By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    7 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 week ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 week ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar News: ભયજનક મકાનોને લઈ તંત્ર એક્શનમાં, મનપા ખાલી કરાવશે મકાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar News: ભયજનક મકાનોને લઈ તંત્ર એક્શનમાં, મનપા ખાલી કરાવશે મકાન

agragujaratnews
Last updated: 2024/05/29 at 10:25 AM
2 years ago
Share
Gandhinagar News: ભયજનક મકાનોને લઈ તંત્ર એક્શનમાં, મનપા ખાલી કરાવશે મકાન
SHARE

  • સરકારે નોટિસ આપ્યા બાદ પણ મકાન ખાલી ન કરાયા
  • મકાન ખાલી ન કરવાને લઈ કર્મીઓ સામે કરાશે કાર્યવાહી
  • ગુજરાત પબ્લિક પ્રિમાઈસીસ એક્ટ મુજબ કરાશે કાર્યવાહી

માથે મોત લઈને જીવતા સરકારી કર્મચારીઓ અને તેમના પરીવાર જનોને વારંવાર નોટીસ ફટકારવામાં આવી છે. ગાંધીનગર શહેરમા 1275 ભયજનક મકાનોમાં રહે છે કર્મચારીઓ સરકારે નોટીસ આપ્યા હોવા છતાં ખાલી ન કરતા સરકારની લાલ આંખ. ખાલી ન કરતા કર્મચારીઓ સામે ગુજરાત પબ્લિક એંડ પ્રીમાઈસીસ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે

1257 ભયજનક મકાનોમાં રહે છે સરકારી કર્મચારીઓ

માર્ગ અને મકાન વિભાગે આવા મકાન ખાલી કરવાની સત્તા હવે ગાંધીનગર મનપા કમિશનરને સોપી છે. સેક્ટર-6 માં કુલ-51 આવાસ, સેક્ટર-7 માં કુલ-132 આવાસ,સેક્ટર-12 માં કુલ-15 આવાસ, સેક્ટર-13 માં કુલ-7 આવાસ, સેક્ટર-16માં કુલ-38 આવાસ, સેક્ટર-17માં કુલ-73 આવાસ, સેક્ટર-19 માં કુલ-2 આવાસ, સેક્ટર-20 માં કુલ-94 આવાસ, સેક્ટર-21 માં કુલ-138 આવાસ, સેક્ટર-22 માં કુલ- 177 આવાસ, સેક્ટર-23 માં કુલ-153 આવાસ, સેક્ટર-24 માં કુલ-20 આવાસ, સેક્ટર-28 માં કુલ-155 આવાસ, સેક્ટર-29માં કુલ-160 આવાસ, સેક્ટર-30 માં કુલ-60 આવાસ, આમ કુલ 1275 ભયજનક/જર્જરીત જાહેર કરેલ સરકારી આવાસો છે.

તંત્ર દ્વારા સમજાવટ બાદ પણ ખાલી કરવામાં આવતા નથી

ગાંધીનગરના 1275 સરકારી આવાસો ભયજનક હોવા છતાં તેમાં કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહે છે. તંત્ર દ્વારા સમજાવટ બાદ પણ ખાલી કરવામાં આવતા નથી. આથી પાટનગર યોજના ભવન દ્વારા આવા કર્મચારીઓને વારંવાર નોટિસો પણ ફટકારવામાં આવી છે. પાટનગર યોજના વિભાગે કરેલા સર્વે મુજબ શહેરમાં સરકારી કર્મચારીઓ માટેના 5120 આવાસો ભયનજક છે. આવા આવાસો તોડીને બહુમાળી ટાવર બનાવીને સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવી રહ્યા છે. પરંતુ નવી ભરતીને કારણે કર્મચારીઓની સંખ્યા વધતા તેની સામે પુરતા ક્વાર્ટર નથી જેથી કર્મચારીઓ ભયજનક હોવા છતાં આવાસ ખાલી કરતા નથી.

ચાર દાયકા કરતા પણ વધુ જૂના આ મકાનમાં ગમે ત્યારે દૂર્ઘટના ઘટે તેવી સંભાવના

ગાંધીનગરમાં અલગ અલગ વિસ્તારોમાંથી આવતા કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે વિવિધ કેટેગરીના 13222 આવાસોમાંથી 5120 આવાસો જર્જરીત હાલત હોવા છતાં 1275 જર્જરીત આવાસોમાં સરકારી કર્મચારીઓ પરિવાર સાથે રહી રહ્યા છે.ચાર દાયકા કરતા પણ વધુ જૂના આ મકાનમાં ગમે ત્યારે દૂર્ઘટના ઘટે તેવી સંભાવના વચ્ચે પણ આ કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શહેરના ૫૦૦૦ રીક્ષા ચાલકોના પરિવારના ગુજરાન પર રેપીડોનો ઉધઇ જેવો ખતરો
રાજકોટ

શહેરના ૫૦૦૦ રીક્ષા ચાલકોના પરિવારના ગુજરાન પર રેપીડોનો ઉધઇ જેવો ખતરો

Editor By Editor 4 days ago
ગોંડલમાં ગેરકાયદેસર ઇનામી ડ્રો ચલાવનાર શખ્સની અટકાયત
રાજકોટ સહિત રાજયભરમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે
જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે ‘ઇન્ટર ક્લાસ યુથ ફેસ્ટિવલ’ યોજાયો
જેતપુર વોર્ડ નં.૬માં રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે રહીશોમાં ભારે આક્રોશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?