By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 day ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતની ગંગા સમાન નર્મદાનો આજથી જયંતી મહોત્સવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાતની ગંગા સમાન નર્મદાનો આજથી જયંતી મહોત્સવ

agragujaratnews
Last updated: 2024/02/08 at 12:24 PM
3 years ago
Share
ગુજરાતની ગંગા સમાન નર્મદાનો આજથી જયંતી મહોત્સવ
SHARE

  • મહોત્સવની ઉજવણી કરવાની શરૂઆત
  • 16મી સુધી મહોત્સવની ઉજવણી ચાલશે
  • મહોત્સવના દિવસો દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

સમગ્ર વિશ્વમાં એકમાત્ર નર્મદા માતાની પરિક્રમા શકાય છે ત્યારે નર્મદા માતાને ગુજરાતની ગંગા સમાન પવિત્ર ગણવામાં આવે છે. આવી પવિત્ર નર્મદા માતાનો શ્રી 26 મો નર્મદા મહોત્સવની શરૂઆત આજથી એટલે કે તા.8-2-24 ના ગુરૂવારથી શરૂ થાય છે. આ મહોત્સવ તા.16-2-24ને શુક્રવાર સુધી ચાલશે. મહોત્સવના દિવસો દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. શ્રીશ્રીશ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજી મહારાજના પાવન સાંનિધ્યમાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવા અંગેની શરૂઆત થઈ ચુકી છે.

માતા નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાતના ઘરે ઘર તેમજ ખેતર ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય, પશુ-પક્ષી, વૃક્ષ તથા જીવ જંતુઓના જીવનની રક્ષા કરે. કોઈપણ જીવ પાણી વિના તરસ્યો ન રહે તે માટેની ખાસ કામના કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતની પ્રજા અને ગુજરાતનો ખેડૂત આબાદ બને તેમજ ગુજરાત રાજય સમગ્ર વિશ્વમાં સ્વર્ગ સમાન સુખ આપતો બને તેવા મહાસંકલ્પને પુર્ણ કરવા આ દિવ્ય મહોત્સવમાં ઉપસ્થિત રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે ત્યારે શ્રી ગાયત્રી મહાપુરાણ કથા કે જેમાં સંગીતનો પણ સમાવેશ કરવામાં આવે છે તેનો શુભારંભ આજે તા.8-2-24 ના ગુરૂવારે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. પ્રથમ દિવસે બપોરના 3 થી સાંજે 6 કલાક સુધી કથા યોજાશે તેમજ આ કથા તા.14-2-24 ના બુધવાર સુધી બપોરના સમયે યોજાશે.

કથાની પુર્ણાહુતિ તા.14-2-24 ના બુધવારે સાંજે 5.30 કલાકે યોજવામાં આવેલ છે. કથાના વ્યાસપીઠ પદે પ્રખર વકતા શ્રીશ્રીશ્રી 1008 મહામંડલેશ્વર દ્વિતિય પીઠાધીશ્વર માતા સત્યાનંદગીરીજી ઉપસ્થિત રહેશે. જેઓ કથાનું રસપાન કરાવશે. આ કથા અંગે શોભાયાત્રા આજે તા.8-2-24 ના ગુરૂવારે બપોરે 3 કલાકે યોજાયેલ છે. તમામ કાર્યક્રમો વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલખધામ નર્મદા કિનારે ઝાડેશ્વર ખાતે યોજાશે જેનુ સંચાલન અને માર્ગદર્શન શ્રી મહામંડલેશ્વર માતા શિવાનંદગીરીજી, શ્રી મહંત સ્વામી જૈમિનીગીરીજી તેમજ શ્રી મહંત સ્વામી પુલસ્યગીરીજી કરશે.

નર્મદા જયંતી મહોત્સવનું આગવું આકર્ષણ

સમગ્ર ભરૂચ જિલ્લા અને રાજયમાં મા નર્મદા માતા ગુજરાતની ગંગા તરીકે ઓળખાય છે ત્યારે નર્મદા જયંતિ મહોત્સવનું આકર્ષણ માત્ર જિલ્લામાં જ નહી પરંતુ સમગ્ર રાજયમાં હોવાના કારણે આ મહોત્સવ દરમ્યાન ખુબ મોટી સંખ્યામાં નર્મદા માતાના ભકતો ઉમટી પડે તેવી સંભાવના જણાય રહી છે. હાલ તુરત નર્મદા જયંતિ મહોત્સવને સફળ બનાવવા માટે કાર્યકરો અને આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે.

નર્મદા જંયતી મહોત્સવના આકર્ષણો

તા.15ના ગુરૂવારે સવારે 8 કલાકે શ્રી 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ ? તે જ દિવસે રાત્રે સંતવાણી તથા ડાયરાનું આયોજન ?તા.16-2-24 ના શુક્રવારે 4 કલાકે સવાલાખ દિવડાની મહાઆરતી, અન્નકુટ, આતશબાજી, 1000 નંગ સાડી અર્પણ, મહાઅભિષેક તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કુદરતી આફતોમાં 1.36 કરોડ ખેડૂતોને ₹22,733 કરોડની સહાય
રાજકોટ

કુદરતી આફતોમાં 1.36 કરોડ ખેડૂતોને ₹22,733 કરોડની સહાય

Editor By Editor 2 days ago
પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું
રામનાથ મહાદેવ મંદિર નજીક તબક્કા વાઇઝ ૧૧ કિલોમીટરનું થશે શૃધ્ધિકરણ
રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર: ૧૪૪ ડેપ્યુટી કલેક્ટરોની સાગમટે બદલી
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?