By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: માંગરોળ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય : આપનું ખાતું ખુલ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

માંગરોળ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય : આપનું ખાતું ખુલ્યું

Editor
Last updated: 2026/04/29 at 5:18 PM
2 days ago
Share
માંગરોળ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય : આપનું ખાતું ખુલ્યું
SHARE

માંગરોળ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય : આપનું ખાતું ખુલ્યું

જીલ્લા પંચાયતમા કોગ્રેસનો સફાયો, ચારેય બેઠકો પર ભાજપે જીત મેળવી

માંગરોળ તાલુકા પંચાયતમાં મુસ્લિમ વિસ્તારોમાંથી પણ ભાજપને  મતો મળ્યા

માંગરોળ તાલુકા પંચાયતની 20 બેઠકમાં ભાજપને 12, કોંગ્રેસને 7 અને આપને 1 બેઠક મળી

 

અગ્ર ગુજરાત, માંગરોળ

જુનાગઢ જિલ્લા પંચાયતની ચાર બેઠકો અને તાલુકા પંચાયતની 20 બેઠકની મત ગણતરી માંગરોળ શારદા ગ્રામ કોલેજ આજે કરવામાં આવી હતી. જેમા જુનાગઢ જિલ્લા પંચાયતની ચારેય બેઠકો અને માંગરોળ તાલુકા પંચાયતમાં 12 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. માંગરોળ તાલુકાની મકતુપુર, મેખડી, શીલ અને ઓજી જીલ્લા પંચાયતની ચારેય બેઠક પર ભાજપે  કબજો કરી લેતા કોંગ્રેસનો સફાયો થયો હતો. માંગરોળ મુસ્લિમ બાહુલ ઓજી બેઠક પર પણ ભાજપને મતો મળતા કોંગ્રેસના દિગ્ગજ નેતા વાલાભાઈ ખેર સામે ભાજપના જેઠાભાઈ ચુડાસમાએ  વિજય મેળવ્યો હતો. એવી જ રીતે માંગરોળ તાલુકા પંચાયતની 20 બેઠકોમાથી ભાજપે 12 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી  છે. જ્યારે કોંગ્રેસે 7 બેઠકો પર વિજય મેળવ્યો છે. આમ આદમી પાર્ટીએ હુસેના બાદ બેઠક પર વિજય મેળવી ખાતુ ખોલ્યુ છે.

આ વખતની પંચાયતની ચૂંટણીમા ખરાખરીનો ખેલ જોવા મળ્યો હતો. માંગરોળ તાલુકાની ચાર જીલ્લા પંચાયત અને વીસ તાલુકા પંચાયત ની બેઠકો પર શરૂઆતથી ચૂંટણી જંગ જામ્યો હતો. જેમા ખાસ કરીને માંગરોળ ઓજી વિસ્તારમાં અનેરો ચૂંટણી જુવાળ જોવા મળ્યો હતો. એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા વાલાભાઈ ખેર સામે ભાજપના જેઠાભાઈ મંત્રી અને આમ આદમીના યુનૂસભાઈ બંમ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. જેમા ભાજપને 8500, કોંગ્રેસને 6684 અને આપને 4470 મતો મળ્યા હતા. આ બેઠક વર્ષોથી કોંગ્રેસનું ગઢ ગણાય છે. પરંતુ આ વખતે સ્થાનિક કોંગ્રેસ પ્રત્યેની એન્ટી ઇન્કમ્બન્સીના લીધે ભાજપને પણ મુસ્લિમ મતો ખોબલે ખોબલે મળ્યા હતા. પરિણામે કોંગ્રેસના દિગ્ગજ નેતા વાલાભાઈ ખેર ની હાર થઈ હતી.

એવી જ રીતે માંગરોળ તાલુકા પંચાયતની ઓજી બેઠક પર મીમમાથી આવેલા કોંગ્રેસના નવનિયુક્ત  ઉમેદવાર આબેદીનભાઈ જેઠવા, ભાજપના ફારૂકભાઈ હકીમ અને પૂર્વ સભ્ય હાજીભાઈ જેઠવા(ડટા)ના અપક્ષ ઉમેદવાર વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળ્યો હતો. જોકે તેમા ભાજપના ફારૂકભાઈ હકીમની જીત નિશ્ચિત મનાતી હતી. પરંતુ હાજી ભાઈ ડટાના અપક્ષ ઉમેદવાર ઉષ્માનભાઈ કોતલ ને 1008 મતો, આપને 658 અને ફારૂકભાઈ હકીમને 1464 મતો સામે કોંગ્રેસના આબેદીનભાઈ જેઠવાને 1551 મતો મળતા 87 મતે આબેદીનભાઈ જેઠવાને જીત મળી હતી. બીજી તરફ હુસેનાબાદ બેઠક પર આમ આદમી ના નારણભાઈ ચાવડાને કોંગ્રેસ સામે ફક્ત 2 મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. માંગરોળ તાલુકા પંચાયતની ચુંટણીમાં એકદરે મુસ્લિમ સમાજના નિર્ણાયક ગણાતા મતોનું રિતસરનુ વિભાજન થતુ જોવા મળ્યુ  છે. જેમા મુખ્યત્વે સ્થાનિક કોંગ્રેસ પ્રત્યેની એન્ટી ઇન્કમ્બન્સી, યુવાનોની અવગણના અને સામાજિક આગેવાનો વચ્ચેની ખેચતાણ જવાબદાર ગણવામાં આવી રહી છે.

 

You Might Also Like

૧ મે..ગુજરાતનો ગૌરવ દિવસ : સંઘર્ષથી સર્જાયેલું રાજ્ય, ઓળખથી ઊભેલું ગૌરવ

ધોરાજીમાં પૂર્વ ધારાસભ્યના કાર્યાલયની બાજુનાં પ્લોટમાં આગ ભભૂકી ઉઠી

મહુવાના સુપ્રસિદ્ધ ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પરમ ઉત્સવની ઉજવણી કરાઇ

ધોરાજી નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ રદ કરવા કર્મચારીઓનું આવેદન

ધોરાજી જૈન જાગૃતિ મહિલા પાંખ દ્વારા પક્ષીઓ માટે માટીના પાણીપત્ર વિતરણ કરાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પૂજિત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટની પ્રવેશ પરીક્ષા ૩ મેના રોજ યોજાશે
રાજકોટ

પૂજિત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટની પ્રવેશ પરીક્ષા ૩ મેના રોજ યોજાશે

Editor By Editor 59 minutes ago
રાજકોટના વાવડીમાં આશાસ્પદ કોમ્પ્યુટર એન્જિનિયર યુવાનનો આપઘાત
જામનગરમાં કારે બાઇકને હડફેટે લેતા પાંચ વર્ષની બાળકીનું સારવારમાં મોત
 ચોમાસા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ: કલેક્ટરે સોમવારે પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે મહત્વની બેઠક બોલાવી
 સાંઢીયા પુલ નજીક ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર દુષિત પાણીની રેલમછેલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?