By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gujarat Rain: પ્રાંતિજમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gujarat Rain: પ્રાંતિજમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા

agragujaratnews
Last updated: 2024/07/30 at 6:47 AM
2 years ago
Share
Gujarat Rain: પ્રાંતિજમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા
SHARE

  • પ્રાંતિજમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ
  • પ્રાંતિજમાં નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
  • પાણી ભરાતા જનજીવન ખોરવાયું, લોકો પરેશાન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આભ ફાટયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પ્રાંતિજમાં ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકયો છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પ્રાંતિજ પાણી પાણી

મેઘરાજાએ ચાર કલાક ધમાકેદાર બેટિંગ કરતા પ્રાંતિજમાં પાણી પાણી થઈ ગયુ છે અને શહેરની વૃંદાવન સોસાયટી, શાંતિનાથ સોસાયટી એપ્રોચરોડ, રેલ્વે અંડરબ્રિજ , સબજેલ પાસે હાઈવે, ભોઈવાસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી લોકોના મકાનોમાં પણ ઘુસી ગયા છે અને ઘરમાં પાણી ઘૂસી જતા લોકો હાલમાં વરસાદી પાણી બહાર કાઢવા મથી રહ્યા છે.

પ્રિ મોન્સુન કામગીરી પર વરસાદી પાણી ફરી વળ્યા

પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે અને ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકો ભારે પરેશાન થયા છે. બીજી તરફ પાણી ભરેલા રહે તો રોગચાળાની દહેશત પણ રહેલી છે. પ્રાંત ઓફિસની બિલકુલ પાછળ સોસાયટીમાં પાણી ભરાયા છે અને પ્રાંતિજ પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા

પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ છે. ભારે વરસાદથી ખેતરોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે અને ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મગફળી, સોયાબીન જેવા પાક અને અન્ય શાકભાજીના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે.

કુલ 201 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી કુલ 201 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પ્રાંતિજમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ વિસનગર, મહેસાણામાં 6-6 ઈંચ વરસાદ, લુણાવાડા, વિજાપુર અને વડગામમાં 5-5 ઈંચ, તલોદ, હિંમતનગર અને મોડાસામાં 4 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે.

મહેસાણાના વિસનગરમાં ધોધમાર વરસાદ

મહેસાણાના વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતાના મતવિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. વિસનગરના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. વરસાદના કારણે ખેડૂતોના પાકને જીવતદાન મળશે અને ખેડૂતો આર્થિક નુકસાનમાંથી બચી જશે.

You Might Also Like

 સિંગતેલના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો

જૂનાગઢમાં વકિલ અને યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ, દુષ્કર્મનું અટપટુ યુધ્ધ છેડાયું

વેરાવળ (શાપર) “દિલ સે ફાઉન્ડેશન” દ્વારા નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ

રાજુલાના હિંડોરણા ગામે ધાતરવડી નદીમાંથી ૫૫ વર્ષીય આધેડનો મૃતદેહ મળ્યો

ઉનાના ચીખલી ગામે બનેલ હત્યાનો પ્રયાસ કરનાર શખ્સોની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા
રાજકોટ

ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા

Editor By Editor 5 days ago
ચોમાસા દરમ્યાન હવે રાજકોટ ડિવિઝનમાં રેલવે વ્યવહારને અસર નહી થાય
ઉનાના ખાપટ ગામના તળાવમાંથી નીલગાયનો મૃતદેહ મળ્યો
 બગોદરા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં રેલમછેલ
 જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?