By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    8 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    8 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીર ગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા 10 વર્ષના માસૂમનો મૃતદેહ મળ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગીર ગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા 10 વર્ષના માસૂમનો મૃતદેહ મળ્યો

Editor
Last updated: 2026/05/22 at 3:54 PM
4 days ago
Share
ગીર ગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા 10 વર્ષના માસૂમનો મૃતદેહ મળ્યો
Oplus_16908288
SHARE

ગીર ગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા 10 વર્ષના માસૂમનો મૃતદેહ મળ્યો

વન વિભાગે નદીના સામે કાંઠેથી રેસ્ક્યુ કર્યો, પાંચ દીકરીઓ પછીનો એકનો એક લાડકવાયો છીનવાતા પરિવાર પર આભ ફાટ્યું

નદીમાં 15 જેટલી મગરોનો વસવાટ, વન વિભાગ આજે પાંજરું મૂકશે

અગ્ર ગુજરાત, ઊના

ગીર ગઢડા તાલુકાના હરમડીયા અને એભલવડ ગામ વચ્ચેથી પસાર થતી સાંગાવાડી નદી માં મંગળવારે સાંજે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું છે. કોડીનાર તાલુકાના નાની ફાફણી ગામના દેવીપૂજક પરિવારના 10 વર્ષીય વિવાન દિનેશભાઈ સોલંકીને નદી કિનારે હાથ-પગ ધોતી વખતે મગર તેના જડબામાં પકડી ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, દિનેશભાઈ સોલંકી પત્ની અને પુત્ર વિવાન સાથે હરમડીયા પાસે આવેલા આંબાના બગીચામાં કેરીનું કામ પતાવી પરત ફરી રહ્યાહતા.સાંજ ના સમયે ત્રણેય સાંગાવાડી નદી કિનારે હાથ-પગ ધોવા રોકાયા હતા. એ સમયે અચાનક પાણીમાંથી બહાર આવેલા વિશાળ મગરે વિવાનને પકડી લીધો હતો. નજર સામે પુત્રને મગરના જડબામાં જોતા પિતા દિનેશભાઈએ બચાવવા ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ મગર વિવાનને લઈને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ જામવાળા વન વિભાગ ની ટીમ, ગીરગઢડા મામલતદાર સહિતનો કાફલોતાત્કાલિક નદી કિનારે દોડી ગયો હતો. મગર વિવાનને મોંમાંદબાવી ને લગભગ પાંચકલાકસુધીનદીમાંઆંટામારતોરહ્યોહતો. આખરે રાત્રીના સમયે વન વિભાગની ટીમે નદીના સામે ના કાંઠેથી વિવાનનો નિષ્પ્રાણ દેહ શોધી કાઢી રેસ્ક્યુ કરીને બહાર લાવ્યો હતો.

વિવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેગીરગઢડાહોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. બુધવારે સવારે પોસ્ટ મોર્ટમ બાદ જ્યારે મૃતદેહ વતન નાની ફાફણી પહોંચ્યો ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું. દિનેશભાઈને પાંચ પુત્રીઓ બાદ વર્ષોની માનતા-બાધા પછી જન્મેલો એકનો એક પુત્ર હતો.લાડકવાયા વિવાનના અકાળે મોતથી સોલંકી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. માતા-પિતા સહિત પાંચેય બહેનોની આંખોના આંસુ સુકાતા નથી.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંગાવાડી નદીમાં આશરે 15જેટલીમગરોનોવસવાટછે. ઉનાળામાં પાણીનું સ્તર ઘટતા અને ગરમી વધતા મગરો ખોરાકની શોધમાં કિનારા નજીક આવી જાય છે, જેના કારણે આવા હુમલા બને છે. નદીનો પટ વિશાળ અને ઊંડો હોવાથી તમામ મગરોને રેસ્ક્યુ કરવા અત્યંત મુશ્કેલ કાર્ય છે. જોકે, આ ઘટનાને પગલે આજે નદી કિનારે મોટું પાંજરું મૂકી મગરને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વન વિભાગ અને સ્થાનિક તંત્રએ ગ્રામજનોને ખાસ તાકીદ કરી છે કે ઉનાળા દરમિયાન નદી, તળાવ કે જળાશયોના કિનારે જવાનું ટાળે. બાળકોને એકલા ક્યારેય પાણી નજીક ન જવા દેવા. મગર દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.આ કરુણ ઘટનાએ સમગ્ર ગીર પંથકમાં શોક ની લાગણી ફેલાવી છે.

You Might Also Like

ખેતરમાં વીજપોલ નાખતી કંપની સામે વિરોધ કરતા ૨૦૦ ખેડૂતોની ધરપકડ

માતાના મઢે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓનો અકસ્માત, ચારના મોત

તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા

જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન તથા ભારત રત્ન સ્વ.રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી
રાજકોટ

કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન તથા ભારત રત્ન સ્વ.રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી

Editor By Editor 5 days ago
ઇંધણના ભાવમાં બ્લાસ્ટ : પેટ્રોલમાં ૮૭, ડિઝલમાં ૯૧ પૈસા અને CNGમાં એક રૂપિયાનો વધારો
હાઇપ્રોફાઇલ હેરાફેરી : અમદાવાદમાં મસિર્ડીઝ કારમાંથી ૬૯ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
સ્વામિનારાયણ ગુરુકુલના બાલમંડળે ૧૫૦૦૦ દંડવતની સિદ્ધિ મેળવી
તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?