By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    7 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરમાં તા.૧૫ થી ૨૧મી સુધી યોજાશે શ્રીમદ્ ભાગવત કથા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જેતપુરમાં તા.૧૫ થી ૨૧મી સુધી યોજાશે શ્રીમદ્ ભાગવત કથા

Editor
Last updated: 2026/07/13 at 3:24 PM
15 hours ago
Share
જેતપુરમાં તા.૧૫ થી ૨૧મી સુધી યોજાશે શ્રીમદ્ ભાગવત કથા
SHARE

જેતપુરમાં તા.૧૫ થી ૨૧મી સુધી યોજાશે શ્રીમદ્ ભાગવત કથા

બાલાજી મંદિર (ભૂપેન્દ્ર રોડ, રાજકોટ)ના મુખ્ય કોઠારી પ.પૂ. વિવેકસાગરદાસ સ્વામી કથામૃતનું રસપાન કરાવશે

રામનાથ મંદિરથી વાજતે ગાજતે નીકળશે મંગળ પોથી યાત્રા

કથામાં નિરંજનભાઈ પંડ્યા સહિતના ૧૦ થી વધુ ખ્યાતનામ કલાકારો જમાવશે ભક્તિ સંગીતની રમઝટ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

જેતપુર શહેરમાં આગામી તા.૧૫-૭-૨૦૨૬ થી ૨૧-૭-૨૦૨૬ સુધી એક ભવ્યાતિભવ્ય અને દિવ્ય ‘શ્રીમદ્ ભાગવત કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં વ્યાસપીઠ પર બાલાજી મંદિરના મુખ્ય કોઠારી તથા સ્વામિનારાયણ આશ્રમ તીર્થધામ (સાંકળી)ના સંસ્થાપક પ.પૂ. વિવેકસાગરદાસજી સ્વામી બિરાજીને ભક્તોને કથામૃતનું રસપાન કરાવશે.

આ ભવ્ય આયોજનના નિમંત્રક તરીકે ધનરાજગીરી ઈચ્છાગીરી ગોસાઈ, દીપભાઈ રાજેશભાઈ ચુડાસમા અને ધરાબેન ગૌરવભાઈ ગુલેરીયા છે. કથાના મુખ્ય યજમાન પદે પ્રતાપભાઈ જીલુભાઈ ધાધલ તથા ભરતભાઈ જીલુભાઈ ધાધલ બિરાજમાન થશે.

આ કથા ઓશો જીવન-જ્યોત ધ્યાન કેન્દ્ર, વિશાલ મેગા મોલ ની બાજુમાં, ખોડપરા-જેતપુર ખાતે દરરોજ બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૩૦ કલાકે યોજાશે. પોથી યાત્રા તા.૧૫ને બુધવારના રોજ બપોરે ૪:૩૦ કલાકે (રામનાથ મંદિર, ખોડપરા)થી નીકળશે. શ્રી રામ તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ તા.૧૮-૭ને શનિવારે સાંજે ૬:૦૦ કલાકે, રૂકમણી વિવાહ તા. ૨૦-૭ને સોમવાર, સાંજે ૬:૦૦ કલાકે, કથા વિરામ તા.૨૧-૭ને મંગળવાર, સાંજે ૬:૦૦ કલાકે યોજાશે.

કથા દરમિયાન પ.પૂ.સ.ગુ. મહંત સ્વામી નીલકંઠચરણદાસજીસ્વામી (ગાદી સ્થાન જેતપુર), ૫.પૂ.કો. શાસ્ત્રી રાધારમણદાસજીસ્વામી (રાજકોટ), પ.પૂ. શાસ્ત્રી કૃષ્ણપ્રકાશદાસજીસ્વામી (દ્વારકા), ૫.પૂ. શાસ્ત્રી કૃષ્ણ વલ્લભદાસજીસ્વામી (જૂનાગઢ), પ.પૂ. શાસ્ત્રી ભકિતપ્રકાશદાસજીસ્વામી (ખીરસરા), પ.પૂ. શાસ્ત્રી નિર્મળદાસજીસ્વામી (વિરપુર), ૫.પૂ. શાસ્ત્રી આનંદસ્વરૂપદાસજીસ્વામી (વિસાવદર), પ.પૂ.કો. શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસજીસ્વામી (ગોંડલ), પ.પૂ. પુજારી ભકતવત્સલદાસજીસ્વામી (રાજકોટ), પ.પૂ. મુનિવત્સલદાસજીસ્વામી (રાજકોટ), પ.પૂ. રામદયાલદાસ બાપુ (જીથુડી હનુમાન), પ.પૂ.કમલનાથજી ગુરુ ગીતાનાથજી (ભીડભંજન મહાદેવ-જેતપુર), પ.પૂ. કનૈયાચંદજી ગુરુ આત્માનંદનજી (નૃસિંહજી મંદિર), પ.પૂ. રમેશગીરી મનુગીરી (ભદ્રેશ્વરમહાદેવ), ૫.પૂ. ભૈરવ ચેતનગીરી રુદ્રાક્ષ (જોડીયા હનુમાન), પ.પૂ. ગણેશદાસજી બાપુ (આખા મઢી), પ.પૂ. દિલીપગીરીબાપુ (મહંત કાળભૈરવ મંદિર – સાયપર) અને પ.પૂ. બળવંતગીરી ગૌસ્વામી (ધનેશ્વર મહાદેવ-પીપળ) પધારી આશીર્વાદ પાઠવશે.

કથામાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા (જેતપુર), પ્રશાંતભાઈ કોરાટ (ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી), રાજુભાઈ ઉસદડીયા (પૂર્વ પ્રમુખ, જેતપુર), મેનાબેન રાજુભાઈ ઉસદડીયા (પ્રમુખ ન.પા.), સ્વાતિબેન સંજયભાઈ જોટંગિયા (ઉ. પ્રમુખ ન.પા.), રાજુભાઈ હિરપરા (અગ્રણી ઉદ્યોગપતિ), R.K. સમીરભાઈ શાર્દુલભાઈ વાળા (જેતપુર સ્ટેટ), રફીકભાઈ મુસાણી, દડુભાઈ ખાચર (સુપર ગેસ), જયેશભાઈ ગોસ્વામી, એડવોકેટ ખુમાણ, રિનાબેન દવે, સુમિતાબેન ઉસદડીયા, અયુબભાઈ તરખેશા (ન.પા.સુ.સભ્ય), કિરણભાઈ લૂણી (ન.પા.સુ.સભ્ય), અમિશભાઈ ત્રાડા (ન.પા.સુ.સભ્ય) અને મામદભાઈ કુરેશી (ન.પા.સુ.સભ્ય) વિશેષ હાજરી આપશે.

દાતાઓ તરીકે રબારી બાબુભાઈ નાથાભાઈ, હિમાંશુભાઈ દિનેશભાઈ વઘાસિયા, પ્રવીણભાઈ બાબુલાલ ખેતાણી, સુધીરભાઈ બાબુલાલ ખેતાણી, સત્યમભાઈ ખાચર, નિરવભાઈ હરસુખભાઈ સાકરીયા અને જયેશભાઈ કાંતિભાઈ દેત્રોજા (બીલીપત્ર સોસાયટી)નો સહયોગ મળેલ છે.

આ ઉપરાંત આમંત્રિત મહેમાનોમાં અજીતસિંહબાપુ જાડેજા, બળવંતભાઈ ધામી, જેન્તીભાઈ રામોલિયા, પ્રદીપભાઈ ભાખર, બિંદિયાબેન મકવાણા, ચંદ્રેશભાઈ વીંછી, દિલીપભાઈ દેસાઈ, જીતુભાઈ પારધી, હરીભાઈ પારધી, પ્રવિણભાઈ પારધી, મનોજભાઈ પારધી, પ્રફુલભાઈ અપારનાથી, ડો.વિસાણી, શારદાબેન વેગડા, ભાદુગીરી બાપુ (રિટાયર્ડ PSI), શૈલેશગીરી ગોસાઈ (ASI રાજકોટ), મનોજભાઈ રબારી, મહેશભાઈ ગોસ્વામી, દાનાભાઈ લૂણી, દિપુભાઈ લૂણી, સત્યેન ગોસાઈ, હરેશભાઈ પંડ્યા અને કમલેશભાઈ પંડીયા (અગ્રણી) પધારી કથાની શોભા વધારશે.

સંગીતમય કાર્યક્રમમાં કથામાં સંગીતની રમઝટ નિરંજનભાઈ પંડ્યા, નારણભાઈ ઠાકર, શાન્તાબેન પરમાર, શ્રવણ બાપુ, જયભાઈ ગોહેલ, પ્રકાશગીરી મેઘનાથી, હાર્દિકભાઈ પંડ્યા, બાબુભાઈ તારપરા, અને કેશુભાઈ જાલા. રાજુભાઈ મકવાણા, વિનોદભાઈ જસાણીયા, ઋષિ વાળા, જીતુભાઈ સોની, જીતુભાઈ બગડા, કિશોરભાઈ વાઘેલા, પ્રિતેશભાઈ સાવલિયા, રાહુલભાઈ બારોટ અને નૈતિક વાઘેલા, ભરતભાઈ બારોટ, નરોત્તમભાઈ અને વજાભાઈ રાઠોડ બોલાવશે.

આ સમગ્ર કથાને સફળ બનાવવા સભા સંચાલક પ.પૂ. શાસ્ત્રી ઋષિકેશદાસજીસ્વામી (ભોજપરા) ની આગેવાનીમાં આયોજક સમિતિના રામનાથ મિત્રમંડળ, એકતા મહિલામંડળ, વનરાજભાઈ ગીડા, પ્રવિણગીરી ગૌસ્વામી, કૌશિકગીરી ગૌસ્વામી, ભુપેનગીરી ગૌસ્વામી, જાવેદભાઈ છૂટાણી, ધર્મેશભાઈ રાઠોડ, દિપ્તીબેન ગોંડલ અને સોનલબેન સંજયભાઈ વાળા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

You Might Also Like

વીરનગર પાસે બે પિસ્ટલ સાથે કુંદણીના કુખ્યાત બુટલેગરને ઝડપી લેતુ ગ્રામ્ય SOG

વિંછીયામાં દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો, 1.09 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

વણપરીમાં ખનન માફિયા પર પોલીસ ત્રાટકી : 450 ટન ગેરકાયદે રેતીનો જથ્થો જપ્ત

મોબાઈલમાં વાત કરતાં છતની પાળીએથી નીચે પટકાયેલા 18 વર્ષીય યુવકનું કરુણ મોત

ગઢાળા નજીક ઘોડી-પાસાની જુગાર કલબ પર રાજકોટ રેન્જનો દરોડો, ચાર જુગારી ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ
અમદાવાદ

નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ

Editor By Editor 5 days ago
એ.વી.જસાણી વિદ્યા મંદિરના ચાર બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
ભારત પધારેલા આચાર્ય લોકેશજીનું જૈન સંતો, અગ્રણીઓ દ્વારા અભિવાદન
ગાર્ડી હોસ્પિટલ  દ્વારા આવતીકાલે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય નિદાન કેમ્પ
BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહ, SCA પૂર્વ પ્રમુખે જયદેવ શાહે સહપરિવાર બાલાજી દાદાના દર્શન કર્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?