By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    6 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    7 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan News: પાકિસ્તાનમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી સૈયદ સલાઉદ્દીન જાહેરમાં દેખાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan News: પાકિસ્તાનમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી સૈયદ સલાઉદ્દીન જાહેરમાં દેખાયો

agragujaratnews
Last updated: 2024/04/24 at 10:22 AM
2 years ago
Share
Pakistan News: પાકિસ્તાનમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી સૈયદ સલાઉદ્દીન જાહેરમાં દેખાયો
SHARE

  •  આતંકવાદી સૈયદ સલાઉદ્દીન અગાઉ પણ જાહેરમાં દેખાયો હતો
  • સલાઉદ્દીન NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે
  • આરોપી ઘણા આતંકવાદી આતંકવાદી હુમલામાં સંડેવાયેલો છે

પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા Pokમાં એકવાર ફરીથી હિઝબુલ મુજાહિદ્દીન ચીફ અને ગ્લોબલ ટેરરિસ્ટ સૈયદ સલાઉદ્દીન જોવા મળ્યો છે. Pokમાં આવેલા મુઝ્ફરાબાદમાં તે દેખાયો હતો. સૈયદ સલાઉદ્દીન 20 એપ્રિલે એક પાર્ટીમાં સામેલ થવા ત્યાં પહોંચ્યો હતો. આ અગાઉ પણ ભારતના આ મોસ્ટ વોન્ટેડ આતંવાદી પાકિસ્તાનમાં જ દેખા દીધી હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં સૈયદ સલાઉદ્દીનને પાકિસ્તાન સરકારે આપેલી સુરક્ષા વચ્ચે લાહોરમાં એક અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો. આ અંતિમ યાત્રા હિઝબુલ આતંકવાદી બશીર અહેમદની હતી.

સલાઉદ્દીન NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે

તમને જણાવી દઈએ કે સૈયદ સલાઉદ્દીન યુનાઈટેડ જેહાદ કાઉન્સિલના વડા પણ છે. યુનાઈટેડ જેહાદ કાઉન્સિલ આઈએસઆઈ દ્વારા પ્રાયોજિત જેહાદી આતંકવાદી જૂથોમાંથી એક છે. આ આતંકી સંગઠનનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવાનો છે. સલાઉદ્દીન ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ છે અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ તેને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ કર્યો છે.

કોણ છે આતંકવાદી સૈયદ સલાઉદ્દીન

સૈયદ સલાઉદ્દીન 1990 પહેલા કાશ્મીરમાં યુસુફ શાહ તરીકે ઓળખાતા હતા અને તેમણે 1987માં મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટની ટિકિટ પર જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. 5 નવેમ્બર 1990ના રોજ યુસુફ શાહ સૈયદ સલાઉદ્દીન બન્યા. સરહદ પાર કરીને તે પીઓકેના મુઝફ્ફરાબાદ પહોંચ્યો અને પછી હિઝબુલ મુજાહિદ્દીન નામનું સંગઠન બનાવીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા લાગ્યો.

આરોપી આતંકવાદી આતંકવાદી હુમલામાં સંડેવાયેલો છે

સૈયદ સલાઉદ્દીન ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ છે. પઠાણકોટ એરબેઝ પર હુમલા પાછળ તેમના સંગઠન યુનાઈટેડ જેહાદ કાઉન્સિલનો હાથ હતો. જૈશ-એ-મોહમ્મદ પણ સૈયદ સલાઉદ્દીનના સંગઠનનો એક ભાગ છે. એક સમય હતો જ્યારે કાશ્મીરના મોટાભાગના આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા. કાશ્મીરમાં થયેલી હિંસા પાછળ આ સંગઠનનો સૌથી મોટો ફાળો રહ્યો છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને જાપાન વચ્ચે શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ
રાજકોટ

રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને જાપાન વચ્ચે શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ

Editor By Editor 7 days ago
Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટમાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળ્યો પગભર થવાનો અવસર
રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ અને વિવિધ શાખાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે ગરિમાપૂર્ણ ધ્વજવંદન
રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાર્પણ
રંગીલા રાજકોટમાં ‘રોયલ મેળા’નો ભવ્યારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?