By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Nawaz Sharif: પુત્ર હસન નવાઝ નાદાર જાહેર, લંડનમાં થશે મિલકતની હરાજી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Nawaz Sharif: પુત્ર હસન નવાઝ નાદાર જાહેર, લંડનમાં થશે મિલકતની હરાજી

AgraGujarat Rajkot
Last updated: 2025/03/20 at 2:10 PM
1 year ago
Share
Nawaz Sharif: પુત્ર હસન નવાઝ નાદાર જાહેર, લંડનમાં થશે મિલકતની હરાજી
SHARE

લંડન પ્રશાસન દ્વારા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્ર હસન નવાઝને 2025 માટે ટેક્સ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. તેના પર 10 મિલિયન પાઉન્ડનો કર બાકી હોવાનું સામે આવ્યુ છે. નવાઝ શરીફના પુત્ર હસન શરીફ પર આરોપ છે કે, તે જાણી જોઈને આ કર ચૂકવી રહ્યો નથી. તેમની બહેન મરિયમ નવાઝ પણ પાકિસ્તાનમાં મુખ્યમંત્રી છે. તેમની મિલકતની હરાજી કરવાની પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થઈ શકે છે.

ભૂતપૂર્વ પીએમના પુત્રની ગજબ બેઇજ્જતી

પિતા ભૂતપૂર્વ વડા પ્રધાન હતા. કાકા વડા પ્રધાન છે અને પુત્ર હવે નાદાર થઈ ગયો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્ર હસન નવાઝ મામલે ચર્ચાનો દૌર શરુ થયો છે. બ્રિટિશ સરકારે પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફના ભત્રીજા હસન નવાઝ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. લંડન પ્રશાસને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્ર હસન નવાઝને વર્ષ 2025 માટે ટેક્સ્ટ ડિફોલ્ટર જાહેર કર્યા છે. તેમની સામે નાદારીની કાર્યવાહી આવતા મહિનાથી શરૂ થઈ શકે છે.

હસન નવાઝ પર આશરે 10 મિલિયન પાઉન્ડનો આવક વેરો બાકી છે. એવો આરોપ છે કે નવાઝ શરીફના પુત્ર હસન શરીફ જાણી જોઈને તે ચૂકવી રહ્યા નથી. તેમની બહેન મરિયમ નવાઝ પણ પાકિસ્તાનમાં મુખ્યમંત્રી છે. તેમની મિલકતની હરાજી કરવાની પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થઈ શકે છે. આ મહિને લંડન પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલી યાદીમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાનના પુત્ર અને વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફના ભત્રીજા હસન નવાઝ શરીફનું નામ સામેલ છે. એવું કહેવાય છે કે તેમના પર લગભગ 10 મિલિયનનો કર બાકી છે. આ સત્તાવાર માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે આ કર વર્ષ 2015-16થી પેન્ડિંગ છે અને હવે તેના પર લાદવામાં આવેલા દંડની રકમ લગભગ 10 મિલિયન પાઉન્ડ થઈ ગઈ છે.

હસન નવાઝ કેવી રીતે આવ્યા ચર્ચામાં ?

પનામા પેપર લીક કેસમાં હસન નવાઝનું નામ પણ સામે આવ્યું હતું. તેમાં, તેમના અને તેમના પરિવાર પર કાળા નાણાંમાંથી ગેરકાયદેસર મિલકત મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી, હસન નવાઝ શરીફે લંડનમાં પોતાની એક મિલકત અલી રિયાઝ મલિક નામના પાકિસ્તાનીને 38 મિલિયન પાઉન્ડમાં વેચી દીધી. તે પોતે શંકાસ્પદ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે આ વ્યક્તિ શરીફ પરિવારના કાળા નાણાંને સફેદ કરવાનું કામ કરતો હતો. હસન નવાઝના નજીકના લોકો માને છે કે તેમણે બધા કર ચૂકવી દીધા હતા, પરંતુ જ્યારે તેમને વધુ આવકવેરો ભરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે તે ભરવાનો ઇનકાર કરી દીધો. આ લડાઈ યુનાઇટેડ કિંગડમના આવકવેરા વિભાગ દ્વારા હાઇકોર્ટમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સુનાવણી પછી, હાઇકોર્ટે હસન નવાઝને નાદાર જાહેર કર્યા હતા.

હસન નવાઝ વિરુદ્ધ કાર્યવાહી

હસન નવાઝ વિરુદ્ધ યુકેના આવકવેરા વિભાગ દ્વારા 25 ઓગસ્ટ, 2023 ના રોજ કેસ નંબર 694/2023 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેના પોતાના નિર્ણયમાં, યુકે હાઈકોર્ટે હસન નવાઝને નાદાર જાહેર કર્યા હતા. એપ્રિલ 2025 માં, તેમની સામે નાદાર જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત, આવકવેરા વિભાગ તેમની પાસે રહેલી મિલકત વેચીને દંડ વસૂલ કરી શકે છે. 

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચોમાસા દરમ્યાન હવે રાજકોટ ડિવિઝનમાં રેલવે વ્યવહારને અસર નહી થાય
રાજકોટ

ચોમાસા દરમ્યાન હવે રાજકોટ ડિવિઝનમાં રેલવે વ્યવહારને અસર નહી થાય

Editor By Editor 15 hours ago
 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક
સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી
ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.
પૂરતા સ્ટોકના દાવા વચ્ચે પેટ્રોલ-ડિઝલ ભરાવવા વાહનોની કતાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?