By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health: શું તમારી ઊંઘ રાત્રે પૂરી થતી નથી? જાણો કેમ થાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health: શું તમારી ઊંઘ રાત્રે પૂરી થતી નથી? જાણો કેમ થાય છે

Last updated: 2025/01/18 at 5:06 PM
1 year ago
Share
Health: શું તમારી ઊંઘ રાત્રે પૂરી થતી નથી? જાણો કેમ થાય છે
SHARE

શું તમારી અચાનક રાત્રે ઉંઘ ઉડી જાય છે. તમને ઘસઘસાટ ઉંઘ નથી આવતી તો આ એક ચિંતાનો વિષય છે, આ બાબત તમારા શરીરમાં ગંભીર બીમારીના પ્રવેશ માટે જવાબદાર કારણ બની શકે છે. રાત્રે વધારે પ્રમાણમાં  જાગવાથી તણાવ, ડિપ્રેશન, નિરાશા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

દિવસ ભરના થાક અને કામ બાદ રાત્રે વ્યક્તિને પૂરતી ઊંઘની જરૂર હોય છે. શરીર તંદુરસ્ત રહે એ માટે આ જરૂરી છે પરંતુ ઘણા લોકોને રાત્રે વારંવાર જાગવાની ટેવ હોય છે. રોજ અડધી રાત્રે તેમની ઊંઘ ઊડી જતી હોય છે અથવા તો ઊંઘ સરખી આવતી જ નથી. નિષ્ણાંતો તેને ખુબ મોટી સમસ્યા જણાવે છે.

એ ક્યારે રાત્રે જાગવું બની શકે છે સમસ્યા :

એક જાણીતા ડોક્ટરને આ અંગે સવાલ પુછતા તેમણે જણાવ્યુ હતુ કે આરામ જરૂરી બાબત છે, એ માટે ઊંઘ પૂરતી થવી ખૂબ જ જરૂરી છે. એક અંદાજ મુજબ એક વયસ્કની ઊંઘનો સમય 90 મિનિટ હોય છે. ઊંઘ દરમિયાન દરેક વ્યક્તિ સ્લીપ સાઇકલ (sleep cycles) માંથી પસાર થાય છે. રાત્રે ઊંઘમાંથી જાગ્યા બાદ ફરી ઊંઘ આવી જાય તો તેમાં ચિંતા કરવા જેવુ નથી. એ સારી બાબત ગણાય એનાથી સવારે શરીર અને મગજ તંદુરસ્ત રહે છે. રાત્રે કેટલી વાર જાગ્યા એ લગભગ યાદ હોતું નથી. પરંતુ જો રાત્રે એક વાર ઊંઘ ઊડી જાય અને ફરી ઊંઘ ન આવે અથવા તેના માટે પ્રયત્ન કરવો પડે તો એ ચિંતાનો વિષય બની જાય છે.

શું રાત્રે વારંવાર જાગવું એ જોખમકારક થઈ શકે છે ?

જો તમારી ઊંઘની પદ્ધતિમાં વારંવાર ફેરફાર આવી રહ્યા છે તો આ એક ગંભીર બીમારી બની શકે છે. ડૉક્ટરનું કહેવું છે કે આ કારણે સ્લીપ એપનિયા (sleep apnea)જેવી ગંભીર બીમારી થઈ શકે છે. જેના કારણે તણાવ, ચિંતા જેવી સમસ્યા થઈ શકે છે. જેની અસર દિવસના કામ પર પડી શકે છે.

રાત્રે ઊંઘમાંથી જાગી જવાના કારણો

ખરાબ ઊંઘ માટેનું વાતાવરણ

રાત્રે ઊંઘ માટે રૂમના તાપમાનથી બેડ સુધી દરેક બાબત જવાબદાર હોય છે. એવી ઘણી નાની નાની બાબતો હોય છે જે આપણી ઊંઘને અસર કરતી હોય છે જેના પર આપણે ધ્યાન આપતા નથી હોતા. એ માટે જે રૂમમાં સુવાનું હોય ત્યાં હંમેશા શાંતિવાળું વાતાવરણ હોવું જોઈએ.

શારીરિક જરૂરીયાત

રાત્રે સૂતી વખતે ઘણી વખત પડખા ફરવાની આપણને ટેવ હોય છે. રાત્રે એક વખત જાગ્યા બાદ ફરી સૂઈ જવું એ સારી વાત છે પણ જો રાત્રે એક વખત જાગ્યા બાદ ફરી ઊંઘ ન આવે તો આ ચિંતાની બાબત ગણાય.

રાત્રે મોડેથી જમવું અને ફોનનો ઉપયોગ

ઘણી વખત આપણે રાત્રે મોડા જમવાની ટેવ હોય છે, જેના કારણે ઊંઘ પૂરી થતી નથી. આ સિવાય રાત્રે ફોનનો ઉપયોગ કરવાથી ઊંઘ ઊડી જતી હોય છે જે બાબત આપણી દિનચર્યા અને શરીર પર અસર કરે છે. માટે રાત્રે સૂવાની જગ્યા પર કોઈ ગેજેટ્સ રાખવા જોઈએ નહીં.

સ્લીપિંગ ડીસ ઓર્ડર

રાત્રે વારંવાર ઊંઘ ઊડી જાય અથવા તો ઊંઘ ન આવતી હોય તો એનાથી અનેક ગંભીર બીમારી થઇ શકે છે જેવી કે વિચાર વાયુ, ખોટા વિચારોમાં રત પ્રત રહેવુ વગેરે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર
રાષ્ટ્રિય

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

Editor By Editor 3 days ago
મુન્દ્રા પોર્ટ પર 140 કિલો ડ્રગ્સ ભરેલું કન્ટેનર ઝડપાયું, પીંગલેશ્વર કિનારે રૂ.5 કરોડનો ચરસ મળતા ખળભળાટ
ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
આર્મી અને એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી પ્રોફેસરની છાત્રો સાથે છેતરપિંડી
બિગકેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે સાસણ ગીરમાં સમીટનો ભવ્ય પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?