોએ પંજાનો સાથ છોડી દીધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અરવલ્લીના મેઘરજમાં ૭૦થી વધારે કાર્યકરોએ પંજાનો સાથ છોડી દીધો

Editor
Last updated: 2026/04/18 at 3:39 PM
2 hours ago
Share
અરવલ્લીના મેઘરજમાં ૭૦થી વધારે કાર્યકરોએ પંજાનો સાથ છોડી દીધો
SHARE

અરવલ્લીના મેઘરજમાં ૭૦થી વધારે કાર્યકરોએ પંજાનો સાથ છોડી દીધો

વર્ષોથી પક્ષમાં રહેલા કાર્યકરોને ભાજપની વિકાસ ગાથાએ આંજયા હોવાનો દાવો

અગ્ર ગુજરાત, અરવલ્લી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કેટલાકના પત્તા કપાતા પક્ષો સામે મોરચા માંડયા છે. રાજીનામા પડયા છે તો પક્ષને કેટલીક જગ્યાએ પક્ષ છોડવાની ઘટના બની છે. ત્યારે અરવલ્લીના મેઘરજ તાલુકામાં કોંગ્રેસના ૭૦થી વધારે કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધુ છે.

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. ત્યારે મેઘરજમાં કોંગ્રેસને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. મેઘરજના ઈંદીરાનગર વિસ્તારમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં કોંગ્રેસના 70થી વધુ સક્રિય કાર્યકરોએ પક્ષને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડ્યો છે.

મેઘરજના ઈંદીરાનગર સ્થિત હુસેની ચોક ખાતે ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેઘરજ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર રૂપલબેનની પ્રેરક ઉપસ્થિતિમાં કોંગ્રેસના પાયાના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાનારાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષ કાર્યકરોનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં મેઘરજ-1 અને મેઘરજ-2 તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ જણાવ્યું હતું કે, ભાજપની વિકાસલક્ષી નીતિઓથી પ્રભાવિત થઈને તેઓ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણીના ટાણે જ આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું પક્ષપલટો કરવું એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે.

You Might Also Like

મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું

જેતપુરના મેવાસા-હરીપર માર્ગ પર લટકતી પુલની કામગીરીથી લોકો પરેશાન

જેતપુરના ચારણ સમઢીયાળા પાસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઇ

જેતપુરમાં ABVP દ્વારા GCAS પોર્ટલની ખામીઓ અને ખાનગી યુનિવર્સિટીઓના સમાવેશ મુદ્દે આવેદન

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર વિવાદ બાબતે ગામ સજ્જડ બંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલના ચામુંડા પ્લોટમાં ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત આયુર્વેદિક કેમ્પ યોજાયો
ગુજરાત

ધ્રોલના ચામુંડા પ્લોટમાં ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત આયુર્વેદિક કેમ્પ યોજાયો

Editor By Editor 1 day ago
માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિએ મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ
અવધ-કાલાવડ રોડનો પોશ વિસ્તાર હવે લુખ્ખા તત્વોની ઝપેટમાં
 ભર ઉનાળે ૨૮૦૦૦ આસામીઓ ટેન્કર મંગાવવા મજબૂર
 રાજયની ૧૫ મનપામાં ૫૯૮૪, પાલિકામાં ૭૮૧૮, 3૪ જિલ્લા પં.માં ૪૯૦૬, ૨૬૦ તા.પં.માં ૨૦,૬3૮ ફોર્મ ભરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?