By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    11 minutes ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    1 day ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    2 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    7 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જાફરાબાદના વડલી ગામનો રોડ ૧૦ વર્ષથી બિસ્માર: સ્થાનિક પ્રજામાં ઉગ્ર આક્રોશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જાફરાબાદના વડલી ગામનો રોડ ૧૦ વર્ષથી બિસ્માર: સ્થાનિક પ્રજામાં ઉગ્ર આક્રોશ

Editor
Last updated: 2026/04/22 at 4:47 PM
20 minutes ago
Share
જાફરાબાદના વડલી ગામનો રોડ ૧૦ વર્ષથી બિસ્માર: સ્થાનિક પ્રજામાં ઉગ્ર આક્રોશ
SHARE

જાફરાબાદના વડલી ગામનો રોડ ૧૦ વર્ષથી બિસ્માર: સ્થાનિક પ્રજામાં ઉગ્ર આક્રોશ

પ્રસૂતિ કે ઇમરજન્સી સમયે ગ્રામજનોની હાલત કફોડી, રસ્તાના અભાવે લોકો તોબા પોકારી ગયાં

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વડલી ગામ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી ગામનો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો હેરાન પરેશાન થયા છે. તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. ભાજપના શાસનમાં વિકાસની વાતો વચ્ચે વડલી ગામમાં રસ્તાના નામે માત્ર ખાડાઓ જ જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડલી ગામની સ્થિતિ એટલી દયનીય છે કે અહીંથી પસાર થવું વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલ બન્યું છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ખાસ કરીને કોઈ ગંભીર બીમારી કે પ્રસૂતિ જેવી તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી સમસ્યા ઉભી થાય ત્યારે ખરાબ રસ્તાને કારણે સમયસર હોસ્પિટલ પહોંચવું જોખમી બની જાય છે.  રસ્તાની કફોડી હાલતના કારણે વડલી ગામના લોકો તોબા તોબા પોકારી ગયા છે. ગ્રામજનોએ આક્ષેપ છે કે, આ વિસ્તારમાં ભાજપનું શાસન હોવા છતાંપણ અનેક રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ શૂન્ય આવ્યું છે.

ભાજપના પ્રતિનિધિઓ રસ્તાની સમસ્યા ઉકેલવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં ટીંબી જીલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેન્દ્રભાઈ વરૂ પોતાના સમર્થકો સાથે વડલી ગામે પ્રચાર અર્થે પહોંચ્યા હતા. ગામની આ બદતર હાલત જોઈ તેમણે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જીતેન્દ્રભાઈ વરૂએ ગ્રામજનોને વિશ્વાસ આપતા જણાવ્યું હતું કે, જો જનતા મને આશીર્વાદ આપીને ચૂંટશે , તો મારી પ્રાથમિકતા વડલી ગામનો નવો અને પાકો રસ્તો બનાવવાની રહેશે. વર્ષોથી હાલાકી ભોગવતી જનતાને આ સમસ્યામાંથી મુક્તિ અપાવીશ તેમ જણાવ્યું હતું. વડલી ગામે વિકાસનો જાણે ખાડો ખોદાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહે છે કે આ ચૂંટણીમાં રસ્તાનો આ પ્રશ્ને મતના રાજકારણમાં કેવો વળાંક લાવે છે. વડલી ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે નવો રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે.

You Might Also Like

માળિયા-મિંયાણા નજીક પૈસાની લેતીદેતીમાં છરીના ઘા ઝીંકી મોરબીના યુવાનની હત્યા

વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા

કેસર કેરીની આવકમાં વધારો થતા ૧૦ કિલોના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો

કચ્છમાં રૂ.૭૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ પોલીસે ઝડપી પાડયું

ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ અને સૌરાષ્ટ્રના લેઉવા પટેલોનું રાજકીય અસ્તિત્વ જોખમમાં : ચંદુ શિંગાળા
રાજકોટ

રાજકોટ અને સૌરાષ્ટ્રના લેઉવા પટેલોનું રાજકીય અસ્તિત્વ જોખમમાં : ચંદુ શિંગાળા

Editor By Editor 33 minutes ago
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના મત ક્ષેત્રમાં જ 3૯ ઉમેદવારોની પીછેહટ
 મતદારોના મીજાજથી ઉમેદવારોના જીતનો માર્ગ કઠીન
પરિવારજનો વચ્ચે વડીલોપાર્જિત મિલ્કત વિવાદ મામલે કોર્ટેનો સ્ટેટસ ક્વોનો હુકમ
ચોટીલા નજીક રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે 1.46 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?