By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    5 hours ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 day ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    2 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    3 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજયમાં ૪૧,3૮3 વધારાના જવાનની ફોર્સ તૈનાત રહેશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજયમાં ૪૧,3૮3 વધારાના જવાનની ફોર્સ તૈનાત રહેશે

Editor
Last updated: 2026/04/22 at 4:28 PM
1 day ago
Share
 ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજયમાં ૪૧,3૮3 વધારાના જવાનની ફોર્સ તૈનાત રહેશે
SHARE

રાજયમાં શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા પોલીસ વિભાગનો પ્લાન

 ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજયમાં ૪૧,3૮3 વધારાના જવાનની ફોર્સ તૈનાત રહેશે

ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે આંતર-જિલ્લા અને રાજયની સરહદો પર સઘન ચેકીંગના આદેશ કરતા DGP

 વિસ્તારોમાં સુરક્ષા સંભાળવા હોમગાર્ડ અને GRD જવાનોને ફરજમાં મૂકવા પોલીસવડાનો આદેશ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. ગાંધીનગર ખાતે રાજ્યના DGPની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈલેવલ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશાળ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવ?સ્થા જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યભરમાં જંગી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે. આયોજન મુજબ 59,525 હોમગાર્ડ અને GRD જવાનોને ફરજ પર મુકવામાં આવશે, જે વિવિધ વિસ્તારોમાં સુરક્ષા સંભાળશે.

પોલીસ વિભાગે વધુ મજબૂતી માટે 41,383 વધારાના જવાનોની ફોર્સ પણ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ, CCTV મોનિટરિંગ અને આધુનિક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.

ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વોને રોકવા માટે આંતર-જિલ્લા તેમજ આંતર-રાજ્ય સરહદો પર સઘન ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે.

DGPએ સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ અને નિર્ભય મતદાન પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે. દરેક બૂથ પર પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે જેથી મતદારો ભયમુક્ત વાતાવરણમાં પોતાનો મત આપી શકે.

રાજકોટમાં ૨૫૦૦થી વધુ પોલીસનો બંદોબસ્ત

રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પર્વને નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 2500 થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ના સીધા સુપરવિઝન હેઠળ સતત બેઠકોનો ધમધમાટ આદરી આખું સુરક્ષા માળખું ગોઠવવામાં આવ્યું છે.

જે સુરક્ષા વ્યવસ્થામાં 4 ડીસીપી, 8 એસીપી, 12 પીઆઈ, 54 પીએસઆઇ, 1120 પોલીસ, 1379 હોમગાર્ડ સહીત કુલ 2500 થી વધું પોલીસ જવાનો આગામી તા.24 થી જ ટીમો ગ્રાઉન્ડ પર કાર્યરત થઈ જશે.

શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન પૂર્ણ થાય તે માટે પોલીસે તમામ સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી આ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત ગ્રૂપ પેટ્રોલીંગ અને “કોમ્બિંગ હાથ ધરવામાં આવશે. તેમજ મતદાન મથકોની આસપાસ બિનજરૂરી ટોળા એકઠા થવા દેવામાં આવશે નહીં.

જો કોઈ સ્થળે માથાકૂટ કે ઘર્ષણની સ્થિતિ સર્જાશે, તો ક્વિક રિસ્પોન્સ ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્વે જ શહેરના લિસ્ટેડ બુટલેગરો અને હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ પાસા જેવી કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર વાહન ચેકિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે જેથી કોઈ નશીલા પદાર્થો કે રોકડની હેરફેર ન થઈ શકે.

સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચેકીંગ

શહેરમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણી અનુલક્ષી પોલીસે તૈયારીઓ આરંભી દિધી છે. જેમાં લોકશાહીના પર્વમાં કોઈ માથાકૂટ કે ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે માટે એસઓજીની ડ્રોન ટીમ દ્વારા પણ ખાસ સુરક્ષા સાંભળવામાં આવશે. ઉપરાંત સંવેદનશીલ મતદાન મથકો અને મુખ્ય ચોક પર સીસીટીવી કેમેરા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સતત નજર રાખવામાં આવશે.

You Might Also Like

રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ ૨૨૫૫ મતદાન મથકો

 ‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે

 નાયબ મુખ્યમંત્રીનો સાંજે રાજકોટમાં રોડ-શો

છ વર્ષથી ફરાર મર્ડર કેસના કેદીને રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગરમાંથી દબોચ્યો

કૌભાંડી પાંભર દંપતીએ ખોટા પાસપોર્ટ બનાવી કોર્ટની મંજૂરી વગર વિદેશ પ્રવાસો કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ
જૂનાગઢ

જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ

Editor By Editor 2 days ago
રાજકોટના બારથી વધુ જિનાલયો માટે ઇક્ષુરસ પક્ષાલની વ્યવસ્થા કરાઈ
ગીર સોમનાથના દરીયામાં ગેરકાયદેસર માછીમારી કરી રહેલ ત્રણ ફિશીંગ બોટો ઝડપાઇ
પી.ડી.માલવીયા કોલેજના ડૉ.સંદિપ ઘેટીયાનો વિદાય સમારોહ યોજાયો
મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?